SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર પ્રજ્ઞા ઠાકર રામાયણ : ઉપરાંત પુર ના અંડકોશની શલ્ય-ચિકિત્સા અંગેનો નિર્દેશ પણ પ્રાપ્ત થાય છે. અહલ્યા : સાથે વ્યભિચાર કરવાના અપરાધમાં ગૌતમ ઋષિ ઈન્દ્રને પુરુષત્વહીન થવાને શાપ આપે છે. પરિણામે ઈન્દ્ર પૂજનનક્ષમતા ગુમાવી બેસે છે. અંતે પ્રાર્થના કરવાથી પિતૃદેવ એક “મેષ” બકરાના અડકોશ કાઢી ઈન્દ્રને લગાડી આપે છે. જેનાથી તેને પુત્વ ફરીથી પ્રાપ્ત થાય છે.' આ વિગત તત્કાલીન ચિકિત્સકોની પ્રવીણતાના પરિમાણુરૂપ છે, જેઓ આ પ્રકારની કઠિન શક્રિયા કરતા હતા અને સફળતા મેળવતા હતા. આમ એક વ્યક્તિનું અંગ બીજાને આપવાની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અધરી પ્રક્રિયા પણ ત્યારે થતી હશે એવું આથી સ્પષ્ટ જણાય છે. આજે પણ કીડની તેમ જ હદય વગેરે શરીરનાં અંગેનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. મહાભારત : મહાભારતમાં પણ શલ્યચિકિત્સાની માહિતી મળે છે. શરણેયા પર પોઢેલા ભીષ્મપિતામહને કચ્છમક્ત કરવા માટે દુર્યોધન શસ્ત્રવિદ્યામાં નિપુણ એવા ચિકિત્સકને આવશ્યક ઉપકરણો સાથે પિતામહ પાસે લાવ્યા ત્યારે પિતામહે શલ્યવિાને ઇન્કાર કર્યો છે આ દારા પણ શલ્યચિકિત્સા અંગેનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. વળી શસ્ત્રવિદ્ર ચિકિત્સક નિદૈગચિને યુદ્ધક્ષેત્રમાં આહત અને પીડિત વ્યક્તિઓની તાત્કાલિક સારવાર કરી શકે તે ઉદ્દેશ્યથી વિચક્ષણ ચિકિત્સકને યુદ્ધભૂમિની પાસે જ નિવાસસ્થાન આપવામાં આવતું હતું. (મહા. ઉદ્યોગ. ૧૫૧ થી ૧૯૭ મ). આ ઉપરાંત સ્મૃતિઓમાં પણ શલ્યચિકિત્સા અંગેના નિર્દેશ પ્રાપ્ત થાય છે. મનુસ્મૃતિ ૨૩ તેમજ યાજ્ઞવલક્યસ્મૃતિમાં-જે વૈદ્યો (શલ્ય-ચિકિત્સકે) ખોટી અથવા તો વિપરીત ચિકિત્સા કરે તેને અવશ્ય શિક્ષા થવી જ જોઈએ તેમ દર્શાવ્યું છે. આયુવેદ – ચરકસંહિતામાં જણાવ્યા પ્રમાણે પુનર્વસ આગેય છેદન (કાપવું , ભેદન (ચીરવું), વ્યધન (વધવું), દારુણ (ફાડવું), લેખન (ખેતરવું), ઉત્પાદન (ઉખેડવું), પ્રચ્છન (છરકા મારવા), સીવન (સીવવું), એષણ (નાડીની) ગતિનું શોધન), ક્ષારકર્મ, અગ્નિકર્મ (ડામ દેવા), જળો મૂકવી વગેરેને શસ્ત્રપ્રણિધાન તરીકે ઓળખાવે છે. ૨૫ २१ अग्रेस्तु वचनं श्रुत्वा पितृदेवाः समागताः। ઉત્પાટ મેષથી સત્રા ચરાચન | વા.રા. ૧૪૮ ૨૨ કપત્તિનો વૈયા ચોરનોવિરા મહા-ભીષ્મ-૧૨૬૬૦ २३ चिकित्सानां सर्वेषां मिथ्या प्रचरा दमः। અમાનુષ થનો મનુષ તુ મગ્નમ: | મનુસ્મૃતિ-૬૨૮૪ २४ भिषमिथ्याचरन्दण्डस्यस्तिर्यक्षु प्रथम दमम् । માનુષે મધ્યમં દાનપુણભૂતને તેમનું યાજ્ઞવલકસ્મૃતિ–રા૨૪૨ ૨૫ शस्त्रप्रणिधानं पुनश्छेदनमेदनव्यधनदारण વનોત્તાનાદશીવચૈષનાગઢૌથતિ છે ચરકસંહિતા-સૂત્રસ્થાન-૧૧-૫૫ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy