________________
Shri Mahavir Jain Aradhana Kendra
દેશન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
પરન્તુ શંકરાચાર્યના દર્શનની ભવ્ય ઊંચાઈએ પહોંચવું એ સામાન્ય માણુસા માટે અતિવિકટ હતું. એ ખોટ પૂરવા માટે શકર પછી આશરે બે શતકે આચાય રામાનુજ ( ૧૦૩૭ ૧૧૭૭) પધાર્યા. તેમણે વિશ્વ પ્રભુથી અલગ થઇ શકે જ નહિં એમ દર્શાવી ‘ પ્રપત્તિની ’-સ‘પૂર્ણ શરણાગતિની-ભાવના આપી, જે ભાવનાને પછીના આચાર્યએ અધિક વિકસાવી, રામાનુજાચાર્યનુ ભાષ્ય ' શ્રીભાષ્ય ' તરીકે પ્રસિદ્ધ છે અને તેમની દર્શનશાખા - વિશિષ્ટાદ્વૈતવેદાન્ત ' નામથી ઓળખાય છે. તે પછી નિમ્બાર્કાચાર્ય ( આશરે ૧૨૫૦ )ના ભાષ્યમાં ‘દ્વૈતાદ્વૈતવેદાન્ત' નું પ્રતિપાદન થયું, મધ્વાચાયે (૧૧૯૯–૧૩૦૩) · જૈનવેદાન્ત ' રજૂ કર્યું અને વલ્લભાચાર્યે ( ૧૪૭૯-૧૫૩૧ ) ફરી શકરના સિદ્ધાન્ત તરફ વળીને ‘શુદ્દાદ્વૈતવેદાન્ત' વિકસાવ્યું.
'
૧૪ અવિરોધ :
આટલું વૈવિધ્ય જોઈને આ દર્શોના પરસ્પર વિરાધી છે એમ પ્રથમ દષ્ટિએ જણાય. પરન્તુ ઊંડે। તુલનાત્મક અભ્યાસ કરતાં સમજાય છે કે વાસ્તવિકતા એથી જુદી જ છે. આ દર્શીતા વિરોધી નહિ પણ પરસ્પરના પૂરક જેવાં છે; અને તે સા સમન્વય થતાં ભારતીય સ`સ્કૃતિના અન્ય ભૂતકાળનો સાક્ષાત્કાર થાય છે.
૧૫ ઋત ’નું અવતરણ :
ઉપર જે ઋત'ની વાત કરેલી તે આ દાના કર્મના સિદ્ધાન્તમાં ઊતરી આવ્યું, કોઇ એ ‘ અપૂર્વ 'ના ઉદ્ભવની વાત કરી, તેા કોઇ એ‘ અદૃષ્ટ 'ના પ્રકટીકરણમાં શ્રદ્ધા મૂકી પરન્તુ તેમાંથી એટલું સ્પષ્ટ થઈ ગયું કે તેઓના દર્સીન અનુસાર, માસને જે સુખદુ:ખ અને સગવડ-અગવડ પ્રાપ્ત થાય છે તે કોઈ દૈવી ઈચ્છાથી નહિ, પણ પાતે પૂર્વે કરેલાં કર્મના ફળરૂપે જ એ બધું સાંપડે છે. અમુક કુટુ'બમાં અમુક પ્રકારના સયાગા વચ્ચે જન્મ થવા તે પણ પૂર્વજન્મના ક્રમ અનુસાર જ થાય છે. આ રીતે દરેક વ્યક્તિ પોતાનાં સુખદુઃખ અને સગવડ-ભગવડ માટે પોતે જ જવાબદાર છે એવા સ્ક્રેટ નિષ્ણ નીકળી આવ્યો અને એ નિષ્કના મૂળમાં રહ્યુ` પેલું વિશ્વની અબાધ્ય નૈતિક સુવ્યવસ્થાને રજૂ કરતું ‘ ઋત ’.
For Private and Personal Use Only