SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીયુત પ્રીતમલાલ ફીનું ઉન્નતિશતક-એક મને વિશ્લેષણુ આવા કવિ મૃત્યુ વિષે કાંઇક વાત કર્યા વિના કેમ રહી શકે? મૃત્યુને પ્રતિકાર કરી શકાતા નથી. તેની સામે નીચેની સામગ્રી નકામી છે એવા નિર્દેશ કરતાં કવિ જણાવે છે न भोगा न रागा न कामा न રામા प्रकर्ष गता रक्षिता नापि लक्ष्मीः । न पुत्रा न वा बांधवा नापि भृत्याः सहाया भविष्यन्ति मृत्योः समीपे ॥ ९४ Acharya Shri Kailassagarsuri Gyanmandir આપત્તિનું કારણ દ્વેષ છે એમ કવિ માને છે. આ રાગને દિવ્ય ઉપાય પ્રેમ છે. આ પ્રેમ માનવને માટે શીઘ્રશાન્તિર છે એમ કવિ માને છે. દ્વેષને કવિ વાનવતુલ્ય કહે છે. દ્વેષને લીધે ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધ બુદ્ધિનો પરાભવ કરે છે અને માનવને પશુતુલ્ય બનાવી દે છે એવેશ દિવા સ્પષ્ટ અભિપ્રાય છે. ૩૪૯ ૧૦૫માં પદ્યમાં કવિ સસ્કૃત ભાષાને ચિન્યા, મથ્થા અને સન' સુમાષિતોલીનાર્ કહે છે. કવિ માને છે કે આ ભાષા મુલો વન્દ્રિત્તા છે. ૧૦૯ થી ૧૧૧ પદ્યોમાં કવિ ઇન્દોરના હોલ્કર વંશનાં રાજારાણીએતુંકેાજી, અહિલ્યાબાઈ, શિવાજી વગેરેના ઉલ્લેખ કરીને પાતાને પરિચય આપતાં કહે છે કે હું તેમની કીર્તિનું ગાન કરનારા ગુજરાતી દ્વિજ છું. છેલ્લે ૧૧૨ થી ૧૧૪ શ્લોકોમાં કવિ હૈારવશને માટે આરાગ્ય, માંગલ્ય, ચિરાયુ, વિપુલ ધનાદિની કામના ભગવાન સૂર્ય પાસે પ્રકટ કરે છે. अता गर्हणीयं निषिद्धं सुशास्त्रैः सुरां मा पिबेतीदृशैर्वाक्प्रयोगैः । जनैर्बुद्धियुक्तैः सुकार्यप्रवृत्तः परित्याज्यमेतत् प्रयत्नैः समस्तैः ॥ ५ આ શતકના પરિશિષ્ટ ભાગમાં પાંચ લોકો માનનિષેધ વિષે આપ્યા છે અને ૬ શ્લોકોમાં રાષ્ટ્રીય એકતા વિષે વાત કરી છે. મદ્યપાનથી ઉદ્દભવતાં દૂષા બતાવતાં કવિ બુદ્ધિની મૂઢતા, વિષયેચ્છાની પ્રબલતા, સદસવિવેકના લાપ, મૂર્ખાઇભર્યાં આયરા, વિસંગત વાણી બાલવી, મતિ-કૃતિ-શક્તિ-બ્રશ, નીતિનાશ, લજ્જાનાશ, વિત્તહાનિ વગેરેના નિર્દેશ કરે છે અને તેના ત્યાગ કરવાની હાકલ કરે છે : For Private and Personal Use Only રાષ્ટ્રીય એકતા માટે ‘ હું ભારતીય છું ' એવા ભાવ જરૂરી છે, તેને નિર્દેશ કરતાં કવિ કહે છેઃ
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy