SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષડજ - મોર ઋષભ – ચાતક, કૂકડો ગાંધાર-બકરી, હંસ મધ્યમ - ક્રાંચ, કાગડો અને ગાય પંચમ – કોયલ પૈવત - સારસ, દેડકો, ઘોડો નિષાદ-હાથીના સ્વરો સાથે સામ્ય ધરાવે છે. આગળ જતાં સ્વરોની ઉત્પત્તિનાં કારણમાં સત્ત્વ, રજસ્ અને તમસ ગુણો પણ મનાય છે તેથી દરેક સ્વરના ભાવ(રસ) નક્કી થયા જેમ કે ષડજ - શૃંગાર, અદ્ભુત ઋષભ - હાસ્ય, શૃંગાર, કરુણ ગાંધાર-વીર, રૌદ્ર અને અદ્ભુત મધ્યમ - હાસ્ય, શૃંગાર પંચમ - શૃંગાર, કરુણ પૈવત - કરુણ, હાસ્ય, બીભત્સ નિષાદ – વીર, રૌદ્ર, અદ્ભુત સંગીત રત્નાકર અને સંગીત પારિજાતમાં આ સ્વરોમાં રંગો અને ઋતુઓનું પણ વર્ણન છે. તે મુજબ સ્વરોનાં રંગ આ પ્રમાણે છે : ષડજ – કમળ જેવો લાલ અથવા ગુલાબી ઋષભ - તાડવૃક્ષનાં પાન જેવો લીલો-પીળો મિશ્રિત ગાંધાર - પીળો (સોના જેવો) પંચમ - કાળો પૈવત - હળદર જેવો પીળો મધ્યમ - સફેદ નિષાદ - કાબરચીતરો એવી જ રીતે સાત સ્વરની ઋતુઓનું પણ વર્ણન છે. તે મુજબ સ્વરોની ઋતુઓ આ પ્રમાણે છે. ષડજ-વસંત ઋષભ-ગ્રીષ્મ ગાંધાર-વર્ષા મધ્યમ-શરદ પંચમ-વસંત, વર્ષા ધવત-શિશિર નિષાદ-મિશ્ર પંચમસ્વરની ગાયિકા કોયલનું કાંગડા ચિત્રશૈલીમાં આલેખન 125 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy