SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. વસવાટની શરૂઆત માત્ર ૨૫,૦૦૦ (પચ્ચીસ હજાર) વર્ષ પૂર્વે શક્ય બનેલ. એ સમયે સૌરાષ્ટ્ર એક બેટ હતોજે આજથી માત્ર અઢી હજાર વર્ષ પૂર્વે પશ્ચિમભારત સાથે જોડાઈ જાય છે. આજના બેટ દ્વારકાને આપણે આના ઉદાહરણ તરીકે લઈ શકીએ. કચ્છનું રણ હતું ત્યાંના સાગરને સુકાયાને માત્ર ૧૫૦૦ વર્ષ થયાં છે.૧૦ આમ, ઈડ૨ના અસ્તિત્વનું ઐતિહાસિક મૂલ્ય આ નોંધ પરથી જાણી શકાય છે. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. www.kobatirth.org ૯૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાદટીપ મહારાજા : ‘લોકોમાં કહેવત છે કે ‘રાજેશ્રી તે નરકેશ્રી' એનો અર્થ ? શ્રીમદ્ રાજચંદ્ર : ‘રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વેના પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છે, એક લ્લપુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું લપાપાનુબંધી પુણ્ય,લપુણ્યાનુબંધી પુણ્ય' ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજ પદવી ધારણ કરનાર સદા સત્વગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાનો સદુપયોગ કરી, પ્રજાનો પોતે માનીતો નોકર છે એવી ભાવના રાખી, પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે.” દેશી રાજ્ય' માસિક, ઈ.સ. ૧૯૨૮, ઈડર શ્રી ભગવતીસૂત્ર, શતક ૩ ઉદ્દેશક - ૨, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - ૨૫૪ जं किंचिवि चितंतो णिरीहवित्ती हवे जदा साहू । लद्धूणय एयत्तं तदाहु तं तस्सणिच्छयं ज्झाणं ॥ मा चिट्ठह मा जंपह मा चिंतह किंवि जेण होइ थिरो । અપ્પા અપ્પમિ ઓ, ફળમેવ પડ્યું હવે ખ્વાળું ॥ ‘બૃહદ દ્રવ્ય સંગ્રહ', ગાથા- ૫૫-૫૬ વચનામૃત-૭૭૭ ઈડર, વૈશાખ વદ-૧૨, સં. ૧૯૫૩ વચનામૃત-૮૫૩, માગશીર્ષ સુદ-૧૪, સં. ૧૯૫૫ વચનામૃત-૭૭૮, ઈડર, વૈશાખ વદ-૧૩, સં. ૧૯૫૩ વચનામૃત-૭૭૯, ઈડર, વૈશાખ વદ-૧૩, સં. ૧૯૫૪ વચનામૃત-૮૫૫, ઈટ૨, માગશીર્ષ સુદ-૧૫, સં. ૧૯૫૫ વચનામૃત-૮૭૪ ઈડર, વૈશાખ વદ-૧૦, સં. ૧૯૫૫ ડૉ. સુકુમાર મુખરજીનો લેખ, સ્કુલ ઑફ જીયોલોજી, દહેરાદુન, ઈ.સ. ૧૯૯૭, પૃ. ૧૩ For Private and Personal Use Only સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy