SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી. This bronze image of Mahaviraswami with Parikar is preserved in Jagavallaba Parasvanath Temple, Nisha Pole in Zaverivad. This icon was installed in V.S. 1387. Phalguna sudi 6 Guru (i.e. Thu., 14 Feb. 1331 A.D.) by Jineswarasuri. संवत १३९९ फागुण वदि २ बुधे गाधिकगोत्र सा. बोबासना । न.सा. धरणिगेन पितृकुसलिय श्रेयसे श्री महावीरबिंब कारितं प्र. मलधारी गच्छे श्री राजशेखरसरिभिः ।। કાંસાની મહાવીર સ્વામીની પ્રતિમા રીલીફરોડ વિસ્તારમાં પાંજરાપોળમાં શીતલનાથના દેરાસરમાં ધરણિગે પિતૃના શ્રેય માટે મલધારી ગછે વિ.સં. ૧૩૯૯ ફાલ્ગન વદિ ૨, બુધવાર ઈ.સ. ૧૨, ફેબ્રુ. ૧૪૪૩માં રોજશેખરસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. This bronze image of Mahaviraswami preserved in Shitalnath Temple in Panjara Pole in the Relief Road area. It was made by Dharaniga for the happiness of his father. This icon with parikar was installed by Rajashekharsuri of Malladhari Gaccha in V.S. 1399, Phalguna Vadi 2 Budhvar (i.e. Wed., 12 Feb., 1343 A.D.) (પ) सं. १४४३ वर्षे वै. सुदि. ३ सोमे ऊकेश ज्ञातिय मं. लीला भा. माणिक्षि पु. हुंडपाकेन पितृमातृ श्रेयसे श्री महावीरबिंबं कारिता । श्री संडेरगच्छे श्री महावीर बिंबं ॥ એકતીર્થી કાંસાની મહાવીરની પરિકરવાની આદીશ્વરના દેરાસરમાં ડોશીવાડાની પોળમાં હુન્ડપાકે તેના પિતા લીલા અને તેની માતા માણિણિના શ્રેય માટે વિ.સ. ૧૪૪૩ વૈશાખ સુદ-૩ અને (ઈ.સ. ૧૩૮૬, સોમવાર, ૨ એપ્રિલ) સુમતિસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. This Ekatirthi bronze image of Mahavir with parikar is installed in the upper sanctuary of Adishvar in the Temple of Simandharswami at Indrakot of Doshivada's Pole. This icon was made by Hundapaka. for the spiritual bliss of his father Lila and mother Maniksi. By caste he was Ukesa. This icon was installed by Sri Sumatisuri of Sandera gaccha (in the Pattavali of Sri Yashodevasuri) in V.S. 1443. Vai(Shakha) sudi 3 Soma (i.e. Mon., 2 April, 1386 A.D.) ॥ ए. I. सं. १४६९ वर्षे फागु. व. २ शुक्रे हुंबड ज्ञातीय श्रे. सरवण सुत मेघा भार्या व. धरणू सुत श्रीसाकूपाभ्यां पितृमातृश्रेयार्थं श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं हुबड ज्ञातीय । કાંસાની પ્રતિમા મહાવીર સ્વામીની પરિકરવાળી વાઘેશ્વરની પોળમાં આવેલા આદીશ્વર દેરાસરમાં આવેલા ધરણૂ અને મેઘાએ વિ.સ. ૧૪૬૯ ફાલ્ગન વદિ-૨ શુક્રવાર (ઈ.સ. ૧૪૧૩) ૧૭, ફેબ્રુઆરી મહાવીરસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી. ભગવાન મહાવીરના સમયનું ભારત : ધર્મના પરિપ્રેક્ષ્યમાં ૬૫ For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy