SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લેખકોને વિજ્ઞપ્તિ ‘સામીપ્ય’માં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેખો ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠ જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હોવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ અને પ્રાચ્યવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરનો સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકોએ પાદટીપમાં સંદર્ભગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ પ્રકાશનસ્થળ, વર્ષ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ, રેખાંકનો વગેરે મોકલવાં આવશ્યક છે. અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામયિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા લેખોમાં વિચારો લેખકના છે. તેની સાથે સંપાદકો હમેશાં સહમત છે એમ માનવું નહીં. સામયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે. આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખની ૧૦ ઑપ્રિન્ટ્સ લેખકોને આપવામાં આવશે. ગ્રંથાવલોકન માટે ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મોકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની એક નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર સ્વીકાર નોંધમાં એનો સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એનો નિર્ણય સંપાદકો કરશે. પુસ્તકના સમીક્ષકને એમના અવલોકનની પાંચ ઑપ્રિન્ટ્સ તથા એમણે અવલોકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે. -સંપાદકો વર્ષમાં ચાર અંક બહાર પડે છે : એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઑક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ લવાજમ ભારતમાં : રૂ।. ૧૦૦/- (ટપાલ ખર્ચ સાથે) છૂટક અંકની કિંમત : રૂ. ૭૦/પરદેશમાં ઃ યુ.એસ.એ. માટે ૮ ડોલર (ટપાલ ખર્ચ સાથે) Acharya Shri Kailassagarsuri Gyanmandir યુરોપ અને અન્ય દેશો માટે ૩.૫૦ પૌંડ (ટપાલ ખર્ચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ મ. ઓ. પત્રો, લેખો ચેકો વગેરે ‘નિયામક, હ.કા. ભો.જે. અધ્યયન-સંશોધન-વિદ્યાભવન, આર્ટ્સ કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, એ સરનામે મોકલવા. જાહેરાતો આ ત્રૈમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો : સંપાદક, ‘સામીપ્ય' ભો.જે.અધ્યયન સંશોધન વિદ્યાભવન, હ.કા.આર્ટ્સ કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. જાહેરાતના દર અંદરનું પૃષ્ઠ આખું અંદરનું પૃષ્ઠ અડધું આવ૨ણ બીજું/ત્રીજું આવરણ ચોથું પ્રકાશક : રશ્મિકાન્ત પી. મહેતા અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : ૬૫૮૮૮૬૨ પ્રકાશન વર્ષ : માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only રૂા. ૫૦૦/રૂા. ૨૫૦ માનદ નિયામક, ભો.જે.વિદ્યાભવન, હ.કા.આર્ટ્સ કૉલેજ કમ્પાઉન્ડમાં, : મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ 31.9000/રૂા. ૨૦૦૦| ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૧૩, ફોન : ૨૭૪૯૪૩૯૩
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy