________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इन सभी तथ्यों का जिक्र इस पुस्तिका में किया गया है । इसके बारे में अधिक जानकारी के लिये इस लघु आकारी सूत्रात्मक एवं चित्रात्मक पुस्तक का अध्ययन आवश्यक जान पडता है । इस पुस्तिका का वर्णित विषय हम सबसे अनजाना नहीं है, फिर भी ऐसी कई बातें यहाँ पुस्तक में की गयी हैं जिनके बारेमें हमारा ज्ञान बहुत सीमित है। भावि शोधार्थियों के लिये तो यह पुस्तिका प्रेरक है। केवल हमारी भारतीय संस्कृति में ही नहीं, लेकिन विश्व समस्त के अनेक धर्मो में भी गाय की महत्ता और उपादेयता को वैज्ञानिक प्रमाणों से भी पुष्ट किया गया है ऐसा नरेशचंद्र बंसल का विधान सही दिखाई पडता है। लेखक ने अपने कथन की ओर चित्रों और संदर्भ ग्रंथों से विशेष रूप से आकृष्ट किया है । प्रकाशक संस्था का हम सब आभारी हैं कि लेखक के आलेख को पुस्तक रूप में साकार किया है और हमें इस विषय में विदित किया है । प्रकाशन मनोहर है । लेखक और प्रकाशक दोनों के योगदान का हम आदर और कदर करते हैं । इस प्रकार साहित्य, पुरातत्त्व तथा लोक-परम्परा के साक्ष्यों को हमारे प्रत्यक्ष करके लेखक महोदय ने हमको सुविदित किया है कि सवत्सा गौ शुभ शकुन माना गया है । ऐसी महत्त्वपूर्ण पुस्तिका का सांस्कारिक विश्व में जरूर स्वागत किया जाएगा । लेखक की निरूपण शैली रोचक और रुचिर है। कोई भी विधान संदर्भ से अविभूषित नहीं दिखाई पडता । मोनोग्राफ की भाषा वीनितवेषी है । लेखक मांगलिक प्रतीकों के विशेषज्ञ तो है ही, साथ में मूर्तिकला के बहुश्रुत विद्वान है। इन दोनों बातों का सुमधुर विनियोग इस पुस्तिका में हम देख सकते ह ।।
डो. रसेश जमीनदार निवृत्त अध्यक्ष, इतिहास-संस्कृति विभाग,
गूजरात विद्यापीठ, अमदावाद
विविधा (संस्कृत-विषयना अभ्यास-सपोनी संग्रह) : - ..डॉ. रश्मिान्त महेता, 05सेम पाते, प्राप्तिस्थान- डा. आर.पी. महेता, ७७८/१, शिवiसि', 'मधुरम इलेट', से.४२२-२१, गांधीनगर3८२०२१; प्रथम मावृत्ति; वर्ष २००४; मूल्य- १००%00; पृष्ठ संध्या-२२४. - પૂર્વે સંસ્કૃતના અધ્યાપનકાર્યમાં સંલગ્ન અને પછીથી સંપૂર્ણ રીતે સંશોધનકાર્યમાં સંલગ્ન રહેલા પ્રો. ડૉ. રશ્મિકાન્ત મહેતાએ છેલ્લાં ત્રીસેક વર્ષમાં જે વિવિધ લેખો લખ્યા છે અને જે જુદી જુદી પત્રિકાઓ, સંશોધનપત્રિકાઓ વગેરેમાં પ્રકાશન પામ્યા છે તેમનો આ “વિવિધા' સંગ્રહ-ગ્રન્થ છે.
આ ગ્રન્થમાં કુલ ૩૭ અધ્યયન-સંશોધન લેખો છે. આ બધામાં સૌથી વધારે સંખ્યા સંસ્કૃત નાટ્ય સાહિત્યને લગતા લેખોની છે. એક તરફ “દેવીચન્દ્ર ગુપ્ત-એક દૃષ્ટિક્ષેપ' જેવા લેખમાં સંસ્કૃત સાહિત્યના જ્ઞાત પરન્તુ અનુપલબ્ધ નાટકનો આપણને પરિચય કરાવ્યો છે; તો બીજી બાજુ ‘ભાગ્ય મહોદય, પ્રબુદ્ધ રોહિણેય, મોહરાજ પરાજય, સૌગંધિકાહરણ, પાણિનીય નાટક અને પાખંડધર્મખંડન જેવાં નાનાં-મોટાં સંસ્કૃત-નાટકોનો પણ પરિચય કરાવ્યો છે. આ પરિચય સામાન્ય ભાવકોને દૃષ્ટિ સમક્ષ રાખીને અપાયો હોવા છતાં તેમાં એક સંશોધક અને અભ્યાસની સૂક્ષ્મ દૃષ્ટિ પણ જોવા મળે છે.
“છાયાનાટક' તેમજ “પ્રહસન” જેવા શીર્ષકોવાળા લેખોમાં નાટ્યશાસ્ત્રીય વિમર્શ; “યજ્ઞફલમ- કર્તુત્વનો પ્રશ્ન'. અને “વીણાવાસવદત્તમ- કર્તુત્વનો પ્રશ્ન જેવા લેખોમાં જે તે કૃતિના કર્તુત્વની વિચારણા; “આદિશંકરાચાર્ય
सामीप्य : मोटो. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only