________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પર્શી જાય છે. પચાવેલા જ્ઞાનનાં પરિણામો વિવિધ પરિમાણોથી આપણને સમૃદ્ધ કરી જાય છે.
ત્રીજો ગ્રંથ અહીં અવલોકિત કરવામાં આવ્યો છે તે છે : ઇતિહાસની આરસી (વૈદિકયુગ). ગ્રંથશીર્ષકથી સ્પષ્ટ થાય છે કે લેખકને અહીં વૈદિકયુગ કેવી રીતે ઇતિÙસની આરસી ઊભરે છે તે દર્શાવવું છે. આમાં પ્રકરણ તો કેવળ ત્રણ છે : આરસી-૧ (રાજવીઓ). આરસી-૨ (અન્ય રાજવીઓ), આરસી-૩ (પ્રાચીનતમ વંશો). આડત્રીસ પૃષ્ઠમાં કાએ અને સામાન્ય માગ્રસથી મહદ્અંશે અિિચત એવા વૈદિક યુગના ૯૯ રાજવીઓનો અને વેદકાલીન ૪૮ રાજવંશોની સંક્ષિપ્ત પણ જરૂરી માહિતીથી આપણને અભિજ્ઞ કર્યા છે. ત્રણેય પ્રકરણ પરિચયાત્મક હોવા છતાંય જિજ્ઞાસુઓને માટે રસપ્રદ માહિતી હાથવગી કરી આપે છે. રાજવીઓ કે રાજવંશોનો પરિચય અકારાદિક્રમે નથી પણ વાચકની સરળતા માટે પરિશિષ્ટ પાંચમાં શબ્દાનુક્રમણી અકારાદિક્રમે આપી છે. વૈદના ગ્રંથો સામાન્ય માણસની પહોંચની બહાર છે તેથી ત્રણ પ્રકરણ મારફતે કેકાએ વેદકાલીન રાજાઓ અને રાજવંશોનો ખ્યાલ આપ્યો છે. આમ આ ત્રણેય પ્રકરણ મહત્ત્વનાં છે. આ ગ્રંથમાં પ્રકરણોની સરખામણીએ પરિશિષ્ટોની સંખ્યા બમણી છે. પ્રથમ પરિશિષ્ટમાં નદીતમા સરસ્વતી-દેવીતમા સરસ્વતી વિશે ચારેક પૃષ્ઠ મારફતે કેકાએ લુપ્તતમા સરસ્વતી વિશેની જરૂરી માહિતી વાચક પ્રત્યક્ષ કરી છે. બીજા પરિશિષ્ટમાં સામગાન કોને કહેવાય તે સમજાવ્યું છે. વેદકાલમાં યજ્ઞોનું મહત્ત્વ સવિશેષ હતું. દિવસે પજ્ઞો થતા અને રાત્રિ દરમિયાન પસંદ કરેલી ઋચાઓનાં ગાન થતાં. આ ગાન તે સામગાન. પરિશિષ્ટ ત્રણમાં પાટı મુકામે ૧૯૭૫ માં યોજાયેલા ગુજરાત ઇતિહાસ પરિષદના આઠમા અધિવેશનના પ્રમુખ તરીકે કેકાએ આપેલું વ્યાખ્યાન સંગૃહીત છે : ‘ઇતિહાસના ખેડાણમાં સમયમર્યાદા' પ્રશ્ન એ થાય છે કે અહીં એનો સમાવેશ કયા હેતુસર થયો હશે. ચોથા પરિશિષ્ટમાં કલિયુગના રાજવંશોની સંસ્કૃત વાચના ગુજરાતીમાં પ્રસ્તાવના અને ઉપસંહાર સહિત પ્રસ્તુત છે. પાંચમું પરિશિષ્ટ અગાઉના ત્રણ પરિશિષ્ટમાં નિર્દિષ્ટ રાજાઓ અને રાજવંશોની અકારાદિક્રમે શબ્દાનુક્રમણી આપે છે. તો છેલ્લા પરિશિષ્ટમાં એકથી ચાર પરિશિષ્ટમાં નિર્દિષ્ટ શબ્દોની સૂચિ આપી છે જેથી વાચક સરળતાથી ઉપયોગી માહિતી ગ્રંથવગી કરી શકે. 'નભોવાથી' અને 'સારસ્વત પ્રવાહો' ગ્રંથોમાં આવી શબ્દસૂચિ આપી શકાઈ હોન
કેંકાના કેકારવ સમા અવલોકન મૅઠળના ત્રણ ગ્રંથો સામાન્ય જિજ્ઞાસુઓને કેટલીક ઓછી પરિચિત સામગ્રી હાથવગી કરી આપે છે. બે ગ્રંથમાં ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. કડકિયાની દીર્ઘ પ્રસ્તાવના આવકાર્ય છે.
૨૦-૬-૨૦૦૦
For Private and Personal Use Only
રસેશ જમીનદાર
MAIIĀNĀTAKA-Vibhavana evam Svarana Vikasa : Dr. R, P. Shah
The Present book by Dr. R. P. Shah is a presentation of a subject not much discussed in the field of the theory of literature/Poctics down the ages, namely, the concept and development of a variety of nataka called Mahanaṭaka. At the outset, Dr. Mehta mentions that this subject is treated only by Viśvanatha in his Sahityadarpana. Therefore, the presentation by the author in five chapters holds great significance.
The first chapter has three sub-sections which discuss the Indian concept of the subject on hand, the corresponding western concept and then contains its comparative treatment. Dr. Mchta introduces the reader to Viśvanatha's discussion of the Mahānāṭaka. He notes the characteristics of nataka and the four varieties of Patākāsthānas and then mentions that the Mahānātaka contains all these. However, it is called so due to its expanse into ten acts and having each and every Patākāsthana in it, the conditions that are not fulfilled by the nataka. With this in mind, it is casy for the reader to follow the quotations of the critics of subsequent dates on the subject on hand. He briefly but
ગ્રંથ-સમીક્ષા]
[૭૭