________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
મીઠી વાવડી આવે છે. થોડા ગાઉ પછી જરા બાજુમાં ખારી વાવડી આવે છે. (વાળંદભાઈ આ સંબંધો એક કહેવત છે કે “વાવડી ચસ્કી !' મેં આ બંને ગામ વાળંદ ભાઈઓને મળી, કઈ વાવડી ચી હતી તે જાણવા પ્રયત્નો કર્યા હતા. બંને ગામના વાળંદભાઈએ પોતાની વાવડી ચસ્કી તે સ્વીકારવા તૈયાર નથી). વાંસદા તાલુકામાં બે વાલઝર ગામ છે. નાની તથા મોટી ધરમપુર તાલુકામાં બે વાઘછીપા ગામો છે, નાનું તથા મોટું.
સુરત જિલ્લામાં કેટલાંક ગામો પાછળ “યાણુ” એટલે કે સ્થાન શબ્દ વપરાય છે. દાખલા તરીકે ચલથાણ, કલથાણ, પરમાણુ.
ઉપરના પ્રકારે જાણીતા છે. મને એક જુદા જ પ્રકાર વ્યારા તાલુકામાં જણાયો છે, તે વિષે હવે લખું છું.
એક જ ગામનાં બે નામો હોય તેને અલગ પાડવા ‘દૂર’ અને ‘નજીક” શબ્દ અસલ ગાયકવાડી તાલુકા ફક્ત વ્યારા તાલુકામાં જ જણાય છે. રસપ્રદ વાત એ છે કે આ ગામોને અલગ ગણવા તાલુકાના મુખ્ય મથક વ્યારાથી જ ગણવામાં આવે છે.
- આ માહિતી જ્યારે હું વ્યારા તાલુકામાં આવેલી નાની નદી ઓલણ પર Aqua duct -નદી પરથી ઉકાઉ વર્તુળમાં આવેલી નદી પર ડાબા કાંઠાની કેનાલ પર પુલ સને ૧૯૭૫-૭૬મા બાંધાતે હતો ત્યારે નજીકનું ગામ બામણામાલ દૂર' હતું, તે પરથી કુતૂહલ થયું. ગુજરાત રાજ્યમાં વસતી ગણતરી સને ૧૯૭૧ માં થઈ હતી, તેમાં સુરત જિલ્લાની વસતી ગણતરીના રિપોર્ટમાંથી આ માહિતી મળી હતી. તેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે. તેમાં વ્યારાથી કઈ દિશાએ ઉત્તર કે દક્ષિણ તે દર્શાવ્યું છે. ગામનું વ્યારાથી કેટલા વ્યારાથી
ગામનું વ્યારાથી કેટલા વ્યારાથી નામ કિલોમીટર દૂર દિશા
નામ કિલોમીટર દૂર દિશા બેડકુવા દૂર ૧૬ ઉત્તર
અંધારવાડી નજીક ૨ દક્ષિણ બેડકુવા નજીક
ઉત્તાર
ભોજપુર દૂર ૧૦ કેટીસકુવા દૂર ૧૦
ઉત્તર
ભોજપુર નજીક કેટીસકુવા નજીક
ઉત્તર
બામણમલ દૂર ૨૬ રામપુરા દૂર ૨૪
બામણમલ નજીક ૧૧ રામપુરા નજીક ૨
ઉમરગામ દૂર કરે
દક્ષિણ અંધારવાડી દૂર ૩૨
ઉમરગામ નજીક
દક્ષિણ તાલુકાનાં કુલ ગામ ૧૪૯
ભારતની વસતી ગણતરી ૧૯૦૧, વિભાગ (અ) તથા (બ) સુરત જિલ્લો.
નવાઈની વાત એ છે કે આ માહિતી ફક્ત ૧૭ી ના ગુજરાતી રિપોર્ટમાં જ છે. ૧૯૭૧ ના અંગ્રેજી રિપોર્ટમાં નથી. તેમજ ૧૯૮૧ ના ગુજરાતી તથા અંગ્રેજી રીપોર્ટમાં નથી. ૧૯૭૧ ના રિપોર્ટ પ્રસિદ્ધ થવાના હજી બાકી છે.
દક્ષિણ દક્ષિણ દક્ષિણ
દક્ષિણ
દક્ષિણ
૧. ૨. ના. મહેતા, પારડી', ૫, ૭-૨૦
ગામ દૂર તથા નજીક 1
[૧૬૧
For Private and Personal Use Only