SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકને વિસતિ વર્ષમાં ચાર અંક બહાર પડે છે: એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઑકટોબર-ડિસે. અને જાન્યુઆરી-માર્ચના લવાજમ ભારતમાં : રૂ. ૩૦/- ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં : યુ. એસ. એ. માટે ૬ ડોલર (ટપાલ ખર્ચ સાથે) - યુરોપ અને અન્ય દેશો માટે : ૨.૫૦ પીંડ (ટપાલ ખાન ) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ મ.એ. પત્રો, લેખ, ચેક વગેરે “અધ્યક્ષ, બે. જે. અધ્યયન-સંશોધન-વિદ્યાભવન, હ.કા. આ કોલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦e' એ સરનામે મોકલવા. સામીપ્યમાં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેબ ટાઈપ કરી મેકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હેવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ અને પ્રાચ્યવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરને સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકે એ પાણીપમાં સંદર્ભગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃતિ, પ્રકાશનસ્થ વપ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ રેખાંકને વગેરે મોકલવાં આવશ્યક છે. અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામયિક માટે મોકલવાં નહી. અહીં પ્રગટ થતા લેબમાં વિચારે લેખકના છે. તેની સાથે સંપાદકે હંમેશા સહમત છે એમ માનવું નહી. સામયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે. આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખ માટે મુદ્રિત પૃષ્ઠ દીઠ રૂ. પ/-ને પુરસ્કાર તેમજ એમના લેખની ૧૦ એફઝિસ અપાશે. ગ્ર થાવલોકન માટે સૂથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મોકલવી અનિવાર્ય ગણશે. જે પુસ્તકની એક જ નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર-સ્વીકાર નોંધમાં એના સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એનો નિર્ણય સંપાદકે કરશે. પુસ્તકના સમીક્ષકને રૂ. ૧૦/-નો પુરસ્કાર અને એમના અવલોકનની ૧૦ ફપ્રિન્ટસ તથા એમણે અવકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે. -સંપાકે જાહેરાત આ માસિકમાં જાહેરાત આપવા માટે લખો : સંપાદક, ‘સામી’, ભો. જે. અધ્યયનસ શોધન વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજના કપાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮ જાહેરાતના દર અંદરનું પૃષ્ઠ આખું રૂ. ૫૦૦/,, ,, અર્ધ રૂ. ૨૫૦/આવરણ , બીજુ ત્રીજુ રૂ. ૧,૦૦૦/, ,, ચોથું રૂ. ૨,૦૦૦/ પ્રકાશક : ડૉ. પ્રવીણચંદ્ર પરીખ નિયામક, ભો. જે. વિદ્યાભવન, હ. કા. આટૅસ કોલેજ કમ્પાઉન્ડમાં અમદાવાદ-૩૮૦૦૦૯ પ્રકાશન વર્ષ : માર્ચ, ૧૯૯૫ મુદ્રક ; ક્રિશ્ના પ્રિન્ટરી, હરજીભાઈ પટેલ ૯૬૬, નારણપુરા જૂના ગામ અમદાવાદ-૧૩ * ફેન : ૪૮૪૩૯૩ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy