SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ રાજકીય નવલકથાનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે તેમાં લેખકે તેમની ધારદાર ભાષા દ્વાસ ખ્રિતિશ સરકારની નીતિઓ વિષે પેાતાના હિમતભર્યા વિચાર વ્યક્ત કર્યા છે. આ મથે ભારતના શિક્ષિત વર્ગ'માં ખળભળાટ મચાવી દીધા હતા. આ નવલકથાએ એક બાજુ વસ્તાર એગ્લે ઇશ્મિન વભાનપત્રા તથા ખીજીબાજુ રાષ્ટ્રવાદી અખબારા વચ્ચે તીવ્ર વિલ૬ જમાવ્યા હÈા. એગ્લાઇંડિયન અખબારેાએ તેની આલાચના કરી હતી, જ્યારે રાષ્ટ્રવાદી વર્તમાનપાએ તેની પ્રશ્ન સા કરી હતી. ઇંગ્લેન્ડ, યુરોપ તથા યુનાઈટેડ સ્ટેટ્સનાં અગ્રિમ અખબારામાં પણ આ ગ્રંથ વિષે ચર્ચા થઈ હતી. આ નવલકથાના સંવાદોમાં વ્યક્ત થતી ઐતિહાસિક ઘટનાઓ તથા તત્કાલીન લાકોની જાગૃતિ દર્શાવતાં કેટલાંક ઉદાહરણો અત્રે રજૂ કરુ છુ : હિં≠ દેવીના પુત્ર દેશહિતે કહ્યુ.....જે ભૂમિ પર સદાકાળ વિજય વિજયને હર્ષોંનાદ થતા અને જે ભૂમિની દેવી ખીજા સવ દેશોની મહારાણી તરીકે બિરાજતી એવી એ મહાદેવી! તુ આજ વહેતાં લેહીએ, નિસ્તેજ વદને આમ રખડે, એ શું થાડુ ધ્યામણું છે? તે પૂર્વના રંગ કયાં ગયા ? કયાં ગઈ તે પૂર્વીની રિદ્ધિ, સિદ્ધિ સમૃદ્ધિ ? કયાં ગયું તે પ્રેમ શૌ` ? તે યુદ્ધ રંગ કયાં છે ?...અરે તે સ્વતંત્રતા કયાં ગઈ?...' “તે સ` બ્રિટાનિયા પાસે છે,' મહારાણી હિન્દ માલ્યાં, મારા પ્રિય પુત્ર! મારા બાંધવી તે સધળું બ્રિટાનિયાએ લઈ લીધું છે. તેણે સને નિરાધાર તે આશાભગ કીધા છે. એટલું છતાં તે ગુમાન ધરાવે છે કે, મેં હિન્દના પુત્રને આભારી કીધા છે? કેવા પ્રકારે ? કેળવણી આપી વહીન બનાવી દીધા; સદા સદંતેષમાં મહાલવાની શિક્ષા આપી, અમે તમારુ રક્ષણ કરીશું' માટે ભાઅતી તમારે જરૂર નથી એમ કહી તે લઈ લીધા; સૈન્ય વર્ગમાં આ સ્થાનીએ તે। જાણે લાયક જ નથી એમ ધારી તેને તાલીમ આપતી જ નથી...દેશી રાજ રાખ્યાં, પણ તે નહિ જેવા કરી દીધાં; વિશાયતથી અન્યસ્ત્ર માંગાવવા દીધાં, પણ તે આવ્યા પછી, તમારે તેના શા ઉપયાગ કરવા છે, અમે તમારા રક્ષણકર્તા કેવા સામર્થ્યવાન છિયે, એમ સમજાવી છિનવી લીધાં,...દેશી રાજ્યોનાં સૈન્યના નાશ કરવાની છૂપી ઈચ્છા દર્શાવી,...મારા પુત્રાને મનુષ્ય પ્રાણીમાંથી રદ કીધા, કેમકે સ્વતંત્ર હ વિના સ્વદેશાભિમાન નહિ અને સ્વદેશાભિમાન વિના મનુષ્ય જ નહિ.'' હિન્દરાણીએ કશા પણ ડર વગર કરડાકીમાં પ્રતિ ઉત્તર વાળ્યા; “ગષ્ટિ આરત! તુ શુ સવને એક લાકડીએ હાંકે છે કે? રાજ્યમદ તે ધનમ૬ એટલે ન રાખ; મુદ્ધિમંદ તે સમૃદ્ધિમાં છકેલી ! મેટમેટાના ગવ અતિશય સુંદર સ્વરૂપમાં શાબ્યા તે ખડિત થયા, તે। તું કાણુ હિસાબમાં ... પારકા બળ પર ઘૂમી આટલા બધા મદ! કઈ સૈતિક રચના રચી તે વિજય મેળવ્યા ? દાલતમાં ૬ થઈ તેમાં શું? યુદ્ધ કુશળતા દર્શાવવી હોય તેા જોજે કોઈ દહાડો મારા હાથ, પણુ હમણાં’. ભારતને થયેલા અન્યાયા વર્તુ વતાં લેખકે લાખે! દેશવાસીઓમાં જાગૃત થયેલી રાષ્ટ્રીયભાવનાને વાચા આપતાં જણાવ્યુ` છે ....તારી અવ્યવસ્થ રાજનીતિના આધારે ને જુલમથી હારા બુલ્કે લાખે, મારાં રંક બાલા પાયમાલ થઈ ગયાં છે તે પાછાં આપ; ડેલહાઉસીની પેાતાની એકલપેટી, રંતુ' કહે છે તેવી માંસરકત હારી રાજનીતિથી જે રાજ્યેા હાઈયાં થયાં છે તે પાછાં આપ; નિઝામના વરાડ પ્રાંત જે વિનાકે તારા હાથમાં છે તે પાછા આપ;....મારી જાહેાજલાલીએ પ્રકાશતાં શેહેરા, નગરા, જેમનાં કારખાનાનાં ૬ ] [સામીપ્સ : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy