________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વીર રસના ઘણા પ્રકારા પાડી શકાય છે. કવિએ શૃંગાર રસને મુખ્ય માને છે અને તેના અનેક પ્રકાર પાડે છે તેવી જ રીતે વીર રસ શૃંગાર જેવા મુખ્ય હોવાથી તેના ઘણા પ્રકારો પડે એ સ્વાભાવિક છે. આમ જગન્નાથને મત રામચંદ્ર અને ગુણ્યદ્રના મતના વિસ્તાર છે. એમ કહેવુ રહ્યું. જગન્નાથના આવા મત પછી પણ વિદ્યાભૂષણ૨૬ અને વિશ્વેશ્વર૨૭ વીર રસના ચાર પ્રકારો સ્વીકારે છે એ તવુ જોઈએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પછી વિદ્યારામ,૨૮ ભૂદેવ શુકલ,૨૮ ગાવિન્દ॰ અને કૃષ્ણકવિ એ બધા જ ધન ંજયને અનુસરી વીર રસના તેમણે આપેલા ત્રણ પ્રકારો સ્વીકારે છે. ધર્મવીર એ ચેાથા પ્રકારને તે સ્વીકારતા નથી. કાવ્યપ્રદીપના ટીકાકાર વૈદ્યનાથ તત્સત્ ધર્મવીર પ્રકારના વીર રસ ધન'જયે દશકૃપકમાં માન્યા નથી,૩૨ માટે સ્વીકારી ના શકાય એમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે.
ટૂંકમાં, વીર રસના યુદ્ધવીર અને દાનવીર એ બે પ્રકારો સર્વસંમત છે. દયાવીર પ્રકાર ભરતે ન આપ્યા હેાવા છતાં ધન જયે આપ્યા હોવાથી ઘણા બધા સ્વીકારે છે. ફક્ત હેમચંદ્ર અને તેમની પરપરાના ઘેાડાક આલ'કારિકા યાવીરને બદલે ધમવીરને સ્વીકારે છે. વિશ્વનાથ બંનેના સમન્વય કરી ચારે પ્રકારાને સ્વીકારે છે. વિશ્વનાથના મતને પાછળથી થાડાક આલ કારિકાએ સ્વીકાર્યાં છે. રામ અને ગુણ્ય તથા જગન્નાથ વીર રસના અનેક પ્રકારા છે એવા મત ધરાવે છે. એમ સૂત્રાત્મક રીતે કહી શકાય.
તટસ્થ રીતે જોતાં, આલંકારિકાએ ભરતે આપેલા ચાર અલ કારાને બદલે ધણા અલ'કારે સ્વીકાર્યાં છે તથા શૃંગાર રસના અનન્ત પ્રકારના સ્વીકારની જેમ વીર રસના પણ અનેક પ્રકારે સ્વીકારવા ઘટે એવા તારણ ઉપર આ બધી ચર્ચાને અંતે આપણે આવી શકીએ.
પાદટીપ
૧. વાંચા : શુ'ત્રીરરચન્તાનામેકોડકી રસ તે । વિશ્વનાથકૃત સાહિત્યપણું', ૬/૩૧૭, નિણ્યસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૬ તક'વાગીશની ટીકા સાથે
૨. વાંચા : વ મવેડ્ડી રૃનારો વીર:વ વા । . એજન, ૬/૧૦
૩. ર્ાનવી ધર્મવીર તથૈવ ચરસ વીજ ગ્રાહ મા ત્રિવિધમેવ ૨ ॥ ‘ભરતકૃત નાટયશાસ્ત્ર', ૬/૭૯ હરિદાસ સંસ્કૃત ગ્રંથમાલા, કાશીમાંથી પ્રકાશિત.
૪. ગુસ્સાદારમા વીર: સ ત્રેષા સુધર્માનેવુ | કાવ્યાલ કાર', ૧૫/૧ નિ યસાગર આવૃત્તિ, ઈ. સ.
૧૯૨૮
५. वीरः प्रतापविनयाध्यवसाय सत्त्वमोहा विषादन्यविस्मयविक्रमाद्यैः ।
उत्साहभूः स च दयारणदानयोगात् त्रेधा किलात्र मतिगर्वधृतिप्रहर्षाः ||
‘શરૂપક', ૪/૭૨, વિદ્યાભવન સ`સ્કૃત ગ્રંથમાલા, આવૃત્તિ, ઈ. સ. ૧૯૬૨
૬. જુએ : ‘સરસ્વતીક'ઠાભરણ', ૫/૧૬૬, કારિકાના ઉદાહરણશ્લાક ૧૦૪, ૧૦૫ અને ૧૦૬, નિયસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૪
વીર રસના પ્રકાશ ]
For Private and Personal Use Only
[ ૮૧