SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org जातात्रिविक्रमगुरोः सम्भूतो यो मुकुन्दशब्दगुणात् । आकल्पान्त चरतात् शङ्करमंदारमौरभसमीरः ॥ इति श्रीमत्रिविक्रमविद्वन्मणिसूनो: पार्वत्यम्बातनयस्य नीलकण्ठानुजस्य मुकुन्दस्य कृतौ शङ्करमंदार सौरभसमीरे षष्ठस्तरङ्गः । सम्पूर्णश्चाय ग्रन्थः । इदं पुस्तक' रानडे इत्युपनाम्नः शामरायाङ्गजस्य विष्णोरिति । शके १७७१ पौषे मासि कृष्णपक्षे त्रयोदश्यामस्य ग्रन्थस्य लेखनं समाप्तम् । ઉપરના કાલ-નિદેશથી એમ સ્પષ્ટ અનુમાન કરી શકાય કે “યાદવેન્દ્રમહાદય” અને “શંકરમદાર સૌરભની રચના નીલકંઠે ઓગણીસમી સદીના ચોથા દાયકામાં કરી હોય અને તરત જ એના ઉપર ટીકાઓ લખાઈ ગઈ. આનાથી એવું સૂચન મળે છે. કે આ ગ્રંથ રચ્યા પછી તરત જ આ (B) વિદ્વાનોમાં માન્ય થયા. એ કદાચ પાઠશાળાઓમાં ભણાવવામાં પણ આવતા હતા માટે તરત જ એમના ઉપર ટીકાઓ લખાઈ ગઈ અને આ પ્રકારે એમને પ્રવૃત્તિ-પ્રચાર વિદ્વાનોમાં થતો રહ્યો. આનાથી વધુ માહિતી જો કોઈ વિદ્વાન ધરાવતા હોય તો એમને એ વિગતે મને જણાવવા વિનંતી કરું છું જેથી આ આ લેખ પરિપૂર્ણ થવામાં મદદ થશે. સંસ્કૃત કવિઓનું એક અલ્પજ્ઞાત કુટુમ્બ]. For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy