SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માઁદિરને ખ`ડિત તથા ફ્રાટ પડેલા ભાગના સમારકામ માટે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યના ખ અર્થે સ્થૂ`વિ ગામ દાનમાં આપ્યું હતું. ૪ ઊના ગામમાંથી પ્રાપ્ત બુલવર્માના વલી સંવત ૧૭૪, માત્ર શુદ ૬ (ઈ. સ. ૮૯૩)ના તામ્રપત્રમાં જયપુર ગામ ‘તરુણાદિત્ય'ના મદિરને દાનનાં અપાયાની વિગત છે, પ જ્યારે ખલવનના અનુગામી અવનિવમાં ૨જાના વિ. સ`. ૯૫૬, માત્ર સુદ ૬ (ઈ. સ. ૯૦૦)ના તામ્રપત્રમાં સૌરાષ્ટ્રના નક્ષિશપુર ચેારાશીના જયપુર ગામ પાસે કણવીરિકા નદીના તટે આવેલા 'તરુણાદિત્ય'ના મંદિરને અમ્બુલક (અમ્બુલક) ગામ દાનમાં આપ્યુ. હાવાનેા ઉલ્લેખ છે. પ્રાચીના ભીમદેવળ તરીકે પ્રચલિત પ્રાચીન સૂર્ય મંદિરના સમારકામ વખતે લેખને ટુકડો પ્રાપ્ત થયા છે. જે હાલ જૂનાગઢના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ શિલાલેખમાં કુમારપાળ સુધીનાં ચૌલુકયાની વાવળી આપેલી છે. અને છેલ્લે ગૂમદેવે ધર્માદિત્ય' માટે આશ્રયકારક હીંચકા બનાવ્યે હાવાનુ જણાવ્યું છે.” આ લેખમાં સંવતનેા ભાગ મેાજૂદ રહ્યો નથી, પર`તુ મદિરના રચનાકાલ વિદ્વાનોએ ૯મી સદીને ગણાવ્યે છે. જેને ૧૨ મી સદીમાં જીર્ણોદ્ધાર થયા હતા. માઢેરાના બકુલાકના સૂર્યમંદિરના ગર્ભગૃહમાં વિ. સં. ૧૦૮૩(ઈ. સ. ૧૦૨૬) 'કિત ૫ક્તિ છે. નગરાના ‘યાદિત્ય’ના મંદિરમાં સ્થાપિત શ્વેત આરસની પ્રતિમાની બેસણીમાં 'કિત લેખ પરથી સ્પષ્ટ થાય છે કે વિ.સ. ૧૨૯૨(ઈ. સ. ૧૨૩૫-૩૬)માં અતિવૃષ્ટિના કારણે સૂર્ય મંદિર પડી જવાથી વીર ધવલના વિખ્યાત મત્રી વસ્તુપાલે સુર્યાં પત્ની રન્નાદેવી અને રાજદેવીની સ્થાપના કરાવી હતી.૧૧ ખેરાળુના અર્વાચીન સૂર્યમદિરમાં પ્રતિષ્ઠિત સૂની શ્વેત આરસની પ્રતિમાની પાટલી પર વિ. સ. ૧૨૯૩(ઈ. સ. ૧૨૩૬)ના લેખ છે.૧૨ ડભાઈ ગામની હીરાભાગાળની બાજુની દીવાલના અંદરના ભાગે વીસલદેવના સમયને વૈજ્ઞનાથ શિવાલયના જીર્ણોદ્વાર અ ંગેના લેખ છે. વિ. સ. ૧૩૧૧ જ્યેષ્ઠ શુદ્ધિ ૧૫ના બુધવારના રાજ (ઈ. સ. ૧૨૫૩, ૧૪મી મે) રચાયેક આ પ્રશસ્તિમાં જણાવ્યુ` છે કે વામદેવૈ મૂલસ્થાનના સૂર્ય મદિરની રચનાથી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. અર્થાત્ આ શિવાલય અગાઉ અહીં સૂર્ય મંદિરની રચના થયેલી હશે.૧૩ અજુ નદેવના સમયને વિ. સં. ૧૭૨૦ જ્યેષ્ઠ સુદિ ૪ ને બુધવાર(ઈ. સ. ૧૨૬૪)ના આ શિન્નાલેખ કાંટેલા ગામના ચૈત્રીકુંડના કાંઠા પર મહાકાલેશ્વર મંદિરની દક્ષિણ તરફની દીવાલમાં સ્થિત ગણેશની પ્રતિમા નીચે કાળા ગ્રેનાઈટ પત્થર ઊપર અંકિત થયેલા છે. અભિલેખમાં અજુ નદેવના સૂબા સામતસિંહે દ્વારકાના છિન્નભિન્ન રેવતી ડના પગથિયાં બધાવ્યાને અને અન્ય દેવા સાથે સ તથા રેવતીની પ્રતિમા પધરાવી હાવાના ઉલ્લેખ કર્યાં છે.૧૪ વચલીમાંથી પ્રાપ્ત સાર ગદેવના સમયના શિલાલેખના પ્રારભ રૈવંતની વંદનાથી થાય છે. વિ. સ. ૧૩૪૬ વૈશાખ સુદ ૬ તે સેામવાર(ઈ. સ. ૧૨૯૦)ના આ લેખમાં સૂર્યના પુત્ર રૈવ ́તની આગળ છત્રી બંધાવ્યાના નિર્દેશ છે. ૧૫ ખંભાતના ચિ'તામણિ પાર્શ્વનાથના જૈન મંદિરમાં વાઘેલા વ`શના અજુ નદેવના પુત્ર રામદેવના સમયને શિલાલેખ છે. જેમાં વિ. સં. ૧૩પર વિદે જેષ્ઠ ૭તે સેામવાર(ઈ. સ. ૧૨૯૬)ના લેખની ૧૬ મી પ`ક્તિમાં ઉલ્લેખ છે કે વિકલે સૂર્યના મદિરના અગ્રસ્થાનમાં મ`ડપ બધાવ્યા હતા.૧૬ ૪૮ ] [ સામીપ્ય : એપ્રિલ, 'ટક-સપ્ટે, ૧૯:૩ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy