________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાતાના વિજય પછી જે તે સ્થળે ઉપાસનાના સ્થળ તરીકે જૂના ઉપાસનાનાં સ્થળાને ફેરફાર કરીને ઉપયાગ કરતા હેાવાના પ્રમાણા સિદ્ધપુર, ભરૂચ આદિ ધણાં સ્થાએ છે. તેમાં જૂની ઇમારતા કે ઇમારતી માલા ઉપયોગ સામાન્ય હતા. તે રિવાજની નજરે અમદાવાદ વસ્યું તે પહેલાના આ સ્થળે આવેલા નગર આશાવલ અને લુપ્તપ્રાય કર્ણાવતી ઉપરાંત આજુબાજુની ઇમારતાના કાટમાલને ઉપયોગ થયા હાવાનેા મત આપી શકાય.
આ મતમાં માહિસકના સ્થંભનું સ્થાન તપાસ કરતાં મહીસાનું અંતર આશરે ૮૦ કિલેમીટરથી કોઈક દૂર ગણાય, જ્યારે વળાનું અંતર આશરે વીસ કિલેમીટર જેટલુ' અને સાબરમતી નદીના પ્રવાહ પર હાવાથી માલની હેરફેર કરવા માટે વધુ નજીક તથા તે વખતની રાજકીય પરિસ્થિતિમાં વધારે અનુકૂળ ગણાય એ બાબત ધ્યાનમાં લેવાની જરૂર ઊભી થાય. જો પંદરમી સદીની રાજકીય પરિસ્થિતિ તથા ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે, અને પૌરાણિક પર પરા પર ભાર મૂકવામાં આવે તેા વળાદ પાસેના મહીયેશ્વર તીના દાવા મજબૂત ગણાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ દૃષ્ટિએ મહીસાની સ્થાપનાની કથા અને ત્યાંની પૌરાણિક પરંપરાના અભાવ એ એ બાધક પ્રમાણેા, તથા લાંષુ અત્તર અને રાજકીય પરિસ્થિતિ પણુ આવા જ નિખલપક્ષ બનતાં દેખાય છે, તેથી અમદાવાદની મસ્જિદના સ્તંભ લેખનાં માહિસકને વળાદના મહીયેશ્વર તરીકે ગણુવાના પક્ષ કઈક વધુ બળવાન છે.
આ ચર્ચા પરથી પૌરાણિક પરંપરાની વિશ્વસનીયતાને પણ મહત્ત્વના મુદ્દા ઊભા થાય છે. પૌરાણિક પર પરા ઘણી પ્રાચીન છે. તેથી તેમાં જૂના અંશે, જૂના અશેાના નવાં સ્થળાએ થયેલા ઉપયાગ, નવા અશાના ઉમેરા, સ્થાનિક બનાવાના પૌરાણિક પદ્ધતિએ અબ્રટન જેવી અનેક બાબાને સમાવેશ થયા હૈાય છે. તેમાં વિસ્તૃત હકીકતાનુ` કલ્પનાને બળે નવું અથ ધટન પણ જોવા મળે છે. આવા વૈવિધ્યને લીધે તથા પૌરાણિક પર પરા એ એક સાહિત્ય સર્જનની શાંખી પ્રવૃત્તિ છે એ બાબતના અસ્વીકાર કરીને બધાં પુરાણા ધણાં જૂનાં છે એમ માનવાની વૃત્તિને લીધે તેની પર દુ'ક્ષ આપવામાં આવે છે કારણ કે ઉપલક દષ્ટિએ માનવ ધર્મનું સારી સ્થળ-કાળમાં વન કરવાની આજની ઇતિહાસાલેખનની પદ્ધતિને તે અનુકૂળ લાગતાં નથી. પરંતુ ઇતિહાસ મૂલગત પદા અને વાણીના સાધનેાથી અંતમાં બનેલા બનાવાના અધટનમાં શૈષવત્ અનુમાનને! આધાર રાખતી માનસિક પ્રક્રિયા છે. તેમાં પુરાણા મૂલગત સાધન સામગ્રી છે. તેનુ અધ્યયન કરીને તેની પરિપાટી સમજવાથી વિવિધ સ્થળ-કાળમાં બનેલી અનેક ઘટના પર આ સાધન સારા પ્રકાશ ફેંકે એ બાબત નિવિવાદ હાઈ આ સાધનની ઊપેક્ષા કરવાથી ઐતિહાસિક અધ્યયન ક્ષતિપૂ રહેવાના સ`ભવ છે.
પાટીપ
૧. સ્નમણિરાવ જોટ, ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૫૭૫ ૨. ચરોતર સર્વસંગ્રહ, ભાગ ૧, પૃ. ૧૮૯
૪૬ ]
(સામીપ્ય : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only