________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
... बाणस्य चत्वारः पितामहमुखपद्मा इव बेदाभ्यासपवित्रितमूर्तयः उपाया इव सामप्रयोगल लितमुखाः गणपतिरधिपतिस्तारापतिः श्यामल इति पितृव्यपुत्रा भ्रातरः प्रसन्नवृत्तयो गृहीतवाक्याः कृतगुरुपदन्यासी' न्यायवेदिनः सुकृतसंग्रहाभ्यासगुरवो लब्धसाधुशब्दा लोक इव व्याकरणेऽपि सकलपुराणराजर्षिचरिता मिज्ञाः, महाभारत भावितात्मानः, विदितसकलेतिहासाः, महाविद्वांसः, महाकवयः, महापुरुषवृत्तान्तकुतूहलिनः सुभा पितश्रवणरस रसायनावितृष्णाः, वयसि वचसि यशसि तपसि महसि वपुषि यजुषि च प्रथमाः पूर्वमेव कृतसङ्कराः विवक्षयः स्मितसुधाधवलितकपोलोदराः परस्परस्य मुखानि व्यलोकयन् ॥
અહી' કેટલાંક વિશેષણા એવાં છે કે જે શ્વેતૃવČની લાયકાતને જાહેર કરે છે, એમના અભ્યાસ ઉપરથી એ સ્વત : સ્પષ્ટ છે કે એમના ભાષાવિષયક કેટલે ઊ`ડો અભ્યાસ છે. જેમ કે
૧. વૃદ્દીતવાયા: અર્થાત્ ઉચ્ચરિત વાકયના અર્થાંનું ગ્રહણ કરી શકે તેવા;
૨. નૃતનુંવન્યાસા: અર્થાત્ જેમણે સુમન્ત અને તિરુન્ત પદાના ગુરુ=ભારે અને અથવા ઘણી પ્રયાગા કર્યાં છે, તેવા;
૩. સુશ્રુતસ'પ્રહામ્યાનુરવ: અર્થાત્ સારી રીતે તૈયાર કર્યાં છે વ્યાડિકૃત ‘સંગ્રહ' નામના ગ્રન્ય જેમણે; અને એથી ઉપાધ્યાય બન્યા છે જેઓ, તે.
૪. પસાપુરા—ા: છેાદ વ યારનેવિ અર્થાત્ લેાક(વ્યવહાર)માં જેમને સાધુ (ધન્યવાદ ૩ અભિનન્દન પરક અથ માં) શબ્દની પ્રાપ્તિ થઈ છે; તેવી જ રીતે વ્યાકરણમાં પણ સાધુ (અર્થાત્ વ્યાકરણ સૌંમત) શબ્દોની પ્રાપ્તિવાળા;
૫. મહાવિદ્રાંસ:, મહાલય: અર્થાત્ મેટા વિઠ્ઠાતા અને મોટા કવિઓ-એવા.
ખાણુ જેમની આગળ હુ ચરિત સભળાવવા બેઠા છે, તેમનુ વિદ્યાકીય સ્તર આ પ્રમાણેનુ' છે. અથવા એમ કહો કે આ સ્તરના ભાવકવ` માટે બાણુ હ`ચરિત લખી રહ્યા છે.
બાણુના સમયમાં આજે પ્રાપ્ત એવુ પુરાણુ સાહિત્ય પ્રચારમાં હતું. એમાં પૌરાણિક આખ્યા સાદી-સરળ ભાષામાં છે. અને એથી જ સામાન્ય પ્રજાજનને માટે પણ એ આસ્વાદ્ય બન્યુ` છે. આજે પૌરાણિક આખ્યાન સાદી-સરળ ભાષામાં લખાતું આવ્યું છે, તે નિંદ્જ્જનભાગ્ય ભાષામાં ઉતારવામાં આવે, અને સાથે સાથે એ એટલું જ આસ્વાદ્ય ' પણ બની રહે, એવા ગૃહીત સાથે બાણુ હરિત લખે છે. ઉપર જોયું તે ભાવકવતું વર્ણન સ્વાભાવિક નથી. આખ્યાયિકા તરીકેના સ્વરૂપનું નિર્ધારણ થાય, એ માટે આને સ્થાન અપાયુ' છે. એમ કહેવાતા તે કાઈ પ્રસંગ જ નથી કેમ કે આખ્યાયિકાનાં લક્ષણૈા તેમ પાછળથી નકકી થયાં છે. તેા વળી, કથાવસ્તુને ઉપકારક એવું કઈ બીજ પણ અહીં નથી, કે જેને આગળ ચાલીને વિકાસ સધાય હાય, અને કથાવસ્તુમાં વેગ ' આવ્યે હેય. આ સ્થિતિમાં એ સહજ રીતે ફલિત થાય છે કે આ વણુનથી બાણુ સ્પષ્ટ કરવા માંગે છે કે મારી કૃતિના આસ્વાદ માણવા માટે આવી-આવી ભાવયિત્રી પ્રતિભા હેાવી જોઈએ.
એમ કહી શકીએ કે સંસ્કૃતના વિવિધ શાસ્ત્રગ્રંથેાના આર્ભમાં ‘અનુખ ધતુષ્ટય' એટલે કે વિષય, પ્રયેાજન, અધિકારી અને સબંધ એ ચાર બાબતેાની વિચારણા કરવામાં આવતી હૈાય છે; તેમ અહીં હ`રિતમાં પણ લેખક મહાકવિ ભાણે પપ્પાની કૃતિના આસ્વાક અધિકાર એને,' ભાવક વ'તા આપણને પરિચય આપી દીધા છે.
૩૮ ]
[ સામીપ્સ : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only