________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭ભાગ : મયમાં ત્રિ પર્વત, નીચે તારંગાકાર રેખા પર્વતના ઉપસ્ના જાગમાં જમણી તરફ નવ કિરવાનું સૂતબિંબ તથા ડાબી બાજુએ અર્ધ ચક્રની આકૃતિ સ્પષ્ટ જણાય છે. કિનારી પર વૃત્તાકારે બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલું છે. જે માત્રપલ મેસેનસ પુત્ર રાસ ક્ષત્રપર વીરત્ન ૪-૫. ચૌલુકય રાજા સિદ્ધરાજ જયસિંહના બે સિક્કા
ઈ. સ.ની ૧૨ મી સદીમાં સોલંકી યુગના મહાપ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના સિક્કા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચલિત હોવાનું જ્ઞાય છે. સિદ્ધરાજ જયસિંહના આ બે સિકકાઓનો સામાન્ય પરિગ્રહણુક અનુક્રમે ૧૬૫૫૦ અને ૧૬૫૫૧ છે. આકારમાં અત્યંત નાના આ ગાળ ચાંદીના બે સિક્કાઓનું તેલ અનુક્રમે ૦.૫ ગ્રામ અને ૦.૪૫૦ ગ્રામ છે, જ્યારે બંનેને અધ વ્યાસ અનુક્રમે ૦.૭ સે. મી. અને ૦.૮ સે. મી. છે.
ઝાંસી (ઉ, પ્ર.) પાસેના પંડવાડા ગામે ૧૯૭૫માં ગુજ૨ પ્રતીહાર રાજા ભોજદેવના કેટલાક સિક્કાઓ સાથે સિદ્ધરાજના મનાતા બે સેનાના સિક્કા મળી આવ્યા છે. આ વૃત્તાકાર સિક્કાઓ પર ઈ. સ.ની ૧૧ મી ૧૨ મી સદીની નાગરી લિપિમાં “શ્રી સિદ્ધરાજ’ એવુ લખાયું છે. શ્રી આર. બ4 આ સિક્કા સિદ્ધરાજ જયસિંહના માટે છે,
ગુજરાતમાં મહેસાણા પાસે પિલવાઈ ગામેથી સિદ્ધરાજ જ્યસિંહના મનાતા કેટલાક ચાંદીના સિક્કા મળ્યા છે, જેના પર શ્રીમન્નસિરું અક્ષર વંચાય છે. આ સિક્કા સિદ્ધરાજ જયસિંહના છે.* | શ્રી ગિરિજાશંકર આચાર્યે પ્રો. ડીવાલાના સ ગ્રહમાંના નાના નાના સિક્કાઓ ઉપર શ્રીમન્નથસિંહ વાંચ્યું છે અને આ સિક્કા સિદ્ધરાજ જયસિંહના હોવાનું જણાવ્યું છે.
. પી. એલ. ગુપ્ત વંથળીમાંથી પાંચ નાના સિક્કા મળ્યા છે, જેના પર પ્રિય શબ્દ પટ વંચાય છે. હૈ. ગુપ્તના મતે જયસિંહપ્રિય નામવા રાજાને ઉલ્લેખ મળતો નથી. પરંતુ પ્રબંધે અને લે બપદ્ધતિ' ગ્રંથમાં જયસિંહપ્રિય, કુમાર પાયપ્રિય, વીસલપ્રિય ભીમપ્રિય અને લૂણપ્રિય દ્રોને ઉલેખ આવે છે.૧ ઠક્કર ફેર દ્વારા ૧૩ મી સદીમાં રચાયેલ ‘દ્રવ્યપરીક્ષા' નામના ગ્રંથમાં “ગુજરીમુદ્રા' પ્રકરણમાં કુમરપુરી, અજયપુરી, ભીમપુરી અને વીસલપુરી ૨ જેવા સિક્કાઓ અને એનો વજનન ઉલેખ અાવે છે. સોલંકી રાજાઓએ પિતાના ચશું સિક્કા પડાવ્યા હોવાનું અને “જયસિંહપ્રિય નામવાળા સિક્કા સેલફી સન્મ રિહરજ. જયસિંહના જ હોવાનું સ્પષ્ટ જણાય છે.
સિક્કાઓના અગ્રભાગ : સિક્કાની ડાબી તરફ મુખ રાખી આગળ ચાલતા હોય તેવા હાથનું ચિત્ર અંકિત કરેલું છે. હાથીએ સુંઢમાં લાંબી લાકડીના આકારની વસ્તુ પકડી છે. ઉપરના ભાગમાં કિનારી પર બિંદુઓ જણાય છે. પૃષ્ઠભાગ : સિક્કાના મધ્યમાં દેવનાગરી લિપિમાં લખાણ ઉપસાવેલું છે. આ લખાણ ત્રણ પંક્તિમાં છે. એક સિક્કા પર નીચે મુજબ લખાયું છે:
[શ્રીમ7 ] [3]તિ
पिय બીજ સિક્કા પરનું લખાણ આ મુજબ છે:
[સામીપ્ય : એપ્રિલ, એક્ટ-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only