SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકને વિજ્ઞાતિ “સામીપ્યમાં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેખો ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠન જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લખું ન હોવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ અને પ્રાયવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરનો સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાને લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકોએ પાણીપમાં સંદર્ભ ગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ, પ્રકાશનસ્થળ, વર્ષ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક છે, લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ રેખાંકના વગેરે મોકલવાં આવશ્યક છે. અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામયિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા લેખ માં વિચારો લેખકના છે. તેની સાથે સંપાદક હ મેશ સહમત છે એમ માનવું નહીં. સામાયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે. આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખ માટે મુદ્રિત પુષ્ટ દીઠ રૂ. ૫/ ને પુરસ્કાર તેમજ એમના લેખની ૧૦ એપ્રિન્સ અપાશે. * વર્ષમાં ચાર અંક બહાર પડે છે : એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઍકટોબર-ડિસે. અને જાન્યુઆરી માર્ચના લવાજમ ભારતમાં : રૂ. ૩૦ -(ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં : યુ. એસ. એ, માટે ૬ ડોલર (ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે ૨.૫૦ પીંડ (ટપાલ ખચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ આ અંકની છૂટક કિમત રૂ ૨૦/ મ.ઓ., પત્રો, લેખો, ચેકો વગેરે “અધ્યક્ષ, ભો. જે. અધ્યયન-સંશોધન-વિદ્યાભવન, હ. કા. આટૅસ કૅલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯' એ સરનામે મોકલવા. જાહેરાતો આ ત્રિમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો : સંપાદક, ‘સામી’, ભો. જે. અયનસંશાધન વિદ્યા ભવન, હ. કા. આર્ટસ કોલેજના કપાઉન્ડમાં, આ ત્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ જાહેરાતના દર અંદરનું પૃછે આખું રૂ. ૫૦૦/ , , અધુ રૂ. ૨૫૦/આવરણ , બીજુ ત્રિીજુ રૂ. ૧,૦૦૦/ , ચામું રૂ. ૨,૦૦૦/પ્રકાશક : ડૉ. પ્રવીણચંદ્ર પરીખ નિયામક, ભે. જે, વિદ્યા ભવન, હ. કા આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ગ્રંથાવલોકન માટે ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મોકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની એક જ નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર-સ્વીકાર નોંધમાં એનો સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એને નિર્ણય સંપાદક કરશે. પુસ્તકના સમીક્ષકને રૂ. ૧૦/-નો પુરસ્કાર અને એમના અવલોકનની ૧૦ ફપ્રિ-સ તથા એમણે અવલોકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે. -સંપાદકો પ્રકાશન વર્ષ : ડિસેમ્બર, ૧૯૯૪ મુદક : ક્રિશ્ના પ્રિન્ટરી, હરજીભાઈ પટેલ ૯૬૬, નારણપુરા જુના ગામ અમદાવાદ-૧૩ * ફન : ૪૮૪૩૯૩ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy