________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખંડિત છે. જેને તાંબર મૂતિવિધાન અનુસાર મતિવિધાન કરવામાં આવ્યું છે. આ શિલ્પ ૧૫ મી સદી પહેલાંનું જણાય છે. ૭, અંબિકા
આ ધાતુમતિ શ્રી. પિરાજ સાગરા તરફથી સંસ્થાને ભેટ મળેલ છે. તેને સામાન્ય પરિમહણાંક ૧૫૨૦૧ છે અને એનું મા૫ ૬.૫ ૪ ૧૧.૫ ૪૧ સે.મી. છે. આ પ્રતિમામાં દેવી પિતાના વાહન સિંહની પીઠ ઉપર લલિતાસનમાં બેઠેલ છે, ચતુર્ભુજ દેવીના જમણા નીચલા હાથમાં આમ્રફળ, જમણુ ઉપલા હાથમાં ચક્ર, ડાબા ઉપલા હાથમાં પાશ () અને ડાબા નીચલાં હાથ વડે પુત્ર (સિદ્ધ કે બુદ્ધ)ને ધારણ કરેલ છે. દેવીના મસ્તક પર મુકુટ, કાનમાં કુંડલ, એકાવલી, કરવલય, પાદવલય ધારણ કરેલ છે. દેવીના વસ્ત્રની નીચેની કેર સ્પષ્ટ દેખાય છે. મુખાકૃતિ ઘણું ઘસાઈ ગઈ છે. તેમના મસ્તક પાછળ આમ્રપલવનું પ્રભામંડળ રચેલું છે. આ શિ૯૫ ૧૭ મી સદી જેટલું પ્રાચીન જણાય છે.
પાઠી 9. B. C. Bhattacharya, Jain Iconography, Lahore, p. 97 R.R. S. Gupte, Iconography of the Hindus, Budhists and Jains, Bombay,
1972, p. 179; પ્રિયબાળા શાહ, જૈન મતિવિધાન, અમદાવાદ, ૧૯૮૦, ૫. ૭૩–૭૪ . 3. B. C. Bhattacharya, op. cit., p. 97 ૪ વિભૂતિ વિ. ભટ્ટ, “ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનમાં સંગૃહીત શિલાલેખ
બુદ્ધિપ્રકાશ.” પૃ. ૧૨૭, અંક ૧૦, ૧૯૮૦, પૃ. ૪૧૯-૨૦ 4. L. D. Swamikannu Pillai, Indian Ephemeris, New Delhi, 1982, Vol. V,
p. 128 ૬. B. c. Bhattacharya, op. ch, pp. 156–56
પર]
[સામીપ્ય : એકટ, '૮૨–માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only