________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉમાપવા નાટચત્રકાર
પી. ચુ. શાસ્ત્રી*
આદિકવિ વાલ્મીકિના રામયણમાં વર્ણવાયેલી રામકથાના આધાર નાટયકાર ભાસ અને કાલિદાસ વગેરેની જેમ લઈને ભાસ્કર નામના કવિએ ઉન્મત્તરાધવમ્ નામનું એકાંકી નાટષ રચ્યું છે. આ નાનકડા એકાંકીમાં રામાયણનાં પ્રસિદ્ધ પાત્રો જ ભાસ્કર કવિએ સ્વીકાર્યા છે. જ્યારે તેમાંની વાર્તા કાલિદાસે રચેલા વિક્રમેાશીયના ચેાથા અંકને અનુસરીને વણુવી છે. જે રીતે વિક્રમે`શીય નાટકના ચાથા અંકમાં ઊવશી ભૂલમાં કુમાર કાર્ત્તિયના તપાવનમાં પ્રવેશી કાર્ત્તિકેયના શાપથી વેલમાં ફેરવાઈ જાય છે. નાયિકા ઉર્વાંશી અદૃશ્ય થતાં નાયક રાજ પુરૂરવા તેના વિયેાગમાં ઉન્મત્ત બનીને વનમાં રહેલા પ્રાકૃતિક જડ અને ચેતન પદાર્થાને તેની ભાળ પૂછે છે અને અ ંતે સંગમનીય મણિ વડે તે વેલમાંથી મૂળ રૂપે ઉશીને પાછી મેળવે છે તે રીતે ઉન્મત્તરાધવ એકાંકીમાં પણ બને છે. સીતા અજાણતાં દુર્વાસાના તાવનમાં પ્રવેશી દુર્વાસાના શાપને લીધે હરિણીમાં ફેરવાઇ જાય છે. સીતા અદૃશ્ય બનવાની ખબર પડતાં રામ વિયેાગમાં ઉન્મત્ત બનીને પ્રકૃતિના જડ અને ચેતન પદાર્થાને તેની ભાળ પૂછે છે. અંતે અગસ્ત્ય મુનિ અભિમત્રિત દૂર્વા વડે હરિણીમાંથી અસલ સ્ત્રીરૂપે સીતાને પાછી મેળવી રામને સીતાની સોંપણી કરે છે. આવી મુખ્ય વાર્તાવાળા આ એકાંકીને નાટય પ્રકાર નક્કી કરવા મુશ્કેલ છે.
સર્વ પ્રથમ ભાસ્કર કવિ પાતે જ આ એકાંકીને પ્રેક્ષાવજ એવા શબ્દથી આળખાવે છે. પ્રેશન અથવા ઘેલા એ ઉપપકના એક પ્રકાર છે ખરા, પરંતુ નાટવિવેચકાએ ગણાવેલાં તેનાં લક્ષણા ઉન્મત્તરાધવમાં મળતાં નથી. આથી આધુનિક નાટ્યવિવેચકા તેને અ એટલે ઉત્સુષ્ટિકાંક પ્રકારના રૂપક તરીકે ગણાવે છે. સક્ષેપમાં, આ એકાંકી અ કે ઉત્સુષ્ટિકાંક પ્રકારનું રૂપક છે કે પ્રેક્ષળા કે છેલળ પ્રકારનુ રૂપક છે તે વિકટ પ્રશ્ન આપણી સામે ચર્ચા માટે ખડા થાય છે.
નાટ્યવિવેચકોએ રૂપક અને ઉપરૂપકના પ્રકારાનાં જે વિશિષ્ટ લક્ષણા ગણાવ્યાં છે તે મુજબ પ્રસ્તુત એકાંકીની સૂક્ષ્મ પરીક્ષા આ વિકટ પ્રશ્નનું નિરાકરણ કરી શકે.
રૂપકના ૧૦ પ્રકારમાં સ` પ્રથમ રૂપકપ્રકાર નાટનાં—(૧) પાંચ કે વધુ અંકા અને (ર) શૃંગાર કે વીર રસની પ્રધાનતા એ લક્ષણા ઉન્મત્તરાધવમાં ન હેાવાથી કરુણ રસપ્રધાન આ એકાંકીને નાટક ન કહી શકાય.
રૂપકના બીજા પ્રકાર પ્રજ્ઞનાં-(૧) પાંચ કે વધુ અ`કા (ર) શુંગાર રસની પ્રમુખતા અને (૩) વિપ્ર, અમાત્ય કે વણિક નાયક એ લક્ષણા ક્ષત્રિય રાજાનું નાટકપણું ધરાવતા, કરુણુ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાધવમાં ન હોવાથી તેને પ્રશ્ના પણ ગણી શકાય એમ નથી. રૂપકના ત્રીજા પ્રકાર માળનાં-(૧) વિટ આલેખન અને (૩) આકાશભાષિત વડે કથનને
* પ્રાફ઼ેસર, સ ંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
૩૬ ]
અને ધૂની વાર્તા (ર) વીર અને શૃંગાર રસનુ કારણે એકપાત્રી અભિનય એ લક્ષણે કરુણ રસપ્રધાન,
[સામીપ્ટ : કટા., ’૯૨-મા', ૧૯૯૩
For Private and Personal Use Only