________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાજનાલયના વ્યવસ્થાપક
ભેાજનાલયની વ્યવરથાની દૃષ્ટિએ વિચારીએ તે ચેાખાની કણુક વહેંચનાર ‘યગુભાજક' કહેવાતા. સૂકા મેવા વહે...ચનારને ખભાજક' કહેતા. ફળ વહેચનાર લભા' નામે ઓળખાતા. ભિક્ષુઓને માટે જરૂરી પાત્રની વહેંચણી કરનારનું નામ પટ્ટેગહેક' રાખવામાં આવેલું. પાણીની વ્યવસ્થા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહારામાં રહેતા ભિક્ષુઓ માટેના પાણીની ચકાસણીનું કામ એક સદ્ધિવિહારિક' નામે અધિકારી હસ્તક હતું. વિહારમાં ખાવા-પીવાના ઉપયાગમાં લેવાતું પાણી બરાબર ગળાઈને એટલે ૐ માજના સૌંદÖમાં ફિલ્ટર (filler) થઈને આવે છે કે કેમ તે જોવાનું કામ પશુ તેની ફરજમાં ગણાતુ. ૨૫ તેને ઉપાધ્યાયની પાછળ ઊભા રહી તેની જરૂરતા સતાષાય તે જોવાની ફરજ પશુ સદ્ધિવિહારિકની હતી.
ન્યાય વ્યવસ્થા
ન્યાય માટેની વ્યવસ્થા જોવાનુ` કા` પણ ‘સદ્ધિવિહારિક’ને માથે નાખવામાં આવેલુ હતું. મઠના ન્યાય ખાતા પાછળ ધ્યાન આપવાની અને ઉપાધ્યાયને પરિયસ શિસ્ત' નીચે સજા થાય તેનુ ધ્યાન રાખવાની પણ હતી.૨૬
ઊાજનાલય
મઠમાં ભાજન કરવા માટે જુદા વિશાળ ભેાજન-ખંડ હતા. મા ભેાજનખંડમાં ગાયના છાણુ અને તાન' પાન વેરીને ગાર કરવામાં આવતી હતી.૨૦.
કક્ષા પ્રમાણે આસન
ભાજન સમયે ભિક્ષુઓની વિભિન્ન કક્ષા ધ્યાનમાં રાખીને તેમને બેસવા માટેના આાસનાની વ્યવસ્થા ગાઠવવામાં આવતી હતી. મઢના ભિક્ષુએ (monks) માટે નેતરમાંથી બનાવેલાં ઊંચાં વેત્રાસના મૂકાતાં, આ વેત્રાસન સાતેક ઇંચ જેટલા (બીજી રીતે કહીએ તેા એકાદ વેંત જેટલા) ઊંચા પાટલા રહેતા. આ વેત્રાસના એક્બીજાથી લગભગ દેઢેક ફીટ (એક કયુબિટ)ના અંતરે મૂકવામાં આવતાં. નિમ્ન કક્ષાના (junior) ભિક્ષુઓને બેસવા માટે લાકડાના ટૂકડા (blocks) મૂકવામાં આવતા. આ ખાસ બૌદ્ધ પરિપાટી હતી, તે હિંદુઓની પલાઠી વાળીને જમવા બેસવાની રીત કરતાં થાડી જુદી પડતી હતી.
..
બ્રહ્મચારી વિદ્યાર્થી એ ઉપરાંત સંતે ઉપયાગી થનાર અન્ય ભિક્ષુએ પણ હતા અને મઠ તરફથી તેમના માટે ગુણ્ અનુસાર (according to merit) તેમના ભાજન માટેની બ્યવસ્થા કરવામાં આવતી હતી.
For Private and Personal Use Only
નાસ્તા અને ભાજન
વિદ્યાથી એ પ્રાતઃકાળે ઊઠી, સ્નાનાદિ પ્રાત:વિધિ આદિ પૂરી કર્યા પછી નાસ્તા લેવા આવતા. વિદ્યાર્થી આને નાસ્તામાં ભાતનુ ઓસામણ અપાતું,
નાસ્તા પછી ઘણું ખરું શાળાનું શિક્ષણ આરંભાતું અને બપોરે પૂર્ણ ભાજન આપવામાં આવતું. અપેારના ભાજનમાં રોટલા-રોટલી, ભાત, માખણ, છાશ, દૂધ, ફળ, અને કારેક માંસ પણ અપાતું. ભિક્ષુઓને ત્રણ પ્રકારના માંસભક્ષણની નિયમાનુસાર છૂટ હતી૨૯ અને તેમાં કાઈ ખાટુ ગણુતા નહિ. એ બધું નિયમાનુસાર ગણાતું.
ગુજરાતમાં બૌદ્ધ વિહાર અને મહેશની છાત્રાલય વ્યવસ્થા ]
(૩૩