SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાજયાગમાં નિપુણતા પ્રાપ્ત કર્યાં પછી સર્વાં સત્ત્વા પર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. એવા રાજ મેગી સાધના કરે કે ન કરે એ તેની પૃચ્છા પર નિ`ર રહે છે. એ એની યથારુચિ કંઈ પણ કરી શકે છે. राजयोग वर ं प्राप्य सर्वसत्ववश करम् । सर्व कुर्य्यान्न कुर्याद् यथारुचिर्विचेष्टितम् ॥१५ આ અવસ્થા પામ્યા પછી પણ યાગી રાજયાગ કરવાના ચાલુ રાખે તે! એ નિષ્પત્તિની આવસ્થાએ પહેાંચી જાય છે. એ યેાગની સપૂર્ણ અવસ્થા છે. આ અવસ્થામાં યાગી મુકિત અને મુક્તિ ખતે પ્રાપ્ત કરે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir तथाऽवस्था हि निष्पत्तिर्भु किमुक्ति फलप्रदा । १९ આમ દત્તાત્રેયી યેાગપતિ પાતંજલ યાગપદ્ધતિ તેમ જ અન્ય શુક્રાચાય, કપિલમુનિ તથા નાથયાગીઓની અને સિદ્ધોની યાગપદ્ધતિને લઈને ચાલતી સંપૂર્ણ યાગની પદ્ધતિ છે. જીવનમાં સતત યેાગાભ્યાસ થતા રહેવા જોઈએ અને જીવનનું ફળ જયેાગાભ્યાસ હેાય એ બાબત ઉપર આ પદ્ધતિ ભાર મૂકે છે. યોગશાસ્ત્રના અંતિમ ક્ષેાકમાં કહ્યું છે કે— तस्मात् सर्वप्रयत्नेन यागमेव सदाभ्यसेत् । योगाभ्यासेो जन्मफल विफला हि तथा क्रिया ॥ પાદટીપ ૧. આને મૂળ પાઠ સાથેના અંગ્રેજી અનુવાદ સ્વામી કેશવાનંદ ચેાગ ઇન્સ્ટિટયૂટ, દિલ્હી તરફથી ૧૯૮૫માં પ્રગટ થયા છે. ૧૮] આ ગ્રંથમાં કુલ ૩૩૨ સ્લેાકા આપ્યા છે, જે અનુષ્ટુપ છંદના શ્લેાકા (શ્લા. અ.) છે. અંતની પુષ્પિકામાં દત્તાત્રેય સ્વરૂપમાં રહેલા વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરેલી છે. ૨. જુઓ Yoga Śastra of Dattatreya', (1985), Introduction, p. 10 ૩. નાસાત્રસૃષ્ટિમાત્રેવર: નિતિ ત: 1 શિર: રાજ્ માગણ્ય ધ્યાન મૃત્યુ. ગયેત્વરમ્ । શ્લા. અ. ૪૨-૪૩ અહીં મૃત્યુ પર વિજયના અથ પૃચ્છામૃત્યુની પ્રાપ્તિ સમજવા જોઈએ. ૪. ‘કુ’ડલિની' એટલે મૂલાધારમાં સુષુમ્હાનાડીની જડની નીચે રહેતી મનાતી એક સર્પાકાર શક્તિ, જેને જાગ્રત કરવી એ યોગીઓને એક મહાપુરુષાથ ગણાય છે. ૫. ‘સહસ્રારચક્ર’ એટલે મસ્તકમાં રહેલું શૂન્ય ચક્ર. શરીરમાં છ ચક્ર હાવાનું મનાય છે, જેમાંનું શૂન્ય—ચક્ર શ્રેષ્ઠ છે. ત્યાં પહેાંચવું એડયાગીનું ચરમ લક્ષ્ય છે, આ સ્થાન પર હજાર પાંખડીવાળા કમળની કલ્પના કરેલી હેાવાથી એને ‘સહસ્રાર–ચક્ર' કે ‘સહસ્રલક્રમલ’ પણ કહેવામાં આવે છે. (સાપ્ય : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only
SR No.535783
Book TitleSamipya 1992 Vol 09 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages95
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy