________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફ્રાન્સ ભાઈના ડેપ્યુટી કલેકટર હતા. તેણે એ ભામમાં સરસ સંસ્મરણા લખ્યાં છે. તેમાં એક સ્મરણુ નોંધપાત્ર છે. તેને ત્યાં એક બ્રાહ્મણ છેાકરી કામ કરતા. ફોર્બ્સ'ને તેને માટે વહાલ હતું. ફાર્મ્સને કાઈક મિત્રે દૂરબીન ભેટ માકહ્યુ.. ફાર્મ્સ' પેલા બ્રાહ્મણુ છેાકરાને ખેલાવી ચંદ્ર, શુષ્ક, બુધ, શનિ, માઁગળ વગેરે ગ્રહા બતાવી મા ગ્રહે। દેવતા નથી, પૃથ્વી જેવી જ માટી, વાયુ, અગ્નિના બનેલા છે તેમ બતાવ્યું. થોડા દહાડા પછી આ છોકરાએ પેાતાને આ દૂરબીને ભેટ આપવા માગણી કરી. ફોર્બ્સે તેને ઘણું સમજાવ્યો કે આ કાઈક મિત્ર આપ્યુ છે. તે કેમ અપાય ? પણુ પેલા બ્રાહ્મણુ છેાકરાએ તા એ જ માગ્યા કર્યુ, ફ્રાન્સે કચવાતે મને તે આપ્યું. એટલે તરત જ પેલા છેાકરાએ દોડીને દૂરબીનને એક શિલા પર મૂકી બીજી શિલાથી કચ્ચરધાણ કરી નાખ્યુ. ફ્રાન્સે` તેને લાવ્યો ત્યારે કહે “આવું જો બધા જુએ તા અમારા જોશને-કુંડલીના-ધા કેમ ચાલે?” આ તે ૧૮૨૦ ની આસપાસનેા બનાવ છે. આક્રમક મુસ્લિમેા ગયા પછી પણુ રાજ રામમેાહનરાયે જે પેલુ કાડિયું પેટાળ્યુ. તેની આને જાણ જ નથી.
ટૂંકમાં, આપણી ઉપેા આટલી દેખાઈ આવે છે. (૧) પરલોક-અભિમુખતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) અહિક જીવન વિષે કેળવાયેલા તુચ્છભાવ
(૩) અવૈજ્ઞાનિકતા
આ અવૈજ્ઞાનિકતા એ જ બધાં દૂષણાનું મૂળ છે. પશ્ચિમે અવૈજ્ઞાનિકતાને વિદાય આપી એ પછી જ સમાજને વિકાસ થયો. ઈ. સ. ની પદરમી સદીથી પશ્ચિમમાં એટલા બધા સામાજિક વૈજ્ઞાનિકા અને શુદ્ધ વૈજ્ઞાનિકા થયા કે તેની માત્ર યાદી આપીએ તે પણ પાનાં ભરાય. ડાર્વિન, હાલ્સ, ન્યૂટન, વોલેન્સ, લોક, સે, વેલ્સ્ટર, ડિડેરા, લેવાઇઝર, એન્જામિન ફ્રેન્કલીન, જેસન, ફૅરેડે-કેટલાં નામેા ગણાવવાં ? આ બધાએ મનુષ્યને પેાતાનું અને સમાજનું નિશ્રાંતિ અવલેાકન કરતાં શીખવ્યુ` અને એમાંથી સમાજસુધારણા માટેના ક`વીરા અને ક્રાન્તિકારીએ પેદા થયા. આપણે ભારતના એ ગાળાનાં ઇતિહાસમાંથી એ નામેા પણ આપી શકીશું ?
(૪) જડ વણુ વ્યવસ્થા (૫) શરીરશ્રમ
આ છેલ્લા મુદ્દો જરાક ખાલીએ.
વૈદિક આયો. ઋષિઓ હતા. છતાં તેઓ ગાયો ચારનારા અને વસ્ત્રો દ્નારા હતા. ઉપનિષદકાળના આશ્રમમાં પણ્ આ જ વલણુ હતું. યુદ્ધના પુરુષાથ-મહિમા નીતા છે. પણ મધ્ય યુગમાં કામ ન કરે તે ઊંચા, કામ કરે તે હલકા એવું થયું.
બ્રાહ્મણે કયા ધંધા ન કરવા તેની યાદી સ્મૃતિઓમાંથી કરીએ તે માત્ર એ જ ધધાએ બચે. ભિક્ષા માગવા અને ચેારી કરવાના. બિચારા પાતે વૈતરુ' કરીને સમાજને નશાવનારા વ` માટે તેા કાયદામાં કે વ્યવહારમાં ઉપેક્ષા કે તિરસ્કાર જ છે.
આમાં કંઈ નવાઈ નથી. જે કામ આપણુને ગમતું નથી તે કામ કરનારા પણુ આપણને ગમે નહી. આ માનસશાસ્ત્રીય વિધાન છે. મને કવિતા ગમતી હોય તે! કવિ પણ ગમે. આ બ્લૉક એસેાસીએશન' શરીરશ્રમ તરફનું આપણું તુચ્છકારપૂર્ણ વલણુ શરીરશ્રમ કરનારા બહુજન સમાજ તરફ વળ્યું અને તેણે દુર્લક્ષ્ય ખાઈ ખાદીને સમાજને છિન્નભિન્ન કર્યો..
૮]
[સામીપ્સ : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only