SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શરૂઆતમાં તાલુકા અને જિલ્લાને આવરી લેતી જ્ઞાતિપરિષદની પ્રવૃત્તિ જ્ઞાતિના સગડનને સમસ્તરીય કક્ષાએ મજબૂત કરે છે સાથે તેનુ સ`કુચિતતામાંથી વિસ્તૃત ફલક ઉપર ઉદાર પરિબળા ઝીલે તેવા તેના માળખામાં પરિવર્તીત કરે છે. આમ દક્ષિણ ગુજરાતના અનાવિલે અને પાટીદારામાં જ્ઞાતિસુધારણાની આ પ્રવૃત્તિની વર્તુળાકારી પ્રક્રિયા Cyclical Process જે નાના બિંદુથી શરૂ કરી ગૂચળા આકારે એક પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિને ટંકે આપતી Symbiotic આગળ વધતી જાય તેમ Hermentic Circleમાં ફેલાઈ. આને પરિણામે ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલેલા આંદોલનોમાં પાટીદારા અને અનાવિલાના કાળા મહત્ત્વના રહ્યો હતા. ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ સમયે પણ આ જ જ્ઞાતિઓના સંગઠનાના ઉપયાગ કર્યા હતા. પાદટીપ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. G. S. Gurye, Caste, Class and Occupation, Bombay, 1961, pp. 178 ff. ૨. Stanley wallpert, A New History of India, Oxford, 1982, p. 49 3. David Hardiman, Peasants Nationalist of Gujarat, Kheda District : 1917–1934, New Delhi, 1981, pp. 63 ff. ૪. કલ્યાણજી વિ. મહેતા (સંપા.), વલ્લભ વિદ્યાર્થી આશ્રમ સુવણૅ જયંતી અંક’, સુરત, ૧૯૭૪, પૃ. ૨૧ Shirin Mehta, Peasantry and Nationalism: A Case Study of Bardoli Satyagrah, New Delhi, 1984, pp. 19 ff. ૫. ૬. Ibid, pp. 45 ff. ૭. Shirin Mehta, 'Gujarat Politics on the Eve of Congress session of Surat, 1907,' Indian History Congress Proceedings, Bodh Gaya, 1981, 42nd session, pp. 444 ff. '. વલ્લભ વિદ્યાર્થી આશ્રમ', પૃ. ૩૦ કવીર ભાઈએ', સુરત, ૧૯૭૪, પૃ. ૧૯ ૧ ૧૧. એજન, ૧૯૦૮-૯, અક ૧-૧૦ ૧૪. ‘વ. વિ. આ.', પૃ. ૨૮૬ ૯. ઈશ્વરલાલ છે. દેસાઈ અને રામનારાયણ ના. પાઠક, એ ૧૦. ‘પાટીદાર હિતેચ્છુ', ડિસેમ્બર, ૧૯૦૮, વાંઝ, અં.૧, પૃ. ૧૨. એજત, તવે., ૧૯૦૯, પૃ. ૪ ૧૩. એજન, પૃ. ૧૬ ૧૫. પટેલ અન્ધુ', એપ્રિલ, ૧૯૦૯, અં. ૪,×સુરત, પૃ. ૧૧ ૧૬. એજત, ફેબ્રુ., ૧૯૦૯, અ. ૨, સુરત, પૃ. ૧-૧૫ ૧૮. ‘પટેલ બન્ધુ' મે-ડિસેમ્બર, ૧૯૧૭, અ. ૫ થી ૧૨, સુરત ૧૯. Anil Bhatt Caste and Political Mobilization in Gujarat District', “The ૧૭. વ. વિ. આ.', પૃ. ૩૦ Caste in India (ed. Rajni Kothari)'', New Delhi, 1970, pp. 301 ff. ૨૦. Ghanshyam Shah, Traditional Society and Political Mobilization : The Experience of Bardoli Satyagrah, 1920–28', Contribution to Indian Sociology, No. 8, 1974, New Delhi, pp. 89 ff. ૨૧. કલ્યાણુજી ત્રિ, મહેતા, ઈશ્વરલાલ ઇ. દેસાઈ અને હુકૂમત દેસાઈ (સ‘પા.), મેાટાનાં મન', સુરત, ૧૯૭૨, પૃ. ૨૫ ૨૨. ‘અનાવિલ સેવક', જાન્યુ.-ડિસે., ૧૯૧૦, અંક ૧-૧૨, સુરત સામીપ્ય : આખિર '૮૭ થી માર્ચ ૧૯૮૮] For Private and Personal Use Only [૧૯૭
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy