________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનસ્તપની એક મૂતિ (વેદિકા ૯) ઉપર કંડારાયેલ શોભાયાત્રાના એક દશ્યમાં પુરુષ ઘોડેસવારના ઘૂંટણેના તળિયા સુધી દોરડા જોવા મળે છે. આ મૂતિ અત્યારે લખનૌ(ઉ. પ્ર.)ના સંગ્રહાલયમાં પ્રદર્શિત છે.
રેખાંકન ૧
બ્રિટિશ સંગ્રહાલય, લંડનમાં પ્રદર્શિત કુલુખીણમાંથી પ્રાપ્ત એક પિત્તળના લેટા ઉપર ઉકીર્ણ એક અન્ય શાભાયાત્રાના દૃશ્યમાં પણ બે પુ ઘોડેસવારો રકાબ સાથે કંડારાયેલા છે. અહીં પણ દરવાનો પ્રયોગ રકાબ માટે થયો છે (રેખાંકન ૨). અધિકાંશ વિદ્વાનોના મતે આ લેટે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીન છે.
રેખાંકન ૨
૧૮૦ ]
[ સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only