________________
Shri Mahavir Jain Aradhana Kendra
શિવના જમણા પગ પાસે જે છે. એમાં તુ જ વિષ્ણુનેા જમણેા વિષ્ણુના જમણા ઉપલા હાથમાં ગદા,
સંભવતઃ શંખ ધારણ કરેલ છે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની બેઠેલી આકૃતિ નજરે પડે છે તે વિષ્ણુની હોવાનુ જણાયું નીચલા હાથ આશીર્વાદ મુદ્રામાં છે, જે પ્રસગને અનુરૂપ છે. ડાબા ઉપલા હાથમાં પુષ્પ (કમળ) અને ડાભા નીચલા હાથમાં
પાર્વતીના ડાબા પગ પાસે જે આકૃતિ વીરાસનમાં બેઠેલી છે, તે મૃગવાદકની છે. આ મૃગવાદક પોતાના બંને હાથ વડે નરધા-નખલાની જેમ બે અલગ-અલગ મૃગાને વગાડી રહ્યો છે. અહીં હામ કરતા બ્રહ્મા, ।, આશીર્વાદ આપતા વિષ્ણુ, શિવ-પાર્વતીને સંયુક્ત કરતું ખેડા ગાંઠણું તેમ જ પાતી દ્વારા પોતાના બંને હાથ વડે શિવ દ્વારા અપાતી વસ્તુને સ્વીકાર આ બધાના સમગ્ર રીતે વિચાર કરતાં આ પ્રસંગ શિવ-પાર્વતીનું પાણિગ્રહણ થઈ ગયા પછી શિવ દ્વારા પાવ'તીને આપતા સિંદૂર પાત્રના સૂચક હોવાનું અનુમાની શકાય છે. શિવે અધેાવસ્ર તરીકે મૃગચ ધારણ કરેલ છે. તેમના મતકે ચૂડામણિયુક્ત જટામુકુટ, કાનમાં સુવર્ણનાં ભારે કુંડલ, ગળામાં હાંસડી (હિક્કાસૂત્ર), કરવલય, સપા બાજુબધ, મૌક્તિકની કટિમેખલા, ઊરુદામ, બે પગ વચ્ચે લટકતી કટિમેખલાની સેરે। અને પગમાં પાદાલક ધારણુ કરેલ છે. જ્યારે પાતીના મસ્તક પર વિશિષ્ટ પ્રકારની કેશરચના જોવા મળે છે. સેથે પાડી ઊભા એળેલા વાળના ઉપરની બાજુ બંધ બાંધી તેને ચૂડામણિ અને સુવર્ણાલંકારથી સુશોભિત કરેલ છે, જ્યારે બાકી રહેલા વાળના પાછળની બાજુ ગાળ ભેડા લઈ તેને ડાબા ખભા પર ઝૂલા રાખેલ છે. એ અખાડાને ફૂલમાળાથી સજાવેલ છે. પાતીએ કુંડલ, ગ્રીવા, હિક્કાસૂત્ર, પ્રલંબાર કે મંગળસૂત્ર, કરવલય, બાજુબંધ, કટિમેખલા, ઊ ુદામ, પારદર્શીક ચૂસ્ત અધાવસ્ત્ર અને પગમાં પાદાલક ધારણુ કરેલ છે. પાવતીનું મુખ ઘસાયેલુ છે. વિષ્ણુ અને વાદક અને આકૃતિની
પાછળ લગ્નની ચેરીના ત્રણ-ત્રણ ધડા સ્પષ્ટ નજરે
પડે છે.
આમ સમગ્ર આલેખત, સપ્રમાણુ દેહરચના અને વાળ તેમજ અલકારાની રચના શૈલીની દૃષ્ટિએ આ વિરલ પ્રતિમા ઈ. સ. ની ૧૧ મી સદીના પહેલા ચરણમાં ધડાઈ હેઠવાનું પ્રતીત થાય છે. અમદાવાદનુ શિવ વિવાહ કે પાવ તી–પરિણુયનું આલેખન કરતું સુંદર શિલ્પ (ચિત્ર-૩) ૧૯૫૬માં જૂની ટેલીગ્રાફ ઓફિસ પાસેની ભદ્રના કિલ્લાની જૂની દીવાલમાંથી મળી આવ્યું હતું. આ શિલ્પ હાલ અમદાવાદના શાહીબાગમાં શ્રી ગુણવ'ત મંગલદાસના અંગત સંગ્રહમાં સુરક્ષિત છે. આ શિલ્પા ફોટોગ્રાફ શ્રી વસંત ગુપ્તે(ભદ્ર વિસ્તારના સામાજિક કાય કર)એ રૂ। પાડયો છે તેની અત્રે સાભાર નોંધ લઉં છું.
કલ્યાણુસુંદર મૂર્તિ સ્વરૂપની આ પ્રતિમા ઉપČક્ત પાવાગઢના શિલ્પની પર પરાને વ્યક્ત કરે છે. પાવાગઢના શિલ્પમાં લગ્નમંડપ માટે કરેલી ચેરીમાં ત્રણ-ત્રણ કુ ંભ મૂકેલા છે, જેના અહીં પૂણુ વિકાસ નજરે પડે છે. અહી' બંને બાજુ ચાર-ચાર કળશ ઊ'ચી પીઠિકા પર ગેાઠવીને ઊતરડ બનાવી છે, જેના ટાચના કળશ પર હંસની આકૃતિ બેઠેલી દષ્ટિગોચર થાય છે . ઉપરના ભાગમાં અધ વર્તુળાકારે આમ્ર-પલ્લવનાં તારણની રચના કરેલી છે.
આમ કળશ અને આમ્રપલ્લવનાં રણુથી ખનેલા મંડપમાં શિવ-પાર્વાંતી ત્રિભંગમાં ઊભેલાં છે. અહીં શિવના મસ્તકે ઊંચા જામુકુટ, કાનમાં વાસુકી સ`નાં કુંડલ, લલાટમાં ત્રીજું નેત્ર હોવાની નિશાની સ્પષ્ટ નજરે પડે છે. શિવના ગળામાં સુત્રણ' હિક્કાસૂત્ર, ઉપરાંત સ્કંધ-બંધ અને
[
[સામીપ્ય : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only