SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કેચ્છની વિશિષ્ટતાઓ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રાણગિરિ પી. ગોસ્વામ ગરવી ગુજરાતે અને સૌરાષ્ટ્ર કચ્છને પોતાની બગલમાં સમાવી દીધું છે. ઉત્તર-પૂર્વ તરફ વિસ્તરેલા ગુજરાતનાં બાર જિલ્લાઓ અને દક્ષિણે સૌરાષ્ટ્રનાં છ જિલ્લાઓએ કચ્છ એક જિલ્લાને પોતાનો બનાવી લીધેલ છે. મહાગુજરાતના આંદોલન પછી ૬૦ માં ગુજરાત રાજ્ય બન્યું. એણે જૂજવા જાહેરનામાથી કચ્છનાં ૨૧ જેટલાં સ્થાનોને રાજ્યરક્ષિત સ્મારકો બનાવ્યાં. એ સ્મારકોની ગુજરાત ભરની યાદી તરફ નજરું કરતાં અમદાવાદ ૩, અમરેલી ૪ ખેડા ૫, અને જામનગરનાં ૭, રાજ્યરક્ષિત સ્મારકોની જોતા ૧૯, થવાની ત્યારે ગુજરાતનાં અન્ય જિલ્લાઓમં પણ - દશથી અંદરની સંખ્યામાં આવાં સ્મારકો જરૂર આવેલાં જ હશે એ વિશ્વાસ છે જેમાં જૂનાગઢ એ પાટણ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર તો ભૂલી શકય એવાં જ નથી. એ બધા જ જિલ્લા-મોટા શહેરોને નજર સમક્ષ રાખીએં તો બધા જ જિલ્લાઓ કરતાં કદાચ કચ્છ જિલ્લાની સંખ્યા અદકેરી દેખાશે. ૧. અંની૨... અને કચ્છ જિલ્લાના તાલુકાની દૃષ્ટિએ જોવા જતાં તળ અંજારમાં શ્રીભળેશ્વરજી મંદિર દશમી અગ્યારમી સદીની આહલકે પોકારતું તો જણાય જ ત્યારે ભુવડ મધ્યેનું ભુવડેશ્વરજીનું શિવમંદિર પણ એ જ સૈકા ની આસપાસની સદીની સાક્ષી પૂરે, જયાંનાં શિવલિંગની સામે આજેય નિત્ય ઝાર ઘઉં કે ક્યારેક એ પણ ના મળે થો...... અસીં ગિરિવરની મોરલા, કંકર ચણ ચૂણો, ઋત (અષાઢ-શ્રાવણ) આવે ન બોલો ત- હૈયે ફાટમશે. આજનાં જેવા – જયેષ્ઠથી ભાદરવા સુધી ચૂક્યા વિના-માગ્યાં મેહ...' વરસતા હોય એવી ઋતુમાં ન બોલી તો ? અને એ કાંકરા ચણીને પણ શિવીની સામે અખાડો (કળા) કરીને નાચી જતો હોય, : અંજારમાં મહેમડોના બંગલાનાં નામે ઓળખાતા, ‘નાયકલ ટરશ્રીની કચેરી-માંનાં-કચ્છી હમાગરીનાં બેનમૂન દિવાલચિત્રો...' ૨, ભચાઉ....... સિંધમાંથી કચ્છમાં આવેલા સગા મામા વાઘમ ચાવડાને પાટગઢકટેશ્વરજીની પૂજા કરતાં અને સાત સાંધો (સોલંકી પરમારો) નેગૂંતરીગઢ વાયો - વરડો, વેરસ્ત, કાર્યોને કુરપાળ; સમે સતોએ મારિયા, રાણોને રાજપાર. માં પૂરા કરીને આ બે રાજ્યો (એકાળનાં હિલ્લેબંધીવાળાં શહેરો) પચાવ્યાં છતાં ધરપત નથતાં ભચાઉ તાલુકે ત્યાંના એક ડુંગર પર- મોડ કિલ્લો ના બંધાવી શક્યો એ સાડે બંધાવ્યો. એ કંથકોટ નો બૂરજ જેનો દ૨વાજા ને દોઢીએ ૮મી ૯મી સદીની યાદ આપે છે તે એ એની અંદરનું જૈન દહેરા સરજી તથા ભગવાન સૂર્યનારાયણજીનું પ્રાચીન મંદિર, ત્યાંનો ધોળાવીરા ટીંબો તે આજનું વિખ્યાત વિશાળ ધોળાવીરા ઉતખનન સ્થાન (ખડીર) તથા ચાંપર પાસેનો સોભારલનો ટીંબાં કચ્છ ધરાની ૫૦૦૦ વર્ષ જૂની પ્રાગૈતિહાસિકતાની બેનમૂન-ગાથારૂપ લેખાઈ ગયાં છે યાદી પ્રમાણેનાં પાંચ સ્થાનો. · ૩. રાપર - ચિત્રોડ-મેવાસામાં આઈનું ડેરુ-છતાં એ પુરાતન શિવમંદિર આજ રક્ષણની રાહ જોઈ રહ્યું છે એ પણ પાછળથી જોઈશું. સાથેજ સવઈ પાસેનો એ પાબુમઢ પ્રાગૈતિહાસિકતાની ઝાંખી કરાવે છે. પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૬ For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy