________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેવાડના મહારાણા ઉદયસિંહજી અને પ્રતાપસિંહજીના પરિવાર
સં૫.: શ્રી સાજનસિંહજી ગેહલ
મહારાણા ઉદયસિંહજીનાં રાણીઓ: ૧. શ્રી જેવંતકુંવર :- પાલીના અખેરાજ સેનગર રણધીરતનાં પુત્રી, એમના પુત્ર પ્રતાપસિંહજી ૨. , સંધ્યાકુંવર :- ટેડાને પૃથ્વીરાજ સોલંકી સુરતeતનાં પુત્રી, એમના પુત્ર શક્તિસિંહજી
વિરમદેવ ૩. , જેવંતકુંવર:- માદડેયા ઘણ અમરસિંહતનાં પુત્રી, એમના પુત્ર જૈતસિંહ. ૪. , લાલકુંવર:- પંચાયણજી કર્મચંદ પવારના પુત્રી, એમના પુત્ર કાસિંહ, ૫. ,, ધીરકુંવર:- રાવળ લૂણકરણ જેસલમેરનાં પુત્રી, એમના પુત્ર જગમાલ-સગર–અગર-સિંહા
પંચાયણ. ૬., વીરકુંવર - દેલવાડાના રાજરાણા જેતસિંહજીનાં પુત્રી, એમના પુત્ર શાર્દૂલ-સિંહ- સાયબ. ૭. , ગણેશકુંવર :- (એમના પિતાનું નામ જણાવ્યું નથી.) એમના પુત્રનું નામ નાગરાજ. ૮. લાખાકુંવરઃ પૃથ્વીરાજ રાઠોડનાં પુત્રી, એમના પુત્રો સિંહા-સુલતાન અને લૂણુકરણ. ૯ , કનકકુંવર :- મહેચા રાયસીનાં પુત્રી, એમના પુત્ર મહેશદાસ-વીરમદેવ. ૧૦. , સાઈતાકુંવર :- રતનસિંહજી ખીચીનાં પુત્રી, એમના પુત્ર ગોપાળદેવ.
વીરબાઈવર :- ખીંચી માનસિંહનાં પુત્રી. ૧૨. ,, ગોપાલકુંવર:- ખીંચી ભારતસિંહનાં પુત્રી. ૧૩. , વીરકુંવર;- બડગુજર કનકસિંહનાં પુત્રી. ૧૪. , પ્યારકુંવર:- રાઠોડ પ્રીવસિંહ તારણનાં પુત્રી ૧૫. . લેલકુંવર:- રાડેડ રાવ કલ્યાણમલ બિકાનેરનાં પુત્રી અને રાવ તસિંહજીનાં પૌત્રી. ૧૬. લાડકુંવરઃ દેવડા બનેસિંહનાં પુત્રી. ૧૭. , લછકુંવર - વાઘેલા (ચૌહાણ) દુરજણસાલનાં પુત્રી. ૧૮. , કૃષ્ણકુંવર:- અમરસિંહ ગોડજીનાં પુત્રી. ૧૯. , ગુણસુખદે:- ચૌહાણ પ્યારચંદજીનાં પુત્રી. ૨૦. કંવાદ: રાઠોડ જોધસિંહજીનાં પુત્રી.
નમ્બર ૧૩ થી ૨૦ સુધીનાં રાણીઓના પુત્રોનાં નામ નથી. બડવા (બારોટ) દેવીદાનની ખ્યાતમાં આ પ્રમાણે જણાવ્યું છે. બડવા દેવીદાન અને શ્રી ઓઝાએ મહારાણા ઉદયસિંહજીના ૨૫ પુત્ર બતાવ્યા છે, જ્યારે વીરવિદીમાં ૨૪ પુત્ર બતાવ્યા છે, જે નીચે મુજબ છે : ૧. કુંવર પ્રતાપસિંહજી ૫. કુંવર જેતસિંહ ૯. કુંવર અગર ૨. , શક્તિસિંહજી ૬. , રામસિંહ ૧૦. ઇ પંચાયણ ૩. , છાનસિંહ
૭. , જગમાલ ૧૧. , નારાયણસ ૪. , વીરમદેવ
૮. , સવર ૧૨. , સુલતાનસિંહ એપ્રિલ/૧૯૩
[પથિક
For Private and Personal Use Only