________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરના પૂર્વાનુમાનને ઈતિહાસના આધાર મળી રહે છે. દા.ત. ધાર્મિક પ્રવૃત્તિઓનું ક્ષેત્ર. ભૂતકાળમાં કલ્યાણરાજ્યના અમલ દરમ્યાન રાજ્ય રમતને ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવા દીધેલી. આના કારણે રૈયતને બીજે ક્ષેત્રમાં ગુમાવેલ સ્વતંત્રતાનું થોડું ઘણું વળતર મળી ગયેલું એમ કહેવાય. આજના સમયના જાણીતા ધર્મે કયાણરાજયના માળખામાં રહી, આટલા ઊંચા ઊડી એતિહાસિક કક્ષાએ કેમ પહોંચ્યા એને જવાબ પણ ઉપર બતાવેલ કારણે મળી રહે છે.
એમ જોવા જાઓ તે કોઈ સામ્રાજય જગત સમગ્રમાં વિસ્તરેલ નથી અને જ્યાં સુધી આધુનિક પશ્ચિમી ટેકલેએ અંતરને ભેદ મિટાવી દીધો ત્યાંસુધી એ શકય પણ ન હતું, પણ એમ છતાં ભૂતકાળનાં કયારરાજ્યમાં સ્વતંત્રતા ઉપરના કાને લગતા અનુભવે ભવિષ્યમાં આખા વિશ્વને આવરી લેતા કલ્યાણરાજય અને એમાં સ્વતંત્રતા માટે તદ્દન તે અસંવિધ નથી. આ માનવાનું કારણ એ કે લેકેની સ્વતંત્રતાની અને સરકારની એને લગતી નીતિ ભેતિક ભૂગોળને વિથ નહિ, પણ મનુષ રવભાવને વિષય ગણાય. મને વિજ્ઞાનિક અને રાજકીય દૃષ્ટિએ જોતાં જ્યારે દરેક દેશના લોકોને ઘણી બાબતમાં સમાન લાગણી લાગે ત્યારે સમગ્ર વિશ્વની ભૌગોલિક સીમાઓ વિસ્તયે જ્ય. છે અને એ એક જ કલ્યાણરાજ્યને અનુભવ કરે છે. વસ્તુલક્ષી દૃષ્ટિએ પણ જોતાં વ્યવહારોથી જગત એ વૈશ્વિક રેય એટલા માટે ગણાય કે એક જગ્યાએ જીવન અત્યંત દુર થઈ જાય, તે બીજી એવી જગ્યા જગતમાં ન હોય કે જ્યાં જીવન એકદમ સરળ થઈ જાય. આ વસ્તુલક્ષી દૃષ્ટિના કઈ અતિહાસિક અભિગમને દાખલે આપવો હોય તે રોમન સામ્રાજ્યને અપાય, જે “દુનિયાનું નિવાસસ્થાન” ગણાયું હતું કે ચાઈનીઝ સામ્રાજ્ય ગણાય કે જ્યાં “સ્વર્ગનું સુખ મળી રહે છે એમ મનાયું હતું. સમાન સભ્યતા ધરાવનાર પણ જુદાં જુદાં નાનાં નાનાં રાજ્યમાં વિભાજિત સમાજમાં, એથેન્શિયન કે જેને એથેન્સમાં જીવન દુષ્કર થઈ ગયું હોય તે એ યુરી કે મિલેતસ કે એવા કોઈ અન્ય ગ્રીક રાજ્યમાં ગ્રીક સભ્યતાને છોડવા વિના જઈ શકે છે, જ્યારે બીજી બાજુ, રેમન સામ્રાજ્યને રહેવાસી જો કૌશ્વિક ગ્રીક રાજ્યની નીચે જીવનને કઠણ અનુભવે તે પણ મને વૈજ્ઞાનિક રીતે તથા રાજકીય રીતે દેશનિકાલની લાગણી અનુભવ્યા વિના પાર્થિયન સામ્રાજ્યમાં નિવાસ બદલી શકતો નથી.
આને અર્થ એ કે જરા પણ સંપૂર્ણ વૈશ્વિક કહાણરાય મનોવૈજ્ઞાનિક દબાવ ઉત્પન કરે છે એના કારણે નાના સંકુચિત રાજ્ય કરતાં ભિન્ન પડે છે. વળી આવા સંપૂર્ણ હોશ્વિક કલ્યાણરાજ્યમાં એની પ્રજાને એક બંધિયાર વાતાવરણની ગૂંગળામણ થશે કે જે પેલા રાજ્યમાં નહિ થાય કે જ્યાં વતન બદલવા માટે પ્રજાને સાંસ્કૃતિક વારસે છેડવાની જરૂર નથી પડતી. આવા બંધિયાર વાતાવરણની પરિસ્થિતિ સ્ફોટક હોય છે અને આદશ કલ્યાણરજિાય તે એ કે આવી ગભીર પરિસ્થિતિ પેદા જ થવા ન દે. એની સામાન્ય નીતિ તે એ જ રહે કે પિતાની પ્રજાને એ લાગણીઓને ઊભરે ઠાલવવાની સ્વતંત્રતા આપે છે જેથી પ્રજા રાજ્યની અંદર હોય કે બહાર હેય, એને તે બે પરિસ્થિતિઓની તુલના કરી કઈ પરિસ્થિતિ સારી એની પસંદગી કરવાનું ન રહે. આવાં વૈશ્વિક કયાણરાજ્યને પ્રજાને આપવાના સ્વતંત્રતાનાં ક્ષેત્રમાં ઓછામાં ઓછું વાંધાજનક ક્ષેત્ર છે લાગે તે આધ્યાત્મિક ક્ષેત્ર છે, ભૂતકાળમાં પણ આવાં રાજ્ય જગતના મુખ્ય ધર્મોને પિતાને ત્યાં પ્રચાર તથા ફેલા કરવા ખુદ પ્રચાર-ક્ષેત્રો બની ગયાં હતાં. દાત. ડેમિયન સામ્રાજ્ય પારસી અને યહૂદી ધર્મોનું પ્રિય રક્ષેત્ર બન્યું મૌર્ય સામ્રાજ્ય હીનયાન બૌદ્ધ ધર્મનું, કુષાણ અને હૂણ સામ્રાજ્ય મહાયાન બૌદ્ધ ધર્મનું, રોમન સામ્રાજ્ય ઈસીસ અને સીએલની ભકિતનું, પિટર ડે નિશિનસ (Jupiter Dolichinus)ના ભક્તિ
જહાઈ/૧૯૯૦
For Private and Personal Use Only