SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માળખાઓની વિસંવાદિતા ઓછી કરવામાં આવે છે, એટલું નહિ, જાહેર નાણાં દ્વારા જા સામાજિક સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. માંદગી કે ઘડપણમાં વીમાના વળતર અંગે સમાજસેવાઓ વગેરે તે ખાનગી આવકની જાહેર સંસ્થાઓ દ્વારા ફરજિયાત ફેરવચણીના ઘા નમૂનાઓમાંના નમૂના છે. આની બીજી બાજુએ શું થાય છે એ જોઈએ. કરદાતાની વૈયક્તિક આવક કર આપ્યા પછી રહેતી બચત કે જે એ વાપરી શકે કે રોકી શકે તેમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે સલામતીના નામે કે સામાજિક ન્યાયના બહાને સ્વતંત્રતા ઉપર તરાપ, આમ જુઓ તે, ઘર મેટી માત્રામાં છે, પણ એનાથી વધુ લાંબા ગાળાનાં નિયંત્રણ ભૌતિક જીવન-ધરણને ઊંચે લ જવાની માગણીને કારણે હશે. જીવન-ધોરણના વિષયમાં અતિ આવશ્યક અને ગર્ભિત માગણી છે એ કે એને ઊંચું લઈ જવા કરતાં એને ટકાવી રાખવું અને આપણે યાદ કરીએ કે ઈ.સ. ૧૯૫૬ સમગ્ર મનુષ્યજાતિના પિણા ભાગ જેટલા મોટા ભાગનું જીવન-વૅરણ ભૂખમરા-રેખાથી થોડે ઉપરથી વ કાંઈ ન હતું. ધારો કે ત્રીજા વિશ્વયનું જોખમ ઘટી ગયું છે અને અણશક્તિને સમગ્ર ઉપ માનવકલ્યાણમાં કરવામાં આવી રહ્યો છે તેથી સાધનવિહીન મેટા ભાગની મનુષ્ય જાતિનું જીવન-ધોરા ઊંચે લાવવાનો પ્રયત્નની સફળતા પણ થાય છે, પણ દવાઓની શે તેમ - ઉપગ દ્વારા આવ સફળતા નહિવત બની રહેવાની બ્રિટન એકલામાં જ આ દવાઓના ઉપયોગને કારણે ઈ.સ. ૧૭૪૦ થી મૃત્યુઆંક નીચે જતે ગયે, જેના કારણે ફકત ૧૪૦ વર્ષોમાં બ્રિટનની વરતી ચાર ગણી થઈ ગઈ છેકે ઈ.સ. ૧૮૮૦માં ઘટેલા જન્મદરને કારણે વસ્તીવધારી સમતુલનમાં આવ્યો. - બ્રિટનના સામાજિક ઈતિહાસને આ અનુભવ એ સમયબિંદુમ-(મૃત્યુઆંક ઘટયો એ સમયથી જન્મક ઘટયો એ સમય સુધી)-ઘ મટે ફેર બતાવે છે, જેમાં સંરક્ષણાત્મક દવાઓને કારણે મૃત્યુ-આંક ઘટયો અને સામાજિક નીતિ-રીતિને કારણે જન્મ-આંક ઘટયો, સંરક્ષણાત્મક દવાઓમ વિકાસ સાધવો તે ઘણો સહેલું છે, કારણ કે એ બુદ્ધિગમ્ય પ્રક્રિયા છે. અરે, સામાજિક રીતે પછાત અને રૂઢિચુસ્ત સમાજમાં પણ જો કોઈ અદને માનવી જાહેર સ્વાશ્યના સામાન્ય તરિક્કાઓને અમલમ મુકાવી શકે તે મૃત્યુ-આંક ઝડપથી ઘટે. આનાથી ઊલટું, સામાજિક વિચારસરણીમાં ફેરફાર કરી જન્મદર નીચે લાવવાનું કામ ભાવના ગમ્ય છે. વિકસિત અને પ્રગતિશીલ સમાજમાં પણ આવી ભાવનગણ્ય બાબતોમાં ધાર્યો પલટો લાવી શકાતું નથી. સ્વભાવથી જ એ ધીમી પ્રક્રિયા છે. આ બ્રિટનના અનુભવમાં બુદ્ધિગમ્ય અને ભાવનાનમ અસરોને ગાળો જે ૧૪૦ વર્ષ રહ્યો તે અસામાન્ય તો ન ગણાય અને એમ છતાં એ દરમ્યાન વસ્તી ચાર ગણી વધી ગઈ. બ્રિટનની વધતી જતી વરતી સાથે જીવનધોરણ પણ ઊંચું રાખવાનું એ કારણે સફળ થયું કે જાહેર સ્વારશ્ય-સુધારણાની અસર વર્તા-વધારામાં પરિણમી એનાં ૨૫ વર્ષની અંદર અંદર જ બ્રિટને વોગિક ક્રાંતિની શરૂઆત કરી, જેને લીધે લગભગ ૧૦૦ વર્ષો સુધી ઔદ્યોગિક ક્ષેત્રમ પહેલા રહેવાને ફાયદો મળે, જેને કારણે “દુનિયાની વર્કશોપ” બનવાના આર્થિક ફાયદા મળ્યાં. ત્યારબાદ દુનિયાના કોઈ બીજા દેશને માટે પણ એ શક્ય ન હતું કે બ્રિટને અનુભવેલ ૧૪૦ વર્ષ જેટલા સમયગાળાની અસરોને એ દેશ છેડા સમયની પણ ઔદ્યોગિક ઈજારાશાહી દ્વારા દૂર કરી શકે. ૧૮ મી સદીમાં ચીનમાં પણ વસ્તી વધવાની શરૂઆત થઈ. આના સંયુક્ત કારમાં મંચુ સામ્રાજ્ય સ્થાપેલ કાયદો અને વ્યવસ્થા તથા અમેરિકાથી આણેલા નવા અનાજની ખેતી ગણાય. ભારતવર્ષમાં પણ બ્રિટિશ રાજયે સ્થાપેલ કાયદે અને વ્યવસ્થા તથા વિસ્તરેલી સિંચાઈ તેમ સંદેશાયવહારમાં સુધારાને કારણે ૧૯ મી સદીમાં વસ્તીવધારો થશે. જુલાઈ/૧૯૯૦ પથિક For Private and Personal Use Only
SR No.535345
Book TitlePathik 1989 Vol 29 Ank 10
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy