SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાચીન મધ્યયુગીન કે પછી આધુનિક યુગનાં નગર-શહેર આજે અનેક સમસ્યાથી વી ટળાયેલાં છે. જૂનાં અને નવાં શહેર ઝડપથી વિકસે છે ત્યારે કેટલાક પ્રમાણમાં ભાંગતાડ થાય છે. આમ કરવા જતાં આપણી સ ંસ્કૃતિના અવશેષ પણ કેટલીક જગ્યાએ હટાવી દેવાય છે. આપણા પ્રાચીન અવશેષ મૂળભૂત સ્થિતિમાં જળવાઈ રહે એ રીતે આયેાજન જરૂરી બને છે. નાના નગરમાં પણ શિક્ષણસ સ્થા અને દવાખાનાં વિકસાવવાં જોઇએ. ગ્રામીણ વસ્તીની શહેરમાં ભળતી કેટલીક સગવડો નજીકમાંથી જ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા જરૂરી છે. નાના ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારમાં વિકસે તા રાછરોટી માટે સ્થળાંતર થાય છે તેમાં ઘટાડા થાય. એ માટે તેા જરૂરી છે બધા પુરુષાય, નગરપાલિકાઓ વ્યવસ્થિત રીતે કામ કરે, લેક સહકાર આપે એ જરૂરી છે. આશા છે કે મેટાં શહેરમાં નગરપાલિકા સુવ્યવસ્થિત માસ્ટર પ્લાન બનાવે અને એમાં રાજ્ય-સરકારી સાથ આપે. આવાં ૨૦૦ જેટલાં શહેશ માટે માસ્ટર-પ્લાન બની રહ્યા છે અને એની સફળતા માટે ઊંડાપૂર્વકના અભ્યાસ થઈ રહ્યો છે; આ બધુ કા આયોજકો માટે જોકે માથાના એક દુખાવા-સમાન છે. પ્રાચીન અને નવાં નવાં શહેરાતે મૂળભૂત રીતે સાચવતાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે, એમાંથી આયોજકોએ મ શેખવાના છે. આ કઠિન નથી છતાં એટલા સરળ પણ નથી. ઠે. ૧૫, નૂતન સાસાયટી સિદ્ધપુર રોડ, પાટણ-૩૮૪૨૬૫ સ' ગ્રંથ ૭૪ ] Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. જે. ગાયિર અને જી. ચાકિત, અબઁન જ્યોગ્રાફ્રી,” ન્યૂયૉર્ક: અહન ઍન્ડરસન, ઇન્ફ્રા, ૧૯૭૧ ૨. બી.એન.વાસ, ફ્રન્ડામેન્ટલ્સ ઑફ પેપ્યુલેશન જ્યોગ્રફ્રી.'' યુદિલ્હી, સ્ટર્લિંગ પબ્લિકેશન, ૧૮૮૫ ૩. સી.બી. મામેારિયાઃઇકે,નોમિક ઍન્ડ કૌશિયલ જયોગ્રાફી. આર્ફ ઈન્ડિયા,” આગ્રા, શિવલાલ અગ્રવાલ ઍન્ડ કાં., ૧૯૮૬ ૪. કુસુમન્નતા દત્તઃ, “ઇન્ડિયાઝ અ^નિઝેશન,” ધ નૅશનલ જયોગ્રાફ્રિકલ જર્નલ ઑફ્ ઇન્ડિયા, જૂન, ૧૯૭૨, પૃ. ૨૩-૨૦૧ ૬૬ “ğામ્પિટિશન ઍન્ડ જોબ-ઍઈડ,નવેમ્બર, ૧૯૮૬, પૃ. ૩ ”, ” હસમુખ સાંકળિયા, “પુરાતત્ત્વ અને રામાયણ,” અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૭૩ ૮, હરિપ્રસાદ ગં. શાસ્રી, “ગુજરાત પ્રાચીન ઇતિહાસ,” અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી પ્રકાશન, ૧૯૮૩ ૯. જશુ પટેલ, શાહ અને જાની, “ પ્રાચીન ભારતના ઇતિહાસ,” સુસ્ત, અપના પ્રકાશન, ૧૯૬૭ શારીરિક અશક્તિ અગર નબળાઈ માટે આયુવેિ અકસીર ઔષધ અભ્ર ભસ્મ' (સહસ્રપુટી) અસલ શાસ્ત્રીય પદ્ધતિએ બનાવેલ સહસ્રપુટી બ્રા ભસ્મ મેળવવા લખેા અગર મળે : : શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સાસાયટી એડી રોડ, પા.ખા. નં. ૯ જામનગર (૩૬૧ ૦૦૧) ૧૯૮૯ ઓકટો.-નવે For Private and Personal Use Only [ પથિક-દીપેાલ્સમાંધ
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy