________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણ :
ડૉ. મગનભાઈ આર. પટેલ
શિક્ષણના વિવિધ મથ આ પ્રમાણે છે : શિક્ષણ એટલે કેળવણી એધ ઉપદેશ વગેરે. અંગ્રેજીમાં એ Education Learning Teaching Instruction વગેરે શબ્દોથી મેળખાય છે. શ્રી ઉમાશકર જોશી નાંધે છે એ મુજબ અગ્રેજી શબ્દ ‘એંયુકેશત’ પાછળ લૅટિન મૂળ (e+duco; e, out બહાર અને buco to lead દેરવું')ને અને સ'સ્કૃત પર્યાય વિનય(વિ+ની,વિવિશેષ અને ↑ ઢારવું*)ના અર્થ પણ્ માશુસના ચૈતન્યતે બહાર આવુ.-પ્રેરવુ. એવા જ છે.
શિક્ષણ માનવજીવનના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. એ માનવજીવનને પવિત્ર અને ધાર્મિક બનાવે છે. એને મુખ્ય ઉદ્દેશ સાચુ પવિત્ર અને અખક્તિ જીવન પ્રાપ્ત કરવા અંગે છે, શિક્ષણ સ`પાદિત કરવાથી વ્યક્તિ પેતાના જટિલ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકે છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રે સાચી કેળવણી આપવાનું કાર્યાં કરે છે. એના દ્વારા વ્યક્તિને પ્રકાશ દષ્ટિ અને સમજ મળે છે, તેથી શિક્ષણના વિષય ખૂબ જ ગહન છે,
શ્રી શિ`કર રત્નજી ભટ્ટ 'કાન્ત' વૈદિક કાળથી માંડીને છેક ઓગણીસમી સદી સુધીના સમય– ગાળામાં જગતના વિવિધ દેશેામાં કેળવણી વિશેની વિચારણા તથા એ સંબધે પ્રોગે! દેવા ઢુવા થયા એનાં પરિણામ આવ્યાં તે માનવસસ્કૃતિના વિકાસની દૃષ્ટિએ એનાથી એમાં કયાં કર્યાં તત્ત્વ ગ્રાહ્ય છે અને ફલપ્રદ નીવડયાં છે એ દર્શાવવાની યોજના એમના શિક્ષણૢને ઇતિહાસ' પુસ્તકમાં પ્રતિબિંબિત કરી છે.
પ્રાચીન સમયથી ભારતીય સમાજમાં શિક્ષવિષયક આદ્રાઁ અને ધ્યેયે સ્પષ્ટ હતાં. ધાર્મિ`કતા અને નીતિની ભાવનાનું ચિ ંતન, ચારિત્ર્યતું ઘડતર, વ્યક્તિત્વને વિકાસ, નાગરિક અને સામાજિક ફરોનુ શિક્ષણ, સામાજિક કાર્યક્ષમતાની વૃદ્ધિ અને રાષ્ટ્રિય સંસ્કૃતિનું જાળવણી તેમ પ્રસાર એ બધી બાબત! સિદ્ધ કરવા માટે શિક્ષગુ અનિશ્ચય છે. ખેતે મુખ્ય ઉદ્દેશ વર્તનમાં પર્યાપ્ત થવા જોઈએ.
શિક્ષણના મુખ્ય હેતુ માનસિક વિકાસ જ છે. આ હેતુને સિદ્ધ કરનાર લૈંક રૂસો અને હટ પૅન્સર જેવા યુરેપના શિક્ષણસુધારકો હતા, રૂસાએ ‘એમેક' પુસ્તકમાં શિક્ષણુ અને એના હેતુ અંગે નોંધપાત્ર બાબતે રજૂ કરી છે. એમાં ચક્ષણનાં ત્રણ મૂળ ઉત્પત્તિસ્થાન છે, એટલે કે આપણને પ્રકૃતિ માણસ અને પદાર્થા દ્વારા શિક્ષણ મળે છે. શિશ્નમૃતું મુખ્ય કાર્ય માનવપ્રકૃતિના વિકાસમાં આવતા વરાધને દૂર કરવાનુ છે તથા જનસ્વભાવની અંદર સાલણુના સિદ્ધાંત પ્રતિપાદિત કરવાનુ છે.
શિક્ષણના હેતુષ્માને સિદ્ધ કરવા માટે એની કેટલીક પદ્ધતિએ ઉપયાગી બને છે, હું સ્પૅન્સરે યોગ્ય જ કહ્યું ૐ ‘જે વિષયો ભણવાથી આપણું ગુજરાન ચલાવી શકીએ તેના પર વધુ ધ્યાન આપવુ જોઇએ.' ગાંધીજીએ પણ નાંધ્યુ છે કે કેળવણી સ્વાવલખી હોવી જોઈએ. કેળવણી એટલે ખાળક કે મનુષ્યનાં શરીર મન અતે આત્મામાં જે ઉત્તમ અંશે હોય તેઓના સર્વાંગી વિકાસ સાક્ષીને એએને બહાર આણુવા જેઈએ, તેથી સમયને અનુરૂપ પદ્ધતિના ઉપયોગ કરીને વિવિધ વિષયે નુ જ્ઞાન વિદ્યાર્થી એને આપવુ જોઈએ. વળી શ્રમનુ ગૌરવ કરતી અને જીવન સાથે એનુ અનુસ ́ધાન પથિક–ઢીપાસવાંક ] ૧૯૮૯/૪ ટે.-નવે.
[૪૫
For Private and Personal Use Only