________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસૂલ રંગૂનવાલા
શ્રી. આનન્દકુમાર આડે ચાર આના, ચાર આના; કાય પણ ચિજ ચાર આના !” રસૂલ હકિસાં બેલેછ સુરઆત મેં, સે રવજીભ કે સિભાણ ન. પઠલે ચાર મેણેથી હી હીં જ કિવિ કિંધે છે. રવજીભા પિંઢજે મનકે વારેજી કેસિસ ત કયાં, પણ જ ઈનીનું ન સેવાણુ ત ઈની ઘરવારી હિરબાઈ, હકલ કરેને ઓ : તું વિન્ચીને છોક ચઈ અચ, ઈનક રડું સોવાજે નતિયું. મામુલી ચિજવસત વિકલાય હેડી ધમાલ મચાયત સે આય કુરો?
પાંજા પેટા જ પાંજે સુણે નતા ત ઈ પજે કેર વરજે બાર રાડ પાય તે ભલે પાય. આંઉ ચેલાય વિન્યા ને તતવધ થઈયે તો? ફટપાથવારી હટ ડીજે છોરે, પાંજે ૪ સુણે ત થઈ રે.” હિરબાઈ કે રવજીભાઇ ગાલ ભાસ ન, પણ તે છતાંય કાં કંધેને ગાલ પતાયલા હલી નિક,
રલ બેટા ! તા વટે વાયસર આય? પ્રાયમસ વાયસર ફિટી ઓ આય.' “હા, જિજીમાં ! વાયસર આય. બે વટાનુ ચાર આના ગિનાં, રાંકે પનરે પઈસેમેં ડિપૅસે.” ભલે! ખાસ વે સે ડિજ, નિંદ્ર વડે હુ ત ઘલાય હિંને ને?' હા, જિજમાં !' તું અઉ તકે કિ ગતિધિસ! આંઉ ત હિતે જ ધ અંઈયાં.” વિભા બાર આયા ને અખિયું કઢણ લગા, રવજીભાઇ રતી અખિયું રસૂલકે ગમવું ન તો ઈન હિરબાઈક પુછેઃ “જિજીમાં ! કાકા કુરો ચેલા મંગેતા ?
“કાકા ઇ ચેંતા કહિતે બેરો કરવિર થિયે. ભાવતાલ કે ઈનીંનું સોવાજે નતિયું"..
“જિજમાં ! આંઉ ઘરમેં અચી કરેને રેડ પાંઈયાં ન તે. હી ત હટ આય. બોલે વગર કમબ્ધ છે કી ચિંધે ? હર હર બે સે તે છે ચપટ થઈ છે. ઇનીંનું સેવાને નાતે તેમેં આંઉ કરો કરિયાં? ફૂટપાથ મથે વેપાર કરિયાં છે. માલ વિકલાય વિઠે અંઈયાં. ફુટપાથ છડે કિત વિન્યાં ?”
ફુટપાથવારે સે ફૂટપાથવારે ! રુઆબસે ગલિયું કરિયે તે ? હકાલે ડિસે તો ખબર પાંધી !' કાકા ! મું પંણ ડિઠા અંઇ હકાલેવાર! “અરે પણ પજે છોરે પદને સુણે ત હી ફેરીવારે કી સુણ છે ? અંઈ ઘરમેં હલે.” પ્રાયમરાજે ૫૫ સુધારેલા ઘણે માથાકુટ કયાં, પણ ફાવ્યા ન તકે હરિબાઈ રસુલવટે વ્યો. બેટા રસુલી વાર ત, ભ| હી કે વાયસર ડિને આય? ભરાભર રે નતે !' હિરબાઈ પ્રાયમરાજે પમ્પ અને વાયસર રસૂલજે હથમેં ધેિ ગાલ કા. રસુલ બ મિલિટ ખે વાયસર વેરાવ કિને,
કિત પઈસ ડિયાં ?' પઇસા ન ખપે, જિજીમાં! મિસ્ટેક મુંજી જ હુઇ. બે કી ખપે કરે તે જા.' હિરબાઈ ઘર કેરા પાછા વરેઆ તકે કાકા સામે મિલ્યા.
વિચાકો, વાયસર ભધલાય ડિ અને પમ્પ ખાસ કરે ડિને.” હિરબાઈ હથમેં જે વાયસર વતાયાં અને ગાલ કયાં. પથિક-દીપેસૂવાંક] ૧૯૮૯ઍક-નવે.
[ ૨૯
For Private and Personal Use Only