SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુવાન અમરસિ પૃથ્વીમિ‘હુને આળખી લીધા, એ ઇન્સ્પેકટર બધી જ તૈયારી સાથે આવ્યા હતા. એણે તરત જ પૃથ્વીસિદ્ધ સામે રિવેલ્વર ધરી, બન્ને વચ્ચે જરા પણ અંતર ન હતું. અમરિસ ંહ રિવાલ્વરના વાડા દબાવે એ પૂર્વે, ફિલ્મમાં બને છે તેમ, અત્યંત અપળતાતી ઝાપટ મારીને પૃથ્વીસિંહૈ શિલ્ડર આંચકી લીધી. એ પછી બન્ને વચ્ચે યુદ્ધ શરૂ થયુ.. પૃથ્વીસિ' પેાલીસ ઇન્સ્પેકટર પર સવાર થઈ ગયા. હવે બાજી પૃથ્વીસિ ંહના હાથમાં હતી, પરંતુ ક્રાંતિકારીઓને આદેશ હતા કે ભાઈ પણ હિંદીના જાન ન લેવા” તેથી પૃથ્વીસિંહૈં રિવેવર ફેંકી દીધું. એ તકનો લાભ લઈને અમરસિદ્ધ ચપ્પા સાથે પૃથ્વીસિંહ પર તૂટી પડ્યો, પૃથ્વીસિંહની ગરદન પર ધા કર્યાં, ત્રીજો ઘા ચૂકવીને પૃથ્વીસિંહે એની પાસેથી ચપ્પુ પણુ આંચકી લીધું અને રઘવાયેલા સિ ંહની જેમ અમસિ' પર ધસી જર્જીને એને પકડયો તથા દીવાલ સાથે પછાડ્યો, છેવટે મમસિ'હું પામી ગયે કે પૃથ્વીસિ'ડુને કબજે લેવા એ લેઢાના ચણા ચાવવા જેવુ છે. એ બન્ને ખૂબ જ ઘવાયા હતા. લાહીનાં ખાખેાચિયાં ભરાયાં હતાં, તેથી એ બન્ને ત્યાં ઢળી પડ્યા. ત્યારબાદ એ બન્નેને હ્રૌસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૐસ્પિટલતા સર્જન અંગ્રેજ હતા. શ્રેણે પલાણ્યા વગરના યામને સાધનાર મેચીની જેમ પૃથ્વીસિ ંહની ગરદન પર ટાંકા લીધા હતા. કારાવાસની યાતનાઓ : આ બનાવને લીધે પૃથ્વીસિને ૧૦ વર્ષની ભારે કેદની સજા થઈ, એમને ક્રેમાં 3દી માટેનાં જૂનાં કપડાં આપવામાં આવ્યાં. એમણે જેવાં એ કપડાં ખ'ખેર્યાં કે એમથી અસખ્યું “જુ”ના ઢગલા થયા. એમણે એવાં ગંદાં, ગંધાતાં કપડાં પહેરવાની માનસિક તૈયારી કરી લીધી. એ કપડામાંથી માત્ર એક લગેટ લીધા, એને ધૂળમાં બરાબર મસળ્યો અને એ પહેરી લીધા. એ પછી બપારે ૧૨ વાગ્યે એમની સમક્ષ ૪૦ રતલ મકાઈ ભરેલો ડબ્બો મૂકવામાં આવ્યા અને હુકમ કર્યા કે સાંજે પાંચ વાગ્યે તપાસ કરવામાં આવશે ત્યારે ૪૦ તલ મકાઈના લેટ થવા જોઇએ અથવા કેરડા ખાવા તૈયાર રહેવુ પડશે. એમણે જેલમાં કેદી પાસે દળાવવામાં આવે છે એ વાત સાંભળી હતી તેથી જેલના સળિયા સાથે હાથ ઘસી ઘસીને ચા પીસવા તૈયાર રાખ્યા હતા. એ તરત જ લંગાટીભેર દળ મા એસી ગયા અને પાંચ વાગતાં પહેલાં બધી જ શકાઈ દળી લેટના ડમ્મે ભરી દીધા અને ધાબળા આટી સૂઈ ગયા. ૬ વાગ્યે જેલ-અધિકારી આવ્યા. ઊ'શતા પૃથ્વીસિંહને જોઈતે બે તાડૂકથા : “આ સમય દળવાના છે, ઊંઘવાતા નથી...અથવા ા કટકા પડશે.” પૃથ્વીસિંહ ખુમારીથી ઊભા થયા અને ૪૦ રતલ લેટ ભરેલા ડખ્ખા હાજર કર્યો ! અધિકારી ઝંખવાણો પડી ગયો, પરંતુ એને થયું. ખામાં નીચેના ભાગે મકાઈ રાખીને આ બદમાશે ઉપર લોટ ભરી દીધું છે તેથી ડબાના તળિયા સુધી હાથ નાખીને એણે ખાતરી કરી. આખા ડખ્ખા લેટથી ભરેલા જણાયા તેથી જેલ-અધિકારીએ પૃથ્વીસિંહનુ ધાન રાખનાર કેદી વૅરને ધમકાવ્યો અને પૂછ્યું; “સાચું ખેલ, આ મકાઈ કાણે દળી છે ?” પૃથ્વીસિહે વચ્ચે પડીને અધિકારીને જશુાવી દીધું : “ખાતરી કરવી હોય તો કાલે આવીતે મારી સામે બેસો એટલે ખબર પડી જશે ચકી કોણ પીસે છે.” આવા છૂટવીર અને હિમતભાજ હતા પૃથ્વીસિંહું આઝાદ ! કાળાપણીની કાળી કથની : આંદામાન ટાપુની જેલને ‘કાળાપણીની જેલ' કહેતા. અબાલાની જેલમાંથી પૃથ્વીસિંહને વધુ કડક સજા આપવા માટે કાળાપાણીની જેલમાં મેકલ્યા. આ જેલમાં ખૂ`ખાર તાકાની કેદીઓને રાખવામાં ભાવતા. આ જેલમાં કેદીને નગ્ન કરીને મીઠાના પાણીમાં પલાળી રાખેલા કારગ ફટકારવાની સજા કરવામાં આવતી, એ માટે મજબૂત જલ્લાદ રાકવામાં આવ્યા હતા. પથિક-ડીપાસવાંક ] ૧૯૮૯/૪ટ-નવે. [સ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy