________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખન જવાલા પલ પલ મારે અંતર જાગે, આ શી ઝંખને વાલા ! ચોગમ મારી આંખડી ઇંટે કેના એ અણસારે ? પલ પલ મારે અંતર જાગે આ શી ઝંખન વાલા ! ૨ રંગભીની ધરતી સંગે ફાગણિયો સુર રેલે, દૂર-સુદૂર સારસ-ચુમે કલ કલ નાદે જે, શાને મારા ઉરમાં આજે કેયલના ટહુકારા? પલ પલ મારે અંતર જાગે આ શો ઝંખન વાલા! રે મદઘેલી મંજરી ડોલે રિમત સુહાગી વેર, લજાભારે નમતી વેલી ઉર પોતાનું બેલે : શાને ' મારા ઉરમાં જાગે હળવા રે થડકારો ? પલ પલ મારે અંતર જાગે આ શી ઝંખન જવાલા ! જાગતી તેયે શમણા-ઘેલી મૌન ધરીને મહાલું, ફૂલ-કેમલ સ્પંદન ઉરનાં એકલી એકલી માણું', કેણ કરીને મુજને તેડે નમણાં ૨ ઈશારા પલ પલ મારે અંતર જાગે આ શી કે બન જવાલા !
ગમ મારી આંખડી રે કોના એ અણસારા?
પલ પલ મારે અંતર જાગે, આ શી ઝંખન જવાલા : છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણા
જગદીશ ધનશ્વર ભટ્ટ, વિસનગટી
Always Ask for PASTEURISED MILK AND MILK PRDDUCTS Such as Flavoured Milk
. Sugam Shrikhand Sugam Gulabjamun
Speciai Agmark Chee Because they are - Sugam Ice-cream
Nutritive And Cheaper. Also insist for "BARODA DAN” a quality cattle feed as it
o Increases Milk Yield Ald Wealth of Farmers. BARODA DISTRICT CO-OPERATIVE MILK
PRODUCERS'
UNION, LTD. BARODA DAIRY, BARODA: 390 009 ૧૯૮૯ એકટ-નવે.
[ પથિક-દીપિટ્સવાંક
For Private and Personal Use Only