SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા આ દેશમાં નરનારી સૌને માટે ભારે મેટું કર્તવ્ય છે. દૂધ ઘી ઉપર જ ભારતવાસીઓનું વ નિ છે. ગાય અને બળદની ભારે નિખરતાથી કતલ કરવામાં આવી રહી છે ત્યારે આપણને હોય છે કે આપણાં સંતાન કેવી રીતે જીવશે. – લાલા લજપતરાય આ પહેલાં રાક્ષસે માણસને ખાતા હતા અને અત્યારે માણસે પશુઓને ખાય છે કે જે મેટામાં મોટું છે, જે થવું ન જોઈએ. હું બધા જ હિંદુમુસલમાન-પારસીઓને આ પ્રાર્થના કરું છું કે તમે આવાં વાવ પ્રાણીઓની થતી કતલને અટકાવી દે અને વિરોધ કરીને ગાયની રક્ષા તે કરવી જ જોઈએ. – મહામના માલવિયા જેઓ દછંખલાને વશ થઈ ગાની હિ સા કરે છે કે માંસ ખાય છે અને જેઓ સ્વાર્થને વશ આ ખાટકીઓને ગાય મારવાની સલાહ આપે છે તે બધા ભારે મોટા પાપના ભાગી થાય છે. ગાયની કતલ નારી, એનું માંસ ખાનારા અને એની કતલ કરવાને ટ આપનાર માણસે ગાયના શરીર પર જેટલા વાળ છે તેટલાં વર્ષ યાતનાઓ ભોગવે છે - મહાભારત, ૧૩-૭૪-૩,૪ કે કેવળ તપશ્ચર્યાનું ફળ ભાગ છે. ભોગ સુધી પહોંચી જનારા તપસ્વીનું અધઃપતન થાય છે. સ્વાથી લાલચુ અને માનની ઈચ્છા રાખનારાઓએ જનતા જનાર્દનની સેવા કરવા કદી જવું ન જોઈએ. કામ જોધ લોભ મેહ જીતવા એ જ પુરુષની પૂર્ણતા છે. -ત્યાગમૂર્તિ ગોસ્વામી ગણેશદાસજી સકલ હિન્દ સિહ તુરક દુષ્ટાં વિદારહુ, ધર્મની ધ્વજા કઉ જગતમે ફુલાર ” “ચિડિયેસે મેં બાજ લડાઊં, તબ નામ ગોવિંદ પાઊં ” –ગુરુ ગોવિંદસિંહજી મહારાજ “ક્યા હુઆ વદિ ધર્મપે વાર દિયે સત ચાર, ચાર મરે તે કયા હુઆ, છવિત કઈ હજાર ” – દશપેશ ગુરુ ગોવિંદસિંહજી મૌત તે ઉ૬ કરે જે સિરજનહાર બે બિહાડિયા હેય. જિલ્ડન હિરદે બિચ પરમેશ્વરકા પ્યાર હૈ, એન્હા તાઈ મૌત સચ્ચા જન્મ હૈ ! જેણે સરજનહાર પરમાત્માને છેડી દીધા છે તેણે મરવાથી ડરવુ જોઈયે જેના હાથમાં ઈશ્વર માટે પ્રેમ છે તેને માટે તે મૃત્યુ એક નવો અને વાસ્તવિક જન્મે છે.” – ગુરુબાલક જોરાવરસિંહ-વ-ફતેસિંહ “જિસ મને જગ ડર, મેરે મન માન દ, મરનેસે હી પાઈએ પૂરણ પરમાનંદ ” – ત્યાગમૂરિ ગુરુ તેગબહાર કયા હુઆ મર મિટ ગએ પ્યાર ધર્મ વાસ્ત? બુલબુલે કુરબાન હેતી હૈ ચમન વાસ્તે ” – અજ્ઞાત હે વ ! હે શસ ! હે કરુણાનિધાન બેનતી મેરી અબ હૈં સુન લીજૈ ઔર ન માંગત દૂ કછુ તુમને ! જે ચાહત સેહિ વર દીજે અતિ શસ્ત્રનસે રણમે જુગૂ | મોરે શ્યામ ! હે હો વર દીજૈ ” – ગોવિંદસિંહજી મહારાજ પંજાબી ચંદુ હલવાઈ કરાંચીવાલા પ્રધાન કાર્યાલય : ૧૮૫ વાલકેશ્વર માર્ગ, તીનબત્તી, મુંબઈ-૪૦૦ ૦૦૧ શાખાઓ ઃ ૧. ઝવેરી બજાર, ૨, ગ્રાન્ટ રોડ, ૩. લાબા, ૪. વરલી નાકા, ૫. સૂર્યોદય સ્ટોર્સ-ચર્ચગેટ, ૬ સાયન સર્કલ, ઇ. દાદર ટી. ટી, ૮. ઠાકુરદ્વાર, ૮ ઘાટકોપર (પશ્ચિમ), ૧૦. લિંકિંગ રોડ વાંદરા કારખાનું : “ચંદુ ભવન,” ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૭ For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy