________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથદ
ડિસેમ્બર,૮૧
મૂત્રધાર : બીજું શું જાણવા મળ્યું ? પુરાવિદ : હજુ તે આરંભ છે. આ બધું શાસ્ત્રીય પદ્ધતિથી જાણવામાં, નિર્ણો બાંધતાં પહેલાં,
ઘણી ઘણું કામગીરી કરવી પડે છે. અહીં કામ કરતા ભાઈ બહેનને પૂછવાથી કાર્ય–પદ્ધતિ
ઘણે ખ્યાલ આવશે. સૂત્રધાર : હા, એ સાચું. ( પસાર થતા એક મજૂરને સંબોધીને) એ ભાઈ, તમારું નામ? મજુર-(૧) : ભીખા છવા. સૂત્રધાર = કામ? અજર-(૧) : મને બતાવવામાં આવે એ જગ્યાએ ત્રિામની ટૂંકી ધારવાળી બાજુથી ધીમેધીમે ખાવું છું. સૂત્રધાર : પહેાળાં પાનાં તરાથી કેમ નહિ? મજૂર-(૧) : કોઈ જૂની ચીજવસ્તુ ધરતીની અંદર દટાયેલી પડી હેય એને ભૂલથીયે ત્રિકમ લાગી જાય
તો એને બહુ નુકસાન ન થાય એ માટે સૂત્રધાર : બધું તમે મજરે જ ખેદ છે? મજુર-(૧) : ના.......ના કાંઈક નીકળવાના અણસાર જણાય, માટીને ઘર બદલત જણાય કે કાંઈ
પણ ધીમેધીમે નીકળતું હોય ત્યારે આ સાહેબો જાતે જ ખેદે છે, કી કૂકીને, એ પણ નાની
અમથી છરીથી ! સૂત્રધાર (ખાઈમાં કશુંક વીણતી જણાતી મજૂરણ-બહેનોને સંબોધીને) : બહેને, તમે શું કરે છે? મજુરણ (૨) ખેદેલી માટીમાંથી ઠીકરાં, મણકા, હાંડકાં, શંખ, છીપ, કડાં અને તમામ છુટી ચીજ.
વસ્તુઓ વીણીએ છીએ. કોલસા પણ લઈ લઈએ છીએ. કેટલીક વસ્તુઓ તે આ સાહેબે ચીપિયા વડે પલાસ્ટિક (પિલીથિલીન)ની કોથળીમાં રાખે છે અને બે પતાકડામાં કશુંક લખીને
પિતાની પાસેના ઓલ્યા ચેપડામાં ચે કાંઈક લખે છે. સુત્રધાર : આ બધું કયાં રાખે છે એક સાથે જ રાખે છે? મજુરણ (૩) : ના રે ના; ઘરેથરનું અને ખાઈએ-ખાઈનું જુદું જુદું. મજુરણ (૪) : અને આમને આમ ન રખાય. જે પણે બધાં ઠીકરાં દેવાય છે. એ...ને પણે સાફ કરેલા
પટમાં ખાનાં નાનાં બનાવ્યાં છે ને છે ત્યાં થરથરને માલ ખાઈના નંબર મુજબ રાખીએ છીએ,
જેમ ટપાલીઓ ગામેગામનાં કાગળ નખનોખા ખાનામાં રાખે એમ. સૂત્રધાર : આ ભાઈના હાથમાં તાવીયા જેવું શું છે ? મકર (૫) કામને કારણે થતી ખાઈની ચારે બાજુને એવળી મે મૂકી શકાય એવી સીધી બનાવું છું, સૂત્રધાર : કમ વળી ? મજુર (૫) એથી ટિંબાના નોખા ખા થર એમાં બરાબર વરતાઈ આવે છે. ઠીકરાં ચેકના રક્ષક : દરેક યર પિતાના રંગ, બંધારણ, એમાં ભળેલા અવશેષ વગેરેને કારણે બીજા
થરથી જુદા પડે છે, દરેક ઘરમાંથી મળતા અવશેષોના સમય ઉપરથી જે તે થરને સમય પણ નક્કી કરી શકાય છે. ચાલો આપણે ઠીકરાં જ્યાં રાખેલા છે ત્યાં જઈએ.
'(ડાઈગ કરનારાને, માપના આંકડાં બેસવાનો અવાજ ). સત્રધાર; આ ડાંસ રેખાકાર (૧)ઃ અમે ખાઈના વંકાપનું રેખાંકન બનાવીએ છીએ, રખાકાર (૨) : ખનનમાંથી નીકળી આવેલ મકાનના રેખાંકન કરીએ છીએ.
For Private and Personal Use Only