________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુિ
ડિસેમ૨/૮૧
શ
(૨૫) સિન્ધુલિપિ ઉકેલવા માટે કમ્પ્યુટરાની મદદ લેવાયા છતાં જેના ઉપર ઉકેલના આધાર છે એ, વ્યાકરણના નિયમા કે નજીક-નજીકના બે અક્ષરા, સત્તાઓ કે 'કેતાના આંતરિક સમ્બન્ધ જાણી શકાયા નથી.
(ર૬) કમ્પ્યુટર પદ્ધતિમાં :—
સયુક્તાક્ષરો અને સામાસિક શબ્દો તથા એ બનાવવાના નિયમો શોધાવા બાકી છે, ખ. દરેક સંજ્ઞા (નામ) પાછળને અજ્ઞાત મૂળ ક્રિયાક ધાતુ, પૂર્વાંગ અને ઉપસ શેાધાવા આવી છે,
ચ.
ગ. લાંખી ટૂંકી ઊધ્વરેખા, વર્તુલાકાર રેખા, અને કાણીય રેખાનાં મહત્ત્વ અને સૂચિતા તરફ હજી ધ્યાન અપાયું નથી,
ધ.
જે ગુચા ખૂબ જ સૂઝવનારી છે તેને ધ્યાનમાં લીધી જ નથી, અને
કેટલાક અભિલેખા સાથે સ્મૃતિ-વિધાનાત્મક વળાં ( motifs ) હોવાથી ભાષાના તાત્ત્વિક બંધારણનું વિષદ પૃથક્કરણ કરવામાં જ નથી આવ્યું,
(૨૭) શ્રી બી. ક્રે. ચેટરજીને સિન્ધુ મુદ્રામાં પ્રાણીપૂજાનુ તત્ત્વ દેખાય છે એ કુતક છે. વૈદિક ધમ'માં પ્રાણીપૂજા નહેાતી, ઇન્દ્ર અને અગ્નિની પૂજા હતી, એમને જ મળવાન વૃષભ કહેવામાં આવ્યા છે. પુરુષસૂક્તમાં પુરુષને પ્રતીકાત્મક શૈલીમાં પ્રાણી કહેલ છે, નહિ કે પૂજનાથે, સિન્ધુ સભ્યતાના આ દૃષ્ટાઓએ પ્રાકૃતિક ખળાને દેહધારી દેવ બનાવ્યા હતા એ જ રીતે પ્રાણીઓને આ દશા, ઋષિ અને દિવ્ય રૂપ આપ્યું હતું, સિન્ધુ મુદ્રામાં જે પ્રાણીઓ છે. તે જે-તે મુદ્રાસ્થ અભિલેખાના લેખકા છે!
(૨૮) કાપ્યુટર અને શેાધવૃત્તિ ( શેાધ માટે સરકાર તરફથી મળતી નાણુાંકીય સહાય )થી હરપ્પીય અભિલેખા ઉકેલાશે નહિ;
*
6
(૨૯) ‘આર્યોનાં ટાળાં,' ‘ ખેતી કામ કરતા આર્યો,' · પ્રાર્વેદિક આર્યો,' ‘ચઢી આવેલા આર્યો,' મધ્ય એશિયામાંથી આવેલા ભટકતા માર્યો' આ અને આવા શબ્દોથી જ સિન્ધુલિપિ ઉકેલનાશઓને તકલીફ પડે છે. ઋગ્વેદને આવી વાતા અભિપ્રેત નથી, · ઈ. સ. પૂર્વે ૧૩૦૦ આસપાસ ભટકતા એ ભારત પર ચઢાઈ કરી ' એવી વાતા કપાલકલ્પિત છે. (૧૦) વડૂડેલ, પરાલા અને અન્ય લેખકોના લખાણાની અસરમાંથી શ્રી રાવ છૂટયા નથી. સિન્ધુસભ્યતાની ભાષાનું સંશાધન સ્પષ્ટ નિયમોના આધારે થવુ જોઈએ, કૃતક ભાષાશાસ્ત્રના આધારે નહિ.
(૬૧) શ્રી લાલે ઈ. સ. ૧૯૭૩ ના જુલાઈ માસમાં લડનમાં કહ્યું હતુ' : સવાઁ શ્રી એમ. વી. એન. કે. રાવ, અરકા પરપાલા, મહાદેવન અને એસ. આર. રાવ...કોઈ જ સત્યને પામ્યા નથી ! (૩૨) શ્રી મહાદેવન એક જ સ'ક્રુત ( સ ંજ્ઞા, ચિત્ર કે વણુ)ને માત્રા-ચિહ્નોને કારણે અલગ-અલગ શબ્દ-મૂલ્ય આપે છે, જેમકે મત્સ્ય સકેતને, આ રીતે .તે કઈ પણ સકેતમાંથી કાઈ પણુ ( કૃતક) શબ્દ ઉપ-ન થઈ શક્રે!
(૩૩) શ્રી મહાદેવન સિન્ધુલિપિને ભારતીય આર્યોનીને બદલે દ્રાવિડી, મૂળાક્ષરીને ખદલે ધ્વન્યાક્ષરી ને ડાળીથી જમણીને બદલે જમણોથી ડાબી બાજુ લખાતી માને છે !
For Private and Personal Use Only