________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક પરિચય
શ્રી છોટુભાઈ મ. અત્રિ, એમ.એ. “ રાષ્ટ્રભાષા ન', પુરાતત્તવ
નિયામક, ગુજરાત રાજ્ય, અમદાવાદ :
કો'
છે.
*
આ
2
છે
-
વતન : જામનગર જિલ્લાના તાલુકાનું મુખ્ય મથક ખંભાળિયા પવને કને જના. બાપ-દાદા સૌરાષ્ટ્રના
જન્મ : તા. ૪-૧-૧૯૩૧ ના રોજ પોષી પૂમિની સાજે, વતનમાં. શ્રી. વાઘેશ્વરી માતાજીના મંદિરની ગૌશાળામાં.
શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક વતનમાં. ૧૯૫૨માં. એસ.એસ.સી. પાસ.
ઉચ્ચ શિક્ષણ : સ સ્કત ગુજરાતના ખાસ વિષય સાથે, ધર્મેન્દ્રસિંહજી મહાવિદ્યાલચ-રાજકોટમાંથી ૧૫૬ માં બી.એ. ૧૫૭ માં રાષ્ટ્રભાષા રત્ન’,
સંસકૃત-ગુજરાતીના ખાસ વિષયો સાથે, શામળદાસ મહાવિદ્યાલયભાવનગરમાંથી એમ.એ. ૧૯૫૯.
યવસાય : ૧૮૫૯ માં સંગ્રહાલય સાથેના તકાલીન ૨ાજ્ય પુરાતત્વ ખાતામાં જોડાયા. તા. ૫-૧૨-૫૯ થી ૭ -૧-૧૭ સુધી જૂનાગઢ સંગ્રહાલયના કયૂરેટર, ૧૯૬૩ થી ૧૯૬૫ વચ્ચે, દિલ્હી મધે, ૨૦ માસની પુરાતtવની સદ્ધાંતિક અને ક્ષેત્રિય સધન તાલીમ લઈ પુરાતત્ત્વનો ડિપ્લોમા મેળવ્યો. સંગ્રહાલયે અને પુરાતવનાં ખાતાં વિભક્ત બનતાં, તા. ૮-૩-૬ થી ૫-૧૨-૭૪ સુધી પુરાતત્વ કચેરીમાં કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્કુલના અધીક્ષક પુરાતત્વવિદ-રાજકોટ, તા. ૧૬-૧૨-૭૪ થી ૩૧-૫-૭૮ સુધી, રાજ્ય પુરાતત્તવની મુખ્ય કચેરી અમવારમાં સહાયક નિયામક, તા. ૧-૬-૭૭ થી રાજ્ય પુરાતત્વ નિયામક (કચેરીના વડા) તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જીવન ઘડતર : મસુખ કા : કાચને પૂજા અને ફરજને દેવ માનતા એમના જીવન ઘડતરમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જીવણદાસ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી આ. ૬. પાઠક અને શિક્ષક (હવે એડવોકેટ ) શ્રી મ. જા, માંકડ, મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ડી, પી જોશી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પુરાવો સર્વશ્રી ષ, લાલ તથા થાપર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતનામ પુશવિદ ડે. સાંકળિયા, આધ્યાત્મિક જીવનનું ઘડતર-નરસિંહ મહેતાના અવતાર ગણાતા શ્રી રાધેશ્યામજી, “યોગી કથામૃત'વાળા શ્રી યોગાનંદજી અને ગણેશપુરીવાળા શ્રી નિત્યાનંદજી તથા શ્રી મુક્તાનંદજીનાં પુસ્તકે,
અંક ૫૧ નું સમીકરણ અત્યાર સુધીમાં એમની ૪૮ જેટલી રવતંત્ર, સંયુક્ત અને અનુવાદિત કૃતિઓ પુસ્તકો, સામયિકે અને પત્રિકાઓમાં પ્રસિદ્ધ થઈ છે. આ વર્ષની શરૂઆતમાં અમને વનપ્રવેશ થયો છે. આ અંકમાં એમની પ્રસિદ્ધ થતી ત્રણ કવિઓ મળી વર્ષાને એમના લેખન કાર્યની કુલ સંખ્યા પણ પગાનુયોગ પણ (વન પ્રવેશના અંક) જેટલી બને છે,
For Private and Personal Use Only