SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. G 50 પ્રપંચાકથા સારોદ્ધાર” ગ્રંથ રચે એનું પ્રમાણ છ હજાર ક્ષેકનું છે. તેને આ ગ્રંથ ગુજરાતીમાં અનુવાદ છે. કથાનુયેગની ઉપગીતા. આર્ય સાહિત્યકારે અને આર્ય સાહિત્યની ઉગ્રતા મૂળ ગ્રંથની ઉપાદેયતા વગેરે બાબતો ઉપર અનુવાદ કરનારે પ્રસ્તાવનામાં ધણે પ્રકાશ પાડેલ છે. આ કથાનક સૌના જીવનમાં ઓછાવત્તા અંશે ઘટે છે સુમતિ જેવા લધુકર્મ આત્માઓ જલદી સમજે છે, અગૃહતસંકેતા જેવાને બંધ થતાં વાર લાગે છે. આપણે કર્મોથી ચેતવા જેવું છે અને આત્મશ્રેય સાધવું ઘટે. આ ગ્રંથ દ્વારા ભવ્યાત્માઓને ભવભીરૂતા પ્રગટે એજ અવતરણુકાની અંતરની અભીસા છે. મુમુદાએ આ ગ્રંથ ખાસ વાંચવા અને મનન કરવા યોગ્ય છે. ભક્તિ મૌરભ થાને પર્વકથાઓ સંપાદક : મુની શ્રી રૂકવિજયજી પ્રકાશકે : રાયચંદ મગનલાલ શાહ અને શાંતિલાલ મણિલાલ શાહ, મુંબઈ. દરેક ધર્મમાં પર્વ-તહેવારનું ખાસ મહત્વ હોય છે. જૈન ધર્મ એ ત્યાગ પ્રધાન ધર્મ હોવાથી તેના પ્રત્યેક તહેવાર પૌદગલિક સુખ, વૈભવ, વિલાસ કે મેજમાડુ માટે નહિ પરંતુ આધ્યાત્મિક સુખની પ્રાપ્તી માટે હોય છે તેથી સાધકે પર્વના દિવસે એ વિષય સુખનો ત્યાગ કરે, રાગ દ્વેષ ધટાડવા, ક્રોધ, માન, માયા લાભને ત્યાગ કરો અને ધર્મની આરાધના કરવી જરૂરી છે. પ્રાત: સ્મરણિય પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયભક્તિસૂરીનું સંપૂર્ણ જીવનચરિત્ર આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં જ્ઞાનપંચમી, કાકીપૂનમ, મૌન એકાદશી, મેરૂ તેરશ વગેરે માટી પર્વતિથીઓની કથાઓ આપવામાં આવી છે જે વાંચવાથી વંતિથીઓને મહિમા સહેલાઈથી સમજાશે. વ્યાખ્યાન સંગ્રહ (ભાગ 2) : વ્યાખ્યાનકાર ! પૂ. પાઠકપ્રવર શ્રી હંસસાગરજી મહારાજ, પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનશાહ મેતીચંદ દીપચંદ, મુ. ઠળીયા. વાયા : તળાજા કિંમત : રૂ. 8-00. - યાકિની મહત્તરાસનુ પૂજય આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી અષ્ટક પ્રકરણ નામને અભૂતપૂર્વ મંથ રચેલ છે. તેમાં વિવિધ વિષયો પર 32 અષ્ટક આપવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથરત્નની 5 આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજીએ વિદ્રોગ્ય સુંદર ટીકા રચેલ છે. વિ. સં. ૨૦૨૦ના રાજકેટ ચાતુર્માસમાં પૂ ઉપાધ્યાય શ્રી હંસસાગરજીએ વ્યાખ્યાનમાં શ્રી અષ્ટક પ્રકરણ પ્ર થ પર વ્યાખ્યાને આવ્યા હતા. આ વ્યાખ્યાન સંગ્રહમાં અષ્ટક પ્રકરણમાંના પાંચમા ભિક્ષાષ્ટકના લોક ૬ઠ્ઠા થી તેરમા “ધર્મવાદાષ્ટક” સુધીના ક્રમાંક 37 થી 81 વ્યાખ્યાને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ વ્યાખ્યાન સંગ્રહ જિજ્ઞાસુએ ખાસ વાંચવા લાયક છે. પ્રકાશક : દીપચંદ છવલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર - મદ્રક : ગીરધસ્લાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર For Private And Personal Use Only
SR No.533976
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages17
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy