________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તક ૮૩ મું અંક ૩
શ્રી જૈન
www.kobatirth.org
ધર્મ પ્રકાશ
પાષ
35-433443 ######
શ્રી વમાન–મહાવીર
તો મા ર્ જો : : લેખાંક · ૨૦ માર્ચ લેખક : સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક)
આવી જ રીતે વસ્તુ રાજ્યભાગ્ય હાય તે બતાવે અને એવી મૂલ્યવાન ચીજો જેના તુરત મૂલ્ય થઈ શકે, તે ખતાવી તેને નકામી કે કિંમત વગરની વસ્તુથી જુદી પાડે એને લઇને પણ ચારને અને ચારીને ઉત્તેજન મળે છે. તે રાજ્યભાગ્ય વસ્તુને દેખાડી આપવું તે પણ ચારીના એક વિભાગ જ છે. આ ચેાથી પ્રસૂતિને મહાવીરસ્વામીએ તજી દીધી, કદી કરી જ નહિ એ ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે, આમાં સારસાર વસ્તુને પારખવાનુ કામ આ ચારીને મદદ કરનાર કરે છે અને તેને વાસ્તવિક ચારી જ કહેવામાં આવે છે. પાંચમી ચારીની પ્રસૂતિ અવલેાકન છે. ચાર પૂર્વ દિશાએ ગયા હેાય તે કઇ તેને શેાધનારને પશ્ચિમ દિશા બતાવવી એ અવલેાકન કહેવાય છે, અથવા અમુક જગ્યાએ ખાતર પાડા, ત્યાંથી સારે માલ મળશે, અમુક સ્થાનમાં કાંઇ દમ નથી, એમ કહે તેનું નામ અવલેાકન છે. એ પણ એક પ્રકારની ચેરી છે. ચાર ગયા હેાય તેની ઊલટી જ દિશાએ ચાર ગયા છે એમ તાવવું એ રીતે કેઇને ખોટે રસ્તે દોરવવા એ આ પ્રસૂતિમાં સમાય છે. અને એ પ્રસૂતિ છઠ્ઠી અમાČદન પ્રસૂતિમાં ખરાખર આવે છે. ચાર ગયા તેથી ઊલટું કે ખાટું અથવા ભળતું સ્થાન ખતાવવુ તે અમાદનમાં આવે છે. આ પ્રસૂતિમાં માદન એવું કરાવાય છે કે ચાર અને જેને ત્યાંથી ચારી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
વીરસ, ૨૪૯૩ વિક્રમ સ’. ૨૦૨૬
થઈ હોય તેને કઢી ભેટ જ થાય નહિ. આ ઊલટા માર્ગ બતાવવાથી ચાર કદી વસ્તુ સાથે (Red handed) પકડાતા જ નથી અને ખેાટી ખખરને લીધે ઊલટા ઊંધે માગે જાય છે. સાતમી શય્યા પ્રસૂતિ છે. ચાર ચારી કરીને આવેલ હાય તેને પેાતાને ઘેર શમ્યા પાથરી સુવડાવી તેને આશ્રય આપવા, આ રીતે ચેરી કરવી એ તે ગુના છે, પણ ચારને ચારી કરીને એમ જાણવા પછી તેને શય્યાદિના આશ્રય આપવે તે પણ ચારીની દીકરી છે એમ જાણવુ. મહાવીરસ્વામીએ એવા પ્રકારના ચારને આશ્રય આપવાનું કાર્યં કદી કર્યું જ નહિ એ એમના પ્રસૂતિ ત્યાગ છે અને આડમી પ્રસૂતિ પણ પદ ભંગની છે. ચારને પગ કઈ કારણે ભાંગ્યા હાય તેા તેને બેસવા માટે વાહનની સગવડ કરી આપે પણ એને ચેારી કરવાની પ્રેરણા કરે એ પદભંગની આઠમી પ્રસૂતિ છે. આ પદભ’ગ પ્રસૂતિમાં ટ્રામ, ખસ કે એરપ્લેનને પણ સમાવેશ થાય છે એમ સમજી લેવું. આ પ્રમાણે આઠમી પ્રસૂતિ થઇ. એવી જ રીતે ચાર ચારીને આવેલ છે એમ જાણવા છતાં ચારને પેાતાને ઘેર ઉતારે। આપવા અથવા કોઈ પ્રકારના આશ્રય આપા તે નવમી પ્રસૂતિ આશ્રય નામની થઇ. ચારને સ્થાન આપવુ એ પણ ચોરી કરાવવા જેવુ છે તે આ પ્રસૂતિથી ( નવમી ) જણાશે, અને ચારને પગે પડવું, તેના પગને વ ંદન કરવું, એટલે તેણે બહુ સારૂં