SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ : ૩ વર્ષ ૮૩ મું : : વાર્ષિક લવાજમ ૫-૨૫ પોસ્ટેજ સહિત अनुक्रमणिका ૧ શ્રી વદ્ધમાન મહાવીર : મણકો બી-લેખાંક : ૨૦ (સ્વ. મીતિક ) ૧૩ ૨ પુષ્પદન્તકૃત મહાપુરાણ (પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) ૧૭ ૩ ધ્યાન : ૬ (દીપચંદ જીવણલાલ શાહ ) ૨૦ ૪ બ્રહ્મચર્ય (શાહ ચતુર્ભુજ જેચ દ) ટાઈટલ પેજ ૩ પૂજા ભણાવવામાં આવશે સ્વ. કુંવરજીભાઈ આણદજીની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે પિષ શુદિ ૧૧ ને રવિવારના સવારના દશ કલાકે સભાના મકાનમાં પ્રભુજી પધરાવી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવશે તે સભાસદ બંધુએ પધારશે. શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને સુચના શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને જણાવવાનું કે આપની પાસે ૨૦૨૩ ના કારતક થી ૨૦૨૩ આસો માસ સુધીનું લવાજમ રૂા. ૩/૨૫ અંકે ત્રણ ને પચીશ પૈસા મનીઓર્ડરથી મોકલી આપવા કૃપા કરશે હવે દર વરસે લવાજમ લેવું તેમ નક્કી કરેલ છે. -તંત્રી. ખેદકારક સ્વર્ગવાસ આપણી સભાના લાઇફ મેમ્બર શેક નાનચંદ ભણભાઇ ઉ. વર્ષ ૮૫ મા. શુ. ૪ ના રોજ ભાવનગર ખાતે સ્વર્ગવાસી થયા છે. તેઓ સ્વભાવે માયાળુ અને મિલનસાર હતા. અમે સ્વર્ગસ્થના આત્માની શાંતી ઈચ્છીએ છીએ. ઉપાધ્યાય શ્રી. વિનયવિજયજી વિરચિત 8 રાત સુધારસ (પ્રથમ ને દ્વિતીય ભાગ) આ ગ્રંથ અપૂર્વ શાંતુ તેમજ વૈરાગ્ય રસથી ભરપુર છે. જૈન સાહિત્યમાં રાગ રાગણી સાથે સંસ્કૃત ભાષામાં બનેલા આ એક જ ગ્રંથ છે. કર્તાએ તેના વિષયની પુષ્ટિ બહુ ઉત્તમ પ્રકારે કરી છે. તેનો અર્થ ને વિવેચન સ્વ. ભાઈ મેતીચંદ ગીરધરલાલે બહુ વિસ્તારથી લખેલ છે. આ થના બે ભાગમાં મળીને કુલ ૧૬ ભાવના આપેલી છે તેમાં પ્રથમ ભાગમાં નવ ભાવનાને સમાવેશ કરેલ છે. બીજા ભાગમાં બાકીની સાત ભાવના ઉપરાંત કર્તા શ્રી વિનયવિજયજી મહારાજનું ચરિત્ર પૃષ્ઠ ૧૬ ૦માં આપેલું છે. બંને ભાગ ૫૦૦ ને ૫૪૦ પૃષ્ઠના છે. કિંમત દરેક ભાગના ૩-૫૦ રૂપીયા છે. બંને ભાગ સાથે મંગાવનારે રૂા. ૯-૫૦ રૂપીયા નવ પચાસ પૈસા મેકલવા પોસ્ટેજ સહીત. લખે :-શ્રો જૈન ધધ પ્રસારક સભા-ભાવનગર For Private And Personal Use Only
SR No.533964
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy