________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ : વર્ષ ૮૨ મું : “આજ સહિત
વાર્ષિક લવાજમ ૫-૧પ
પાપા પાડવામા મહાકાલાવવાના પ્રયતાકાહાર પાક કામ કરતા કામ
હનુમાન કરવામામા
अनुक्रमणिका ૧ શ્રી વદ્ધમાન મહાવીર : મણકો બીજે-લેખાંક : ૧૭. (સવ. મૌક્તિક) ૧૦૩ ૨ જપ માટેના મંત્રો : ૪ |
(દીપચંદ જીવણલાલ શાહ) ૧૦૬ ૩ સમયસુન્દરગણિકૃત સાત હરિયાળીઓ (પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) ૧૧૦ ૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ-પુસ્તક ૮૨ ની વાર્ષિક અનુક્રમણિકા .... ૧૧૩
ત
શા| જૈન વિધિ પ્રમાણે વહીપૂજન કરો
જેનવિધિ પ્રમાણે વહીપૂજન-શારદાપૂજન કરવું તે ફાયદાકારક છે. આ વિધિમાં પ્રાચીન શારદા સ્તોત્ર અર્થ સાથે છાપવામાં આવેલ છે. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીના છ દે પણ સાથોસાથ આપવામાં આવેલ છે; તો દીપોત્સવી જેવા મંગળકારી દિવસોમાં આ માંગલિક વિધિ પ્રમાણે પૂજન કરવું તે અત્યંત લાભકારક છે. વાંચવી સુગમ પડે તે માટે ગુજરાતી ભાષામાં જ છાપવામાં આવી છે.
:: A Rામીન ઈ દે પણ આ વિધિ પ્રમાણે પૂજીને કે
કિંમત : દશ પિસા
સે નકલના રૂા. ૧૦-૦૦ લખે-કી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર
આ ભા ૨ શ્રી ઊંઝા ફાર્મસી લિમિટેડના માલિક શેઠશ્રી ભેગીલાલભાઈ નગીનદાસ જેઓ આપણી સભાના લાઈફ મેમ્બર પણ છે, તેમના તરફથી દર વર્ષની માફક આ વર્ષે પણ વિ. સં. ૨૦૨૩ ની સાલના કાર્તિકી પંચાંગ સભાના સભાસદ બંધુઓ તેમજ શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકના ગ્રાહક બંધુઓને ભેટ આપવા માટે મોકલવામાં આવેલ છે, જે આસો માસના અંક સાથે રવાના કરેલ છે. તેઓશ્રીની સભા પરત્વેની હાર્દિક લાગણી માટે આભાર વ્યક્ત કરીએ છીએ.
ઉ
.
For Private And Personal Use Only