SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ (ER) જીવાના રક્ષક હતા. આ છ નિકાયમાં સ` સ`સારી જીવાનો સમાવેશ થઈ જાય છે અને કાઈ ને કલામના ન નીપજે, કાને દુ:ખ ન થાય, બાધાપીડા ન થાય કે જાણતાં અજાણતાં કાઇને ધાતુ ન થઈ જાય તેને માટે મુનિરાજ ચીવટ રાખનારા હતા. ઈરાદાપૂર્વક જીવ વધ ન કરવા એ એક વાત છે અને બેદરકારીથી અનુપયોગથી જીવ વધ થવા ન દેવે એ બીજી વાત છે. આ બન્ને પ્રકારે સ્થાવસ્ત્રસ સ જીવાના રક્ષક હાઈ નંદનમુનિએ મેતાના આત્મવિકાસ સારી રીતે વધારી દીધે. ભય સાત પ્રકારના છે. ૧ મનુષ્યને મનુષ્યના ભય લાગે તે હિલેાક ભય. આમાં ચાર લુટારા કાંસીઆ ગુંડાના સમાવેશ થાય છે. આમાં સ વાધ સિદ્ધ વગેરેના ભયનો પણ સમાવેશ થાય છે. ૨ ભૂત-પ્રેત વ્ય ંતર વગેરેના ભય લાગે તે પરલોક ભય. ૩ ચાર ચોરી જશે, રાજા લુટી જશે, તેટા બળી જશે, ઘરેણુ લુંટાઇ જશે એવા ભય થયા કરે તે આદાન ભય. ૪ બંદુક ફૂટે, ધરતીકંપ થાય, એબ ફાટે કે વિમાન ઊડે ત્યારે અણુધારી આફત આવી પડશે એવી ધ્રુજારી થાય તે અકસ્માત ભય. ૫ આજે ખાવાનું નથી, નોકરી જશે તે ભીખ માગતાં થઇ જવાશે, રેશનીંગમાં દાણા ખૂટી ગયા છે, ખાંડ મળવાની નથી વગેરે ?!કારના ભય થયા કરે અથવા દેશમાં દુકાળ પડશે, સરકાર દરબાર ‘ લેવી” કરી માલ લઇ જશે વગેરે ચિંતા થાય તે આજીવિકા ભય. ૬ આ વ્યાધિમાંથી બચાવ થઇ 'શકે નહિ, કુદરતના કાપે વીજળી પડશે, ઉલ્કાપાત થશે, બાઇડી–છેકરા રખડી પડશે એવા સકારણુ વિનાકારણ ભય થયા કરે તે ભરણુ ભય. અને છે અમુક કામ કરવાથી નાતજાતમાં આબરૂ જશે, પેાતાની આબરૂને હાની પહોંચશે, પેાતાને કાચું દિવાળું કાઢવું પડશે આવી આવી આગાહી થયા કરે તે અપયશ ભય. આ સાતે પ્રકારના ભય પર નંદનમુનિએ વિજય મેળવ્યેા હતેા. નંદનમુનિને આ પ્રકારના મદ-અહુકાર અભિમાનમાંથી કાર્ય પ્રકારના મર્દી વિકાર પણ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ શ્રાવણ-ભાદરવા થતા નહતા. એમનામાં સૌજન્ય એટલું ઊંચા પ્રકારનુ` હતુ` કે એમને પોતાની વમાન સ્થિતિ માટે, ભૂતકાળના પેાતાના ઋતિહાસ માટે પેાતાના ત્યાગ માટે મોટપ મહત્તા કે અકડાઈ આવતા નહિ. એમને આ આ! પ્રકારની વસ્તુઓમાંની ધણીખરી વસ્તુ પૌલિક લાગતી હતી, એટલે એમાંની પાતામાં હોય તે માટે એને અભિમાન થતું નહિ, જ્ઞાન માટે મેટાપ્ત થતી નહિં અને પેાતાનું છે તે પેાતાની પાસે જ છે, પેાતામય છે એ વાતમાં એને જરા પણું શક પડતી નહિ. આ મદ આવા પ્રકારના હોય છેઃ ૧ જાતિમદ (વાણીયા બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે ઉચ્ચઢાવાનું અભિમાન ૨ કુળમદ ( પેાતાની જ્ઞાતિમાં અમારૂં કુળ ઊંચુ, અને પર દેશમાં દીકરી ન આપીએ, લંકાની લાડી હાય તા પરણાવવા ૨ે આવે વગેરે મરીચિના,ભવમાં તે દાખલેો વિસ્તારથી આવી ગયા) ૩. બળભદઃ પેાતાની તાકાત માટે અભિમાન રાજગૃહનગરે વિશ્વભૂતિના સાળમાં ભવમાં એને વિગતવાર વિસ્તાર ઉપર થઈ ગયા. ક્રીકેટમાં વેટ લીટીંગમાં કુસ્તીમાં પોતે રેકર્ડ કર્યાં છે એ વાતનુ અભિમાન કરવું એ બળમદ. જુવાનીને મદ આમાં આવે છે જ. રૂપમદઃ પાતે રૂપાળા છે, આંક છે, હું બ્લેન્ડ ( blond) છું, હું બ્રુનેટ ( brunette ) (માંજરી આંખ, સોનેરી વાળવાળી સ્ત્રી). સનતુમારના જાણીતા દાખલા છે. ૫. તપમ પોતે ઉપવાસ, છઠ્ઠ, અરૃમ, માસ ખમણુ કરે તે વાતના પેાતાનાં વખાણ પોતે કરે, પોતાના તપસ્વીપણાની વાત પે।તે અભિમાનથી જાહેર કરે. ૬. ઐશ્વર્યાં (ઋદ્ધિ)ના મદઃ અમે લખપતિ, કરોડપતિ, રાજાધિરાજ, અમારા મહિમા કહ્યો ન જાય. અન્ય રાજા કે ધનિકા સાથે પેાતાની સરખામણી. દશાણુંભદ્રને દાખલા ૭. વિદ્યાભદઃ અમે ગ્રેજ્યુએટ, અમે ચાન્સેલર મેડલીસ્ટ, અમારી અદ્ભુત વિવાદશક્તિ, અમે વિદ્યાભ્રવણુ, અમે ખિતાબધારી ( વિદ્યાને અંગેના ). સ્થૂલિભદ્રની પોતાની શક્તિ બહેનને દેખાડવાની તમન્ના. સિંહરૂપ ધારણ પીને અંગે માનન્ન લેવાની અપેક્ષા. ૮. લાભના મદ For Private And Personal Use Only
SR No.533934
Book TitleJain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1963
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy