________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માર
શ્રી વમાન-મહાવીર
વિવિધ લેખાંક : ૫૧
પિ
લેખક : સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક)
ન દૈનમુનિની ચારિત્ર આરાધના:
અતિ ઉત્કટ ચાલુ તપ અને વીશસ્થાનકાની આરાધના ઉપરાંત નોંદનમુનિએ યાત્રિની આરાધના બહુ ઉત્તમ પ્રકારે કરી. એમણે મન વચન કાયાના યેગા ઉપર અંકુશ લાવવા ધ્યાન અને સમાધિ મા' ખૂબ વ્યવસાય કર્યો, એમણે ધર્મધ્યાનમાં ખૂબ વધારા કર્યાં, એમણે ઉચ્ચ વન રાખી કાર્ડના તરફ ઋણગમો બતાવ્યો નહિ, એટલું જ નહિ પણ અને તેટલા પ્રાણીને ધર્મારાધન અને આત્માની ઓળખાણ કરાવી વિશુદ્ધભાગે લઈ આવવા પ્રયત્ન કર્યાં. જ્યારે જ્યારે કાઈ પ્રાણી એના સદુપદેશ સાંભળી આત્મધર્મ સન્મુખ થાય ત્યારે ત્યારે એને અંદરથી આત્માલ્લાસ એટલો થતા કે એના અંતરમાં વિશ્વદયા, વિશ્વબંધુત્વ અને “સવી જીવ કરૂં શાસન રસી”ની ઉત્કટ ભાવનાનાં બીજ દેખાઈ આવતાં હતાં.
એમના વિહાર ઉગ્ન હતા, એમણે બન્ને પ્રકારના અપધ્યાન ઉપર વિજય મેળવ્યા હતા, એમની જીવનચર્ચામાં રાગ-દ્વેષ પર વિજય મેળવવાની માત્રા હતી. આ રીતે એમણે એ અપધ્યાન અથવા સંસારમાં રખડાવનાર મેહરાજાના બન્ને પુત્રા રાગ કેસરી અને ટ્રેપમજેન્દ્ર પર જય મેળવવાના તેમના સફળ પ્રયાસ ચાલુ રાખ્યા હતા.
અને એમની ચારિત્રચર્યોંમાં ઋદ્ધિગારવ કે રસગારત કે સાતાગારવને સ્થાન નહેાતું. આ ગારવે
૧ આ વિભાગીય પ્રકરણ ત્રિ. શ. પુ. મહાવીર ચરિત્રમાં શ્રી હેમચદ્રાચાયૅ મૂકેલા એક ફકરાને વિસ્તાર છે. આ વિભાગ ઘેાડા પારિભાષિક છૅ, પણ અભ્યાસદૃષ્ટિએ ખૂબ મનન કરવા યોગ્ય છે. એમાં ઐતિહાસિક નજરે અપ્રયાગ (Anachronism), જેવા પ્રસ ંગે આવે છે જે વર્તમાન યુગની ઉપયોગિતાને અપેક્ષે છે. દા. ત. વીજળી કે મીલની વાત નંદનમુનિના યુગમાં ન સભવે. આને
ખુલાસા વાચકે મન સાથે કરી લેવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજવા જેવા છે. ગારવ એટલે આસક્તિ, મગફળી, રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ. શ્રાવકની અપેક્ષાએ જોઇએ તે પેાતાના માલવેપાર કુટુંબકબીલામાં રચ્યાપચ્યા રહેવું, તે પાતા પાસે છે તેટલાને સસ્વ છે એમ માનવુ, ઍના સંબંધ કે માલેકીમાં મગરૂબી ધાર કરવી એ ઋદ્ધિગારવ; સ્પર્શે રસ ઘ્રાણુ અને ચક્ષુ અથવા શ્રોત્ર ઇન્દ્રિયના વિષયોમાં ગૃદ્ધિ કરવી, તેનામય થઇ જવું અને તેને ભાગવતાં પેતે ધણા મહાન થઇ ગયા છે, પેાતાને વનને લાભ મળી ગયા છે અને પેાતાના જેવા ખાવે-પીવે ભોગવે કોઈ સુખી નથી એમ માની ચાલવુ તે રેસગારવ અને સાતાગારવ એટલે પોતાની તદુરસ્તી માટે અભિમાન ધરવું, સાંસારિક સગવડના ઉપભોગમાં આસકત થઈ જવું, ધર્મ કે આત્માના વિચાર ન કરવેા અને ચાલતા ધરતી પર પગ ન દેવા કે છાતી કાઢીને ચાલવું એ સાતાગારવના ચિત્રવિચિત્ર આવિર્ભાવે છે. આ તે ગૃહસ્થને અ ંગે વાત થઈ. સાધુ ધર્મમાં ગયેલાઓને પણ આ ગારવા છોડના નથી, અને છૂટે નહિ તે રખાપાટે ચઢાવી દે છે એટલે તેને પણ ઓળખી લઇએ. પેાતે જ્ઞાનને વિષય જાણ્યો તેને કારણે લેકા પેાતાને પૂજ્ય માને છે, પોતાને નમે છે, પેાતાની પ્રશંસા કરે છે એ વાતમાં આનંદ માનવા એ સાધુને માટે ઋદ્ધિગારવ કહેવાય. સસારના તથા ભેગે પ્રભાગને ત્યાગ કરવા છતાં ખાવા પીવામાં રસ લે તે રસ ગારવ અને દેશ પરદેશના વિહારની મુશ્કેલીને કારણે એક ઠેકાણે મેટા શહેરમાં પડ્યા પાથર્યા રહી જાય તે સાતામારવ. આ ત્રણે ગારા પર નંદન મુનિએ વિજય મેળવ્યો. એમની ચર્ચામાં ગારવને સ્થાન નહોતું
અને પોતે માયા શલ્ય (દ'ભ, દેખાવ, ઢાંગ ), નિયાણુ શક્ય ( ક્રિયાના મૂળમાં ઐશ્વર્યાં રાજ્ય બળની પ્રાપ્તિની અંદરખાનેની ઇચ્છા-વિશ્વભૂતિના ભવમાં ( 2 )>
For Private And Personal Use Only