________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રઢ સમકિતી સુલસા સતી રે, નિર્મમ દાખે જિનધર્મ, નેવું ધનુષ્ય માપ દેડનું રે, એક લક્ષ પૂર્વે શિવ શર્મ. જિંદ૦ ૧૭ ચિત્રગુપ્ત જિન સેલમાં રે, હીણી વસુદેવ નાર; સત ધનુષ્યની દેહથી રે, બે લાખ પૂર્વે ભવપાર જિંદ૦ ૧૮ રેવતી કેળાપાક દાનથી રે, સમાધી તિર્થંકર દેવ; દેસે ધનુષ્ય અંગ જેહનું કે, દસ લાખ પૂર્વ પામે સેવ. જિર્ણોદ ૧૯
અઢારમા સંવર પ્રભુ રે, શ્રાવક નામે સ ભાળ; બસે ધનુષ્ય માપ દેડનું રે, પૂર વીસ લાખે શિવમાન. જિીંદ૦ ૨૦ દુવારકા બાળી દ્વિપાયને રે. જિણુંદ નામે યશોધર; અઢીસે ધનુષ્ય અંગ જેહનું છે. ત્રીસ લાખ પૂર્વે શિવધર. જિણંદ૦ ૨૧ શ્રેણિક પુત્ર કેણિક જે રે, વિજય સ્વામી જિનરાજ; ત્રણસે ધનુષ્યની દેહથી રે, ચાલીસ લાખ પૂર્વે ચિતાજ. જિણુંદ નારદ થયા જે આહંમ રે, મફલનાથ જિનવર ઇશ; ત્રણસો પચાસ ધનુષ્ય દેહથી રે, પચાસ લાખ પૂર્વે જગદિશ, જિસુંદ૦ ૨૩ અંબડ૪ તાપસ જે થયા રે, દેવજાત જિન સુજ્ઞાન; ચાર ધનુષ્ય કાયા થકી રે, સ૩ લાખ પૂવે શિવસ્થાન. જિણું દ૦ અનંત-વિય ત્રેવીસમા રે, શ્રાવક નામે અમર; ચાર પચાસ ધનુષ્ય દેહથી રે, તેર લાખ પૂર્વ શિવઘર. જિમુંદ૦ ૨૫
સ્વાતિબુદ્ધ જે થઈ ગયા રે, ભદ્રકૃત ભવિ શિવદાય; પાંચસે ધનુષ્ય દેડડી રે, ચાર લાખ પૂર્વનું અાય. જિગુદ૨૬ કયાણક તિથી જિન તણું રે, મુત ભાવી સમજાણ: શ્રત સિદ્ધાંતથી જાણવું છે. ગુરુ વચન પ્રમાણુ જિણું દવ ૨૭ જીવ અસરી મતભેદ છે કે, મરમરણ જિનસ.૨: ભાવી જિનવર શુjતાં કે, પ મી જે જે વ પ ૨. જિદ ૨૮ ભાવી ચાવીશી જિનને સ્તવું છે. સુદેવ ગુરુ પસાય; મને ડર શિવસુખ પામશું રે, મનમેહન સુખદાય. જિમુંદ૦ ૨૯ વીર ચોવીસે ખ્યાનના રે, ચતુર્થમાસ મહારાય; કૃષ્ણ બીજ ચંદ્રવારના રેગીરનારે ગુણ ગાય, જિર્ણોદ૦ ૩૦
કળશ મિથ્યાત્વ રૂપી ધર્મને. બુદ્ધિ પ્રભાવ છોડીને, તપગચ્છ નાયક વૃદ્ધિ પટ્ટધર, વંદુ બે કર જોડીને; તસ શિષ્ય કપૂર પુણ્યના, મનહર પન્યાસ પદધરૂ,
ચરણ રેણુ મનમેહન ગાવે, ભાવી જિનવર જય કરૂં. ૧. સુલસાને બદલે રોહીણી. ૨. રાહીણીને બદલે તુલસા. ૩. સડાસ. ૪, અંબડ મહાવીરના સમયે થયેલ તે સિવાયને હું જોઇએ.
(૧૧૫).
For Private And Personal Use Only