SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - Ni_મ. જો જલનગ (Iceberg) (બરફના બનેલા પર્વતે સમુદ્રમાં તરતા રહે છે. દરેક વસ્તુના પર્યાયે નિત્ય બદલાતા રહે છે. પણ પ્રભુ અને પ્રભુભક્તિ સ્થિર છે. માટે તેનીજ ભક્તિ કરવી જોઈએ.) [ કુતવિલંબિત છંદ ] જલન જલમાં તરતા દિને, કઠણ વસમા થઈ ત્યાં વસે પ્રવહ સમ એ વિચરે યદા, શિખર ઉપર દાખવતા સદા. ૧ પ્રકૃતિ સંતત જેહ પ્રવાહની, ચપલ નિમ્નતિ વહેવાતણી; નિયમ એ બદલી ચિરકાલના, જલ ધરે ગતિ પ્રસ્તર ભાવના. ૨ તરલતા જઈ શીતલ વાયુથી, જલ અને ઘને દુત્તર શીતથી; પ્રખર ઉણ રવિકર આવતા, વિરલ બાપ બને તજી ફીતતા. ૩ ઘડી ઘડી બદલે નિજ ભાવને, અખિલ વિશ્વ રહે અદલાઈને, કદ ને નષ્ટ બને કંઈ સર્વધા, સ્વરૂપ તે બદલાય યદ. કદા. ૪ વિકૃતિ થાય સદા સહ વસ્તુમાં, સ્થિર રહે નિજ ના સ્વરૂપમાં ચલનું નિડર આ જગ ભાવના, વિલ નિત્ય કરે સહુ કામના. ૫ સુખના મનમાં ધરી ક મના, નડીં વિચાર ધરે નિજ કામના; સ્વસુખ ટાળી ધરે નિરપેક્ષતા, સ્થિર કરે મન જે અસારતા. ૬ પ્રતિપળે પલટાય સુખ સહે, દઢ ધરે પ્રભુભક્તિ સદા બહુ સ્થિર ખરી પ્રભુભક્તિ જ એક છે, વિફલતા ન કરી તસ ભાવ છે. ૭ નિજ મને પરમાત્મ પિછાણ, સકલ મુગલ ભાવ વિચાર; વિકૃતિભાવ જશે પ્રભુભકિતથી, નડી રહ ભવસંતતિ સ રત. ૮ પરમ સિંગલ ને સ્થિર છે, ચરણસેવન એજ યુતિ છે; ન પરિવન ન અસ્થિરતા ન જ્યાં, અમિત મૃતણે નધિ હોય ત્યાં. ૯ મન થઇ પ્રભુનામ ઉમંગથી, વિમલ ભાવ ધરા નિજ રંગથી; સડ જન તરશે ભવવારિધિ, સુખદ બાલ વિચાર છે સુધિ. ૧૦ (કવિ-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ) ક R ન For Private And Personal Use Only
SR No.533923
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy