________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 f- fukixfક પhક જ પસકકા ના કાકા : 10 Mાના દાણા *.1 ***** ના રાષ્ટ્ર અભ્યાસમાં સારું લા અને હતા, તેમણે પંડિતજીના સહકારથી શ્રી આત્માનંદ સભાના ચાર પાંચ નું ભાષાંતર કર્યું હતું. તેને સ્વસ્થ કુંવરલાઈના સહવાસમાં આવ્યા, તેમણે તેમની બુદ્ધિ અને ચતુરાક પારખી તેમને તણાને પાર્ટ ટાઈમ નોકર તરીકે રાખ્યા, તેમના સહેવાસને લીધે બાલુભાઈમાં ફાર્મિક સંસકારે પ૧ હતા, તેઓ દર ચૌદશે ૫૦-ખી પડિઝેમણે ભણાવતા હતા, વળી ઓળીના દ્રિવામાં રાત્રે નવપદજીની પૂજીમાં ભાગ લેતા હતા. | આનંદ પ્રેસમાં પ્રફરીડર તરીકે વર્ષોથી કામ કરતા હતા તેથી તેમણે છાપખાનાના દરેક કામ સંબધી સારો અનુભવ પ્રાપ્ત કર્યું હતું. તેથી કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ છપાવવું હુંય તે તેઓ બાલુભાઈની સલાહ લેતા. બાલુભાઈ શું લખવું, કયા પ્રેસમાં છપાવવું, કેવા કાગળ વાપરવા વગેરે કામ કરી આપીને તે સદગૃહસ્થને સંતોષ આપતા હતા. વર્ગકુંવરજીભાઈના અવસાન પછી સભાનું લગભગ બધું કામકાજ શ્રીયુત બાલભાઈ કરતા હતા એમ કહીએ તે ખોટું નથી. તેઓ સંભાના પાર્ટ ટાઈમ નોકર છે એમ પિતાને માનતા નહિ પણ પિતે સભાના એક કાર્યકર છે તેવી રીતે કાર્ય કરતા હતા. માસિક અંગેનું સંચાલન તેમ જ કરતા હતા અને સ્વર્ગસ્થ કુંવરજીભાઈના અવસાન પછી આજ સુધી માસિક અવિરતપણે ચાલુ રહેલ છે તે તેમને આભારી હતું. તેઓ એમ કહેતા હંતા કે આ માંદગીમાંથી સાજા થયા પછી 'હું બે ચાર મહિના હવાફેર કરવા જઈશ અને ત્યાર પછી મારે સભા સિવાય બીજી કોઈની નોકરી કરવી નથી. તેઓ કુફરીડર તરીકે બહુ પંકાયેલા હતા તેથી મુનિ મહારાજે પિતાની છપાવવાની પડીએ તેમને છપાવવા આપતા હતા. બાલુભાઈ તે પિડી સંબંધી બધું જ કાર્ય કરતાં હતા અને મુનિ મહારાજાઓને સંતોષ આપતા હતા. તેઓ ચાપડીની પ્રસ્તાવના - પણ લખી આપતાં હતા. આવો ધર્મશ્રદ્ધાળુ અને અનુભવી કાર્યકરની સભાને ન પુરાય તેવી ઓટ પડી છે. શાસનદેવ તેમના આત્માને શાન્તિ આપો અને તેમના કુટુંબીજને પર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ અને ધર્મ આપે એ જ પ્રાર્થના. શાંતિઃ - - સ્વર્ગવાસ મધથી વૃજલાલ જેચંદ્રભાઈ આસે વદ 3. શુક્રવારના રોજ પ૦ વર્ષની ઉમરે સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વભાવે હસમુખા અને મિલનસાર' હતા. આપણી સભાના વર્ષોથી વાર્ષિક સભાસદ હતા. તેમના સ્વર્ગવાસથી સભાને લાયક સભાસદની બેટ પી જે અમો સ્વર્ગસ્થના માત્માની શાંતિ ઈચ્છી તેમના આસજેને મરવે દિલસોજી દર્શાવીએ છીએ, - * છે કે . મુદ્રણસ્થાન : સાધુનાં મુદ્રણાલય, દાપીઠ-ભાવનગર For Private And Personal Use Only