________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
:
.
દક
જન ધર્મ પ્રકાશ
.
અ૬ ૮
વીર સે'. ૨૪૮૩ વિ. સં. ૨૦૧૩
a &
gooQ
COO
'Gogo r
o
5 a b છેo o
o
o o o
o૩ ૦ ૦
- શ્રી સંભવનાથ જિન સ્તવન (પાસક પાર્ક' પાલકી રે, વારી જાઉં ચિંતામણુ પાકી-એ દેશી) આપકી આપકી આપકી રે
તો સેવ કરું જિન આપકી. ૧ આપકી સેવા સુરતરુ સેવા,
લેવા સિદ્ધિ મન લાડકી રે. હું તો...૨ જીવ નથી ને પુણ્ય–પાપ નથી,
નથી દેવલોક ને શિવકી રે. હું તો...૩ એવા વિચારથી ભવ બહુ હિંડ્યો,
થાક્યો સંભવ જિન ! આજથી રે. હું તો..૪ સંસારમાં કાંઈ સુખ ન દીઠું,
રખડ્યો ભવોભવ વાતકી રે. હું તો ૫ રૂચકવિજય મહારાજ મન ધારો,
જિન સેવા ભવ' કાપતી રે. હું તે...૬ ૧ વાતુલિક-નાસ્તિક.
–મુનિરાજ શ્રી સૂચક -
onoooooo ૦૦૦૦૦-૦ ૦ ૦ ૦૦
૦ ૦
૦ 0 0 0
છે
કે
છે
co
છે ?
?
3
For Private And Personal Use Only